The WZO Trust Funds આયોજિત 17મો ઈનામ વિતરણ સમારંભ

The WZO Trust Funds આયોજિત 17મો ઈનામ વિતરણ સમારંભ

પા2સી સમાજના ભવિષ્યની ધ2ોહ2ને ઝળહળતી 2ાખવા અને તેને પ્રોત્સાહન પુરૂં પાડવાના શુભ આશયથી The WZO Trust Funds નવસા2ી એ તા.પ-1-2020ને 2વિવા2ના 2ોજ બાઈ ડોસીબાઈ કોટવાલ પા2સી બોયઝ ઓ2ફનેજ, સી2વઈ પાર્ટી પ્લોટ, નવસા2ી મુકામે નવસા2ીના પા2સી બાળકો માટે ઈનામ વિત2ણ કાર્યક્રમનું આયોજન ક2વામાં આવ્યું હતું. જેમાં સ્ટેજ પ2 ઉપસ્થિત કાર્યક્રમના મુખ્ય મહેમાન ત2ીકે શ્રી બોમી ટી….

કમ્યુનીટી ન્યુઝ

કમ્યુનીટી ન્યુઝ

પ્રોફેટ ઝોરાસ્ટરનો જન્મદિવસનું ઈરાનમાં અવલોકન કરવામાં આવશે 25 ડિસેમ્બર, 2019 ના રોજ, ઇરાનની સાંસ્કૃતિક ક્રાંતિની સુપ્રીમ કાઉન્સિલે, ઝોરાસ્ટરના જન્મદિવસ સહિત 10 રાષ્ટ્રીય પ્રસંગોનું પાલન કરવાની યોજના અપનાવી હતી, જેને તેઓ સૌથી પ્રાચીન ઇરાની પ્રબોધક તરીકે ગણે છે. સાંસ્કૃતિક ક્રાંતિની સુપ્રીમ કાઉન્સિલના સેક્રેટરી, સઈદ-રેઝા અમેલીએ જણાવ્યું હતું કે 10 નવા પ્રસંગોની ઉજવણી કરવાની યોજનાના સંદર્ભમાં ઝોરાસ્ટરનો…

હસો મારી સાથે

હસો મારી સાથે

પત્ની: સાંભળો, મકર સંક્રાંતિ આવી રહી છે હલ્દી કંકુમાં હું મારી બહેનપણીઓને શું ભેટ આપું? પતિ: તારી બહેનપણીઓને મારો મોબાઈલ નંબર આપી દે. *** પતિએ સ્ટેટસ અપડેટ કર્યુ, મકરસંક્રાતિ આવી રહી છે પતંગ પર તમારી પત્નિનો ફોટો ચિપકાવી તેને તમારાથી દૂર જતા જોઈ તેનો આનંદ લો. પત્નીએ તરત કમેન્ટ કર્યું, આનંદ વધારે બમણો થઈ જશે…

તલની ચિકકી

તલની ચિકકી

સામગ્રી: 100, ગ્રામ તલ, 100 ગ્રામ કાચા શીંગદાણા, 200 ગ્રામ ગોળ, 2-3 ચમચી ઘી, અર્ધી ચમચી એલચીનો પાવડર. રીત: પેનમાં તલને સારી રીતે શેકી લો. તેવીજ રીતે શીંગદાણાને પણ સરખી રીતે શેકી તેના છોતરા કાઢી અધકચરા વાટી લો. હવે એક પેનમાં ઘી નાખી તેમાં ગોળ નાખી તેને હલાવો ગોળ થોડો ઘટ્ટ થવા આવે કે તેમાં…

ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ!

ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ!

બીજા ધર્મોની જેમ હિન્દુ ધર્મમાં પણ દરેક શુભ કાર્ય મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. ખાસ કરીને લગ્નના મામલે લોકો આ વાતનુ વિશેષ ધ્યાન રાખે છે. વર્ષમાં કેટલોક સમય એવો આવે છે જ્યારે લગ્નના કાર્યો પર રોક લાગી જાય છે. જેવુ કે જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિદ્રામાં જતા રહે છે ત્યારે ચતુર્માસ લાગવાને કારણે શુભ…

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

સફીય બોલી કે ‘એની માગણી વાજબી છે એમ મારી પતીજ થઈ છે. એણે પુરતી રીતે આપણને ગમત આપી છે તેથી તમો જો મને ચાહતા હોવો તો એને આજની રાત આપણી સાથે રાખો!’ ઝોબીદાએ જવાબ દીધો કે, ‘પ્યારી બહેન! તમારી કાંઈપણ વાત કબુલ રાખ્યા વગર અમો જવા દેનાર નથી.’ તેણીએ પછી તે હેલકરી તરફ જોઈને કહ્યું…

From The Editor's Desk

From the Editors Desk

Dear Readers, The week has been quite an exciting one as various leaders and representatives of the worldwide Zoroastrian community came together for the meeting of the Global Working Group – a team of dedicated Zarthostis who work selflessly towards the wellbeing and the upliftment of our community members from across the world. Hosted by…

Film Review – TANHAJI: THE UNSUNG WARRIOR
|

Film Review – TANHAJI: THE UNSUNG WARRIOR

Bollywood certainly knows how to time its releases. Barely a couple of months after the political wrangling in the state subsided, comes an epic involving the greatest Maratha warrior – Chhatrapati Shivaji Maharaj. But then this film is not so much about him as it’s about his trusted lieutenant Tanhaji Malusare, played by Ajay Devgn….

Author Murzban Shroff Takes Indian Literature To Chinese Shores

Author Murzban Shroff Takes Indian Literature To Chinese Shores

Commonwealth Prize-shortlisted author and 6-times Pushcart Prize nominee, Murzban F. Shroff’s Mumbai-based novel, ‘Waiting for Jonathan Koshy’, has been recently published by Zhejiang Literature and Art, one of China’s most reputed publishing houses. In acquiring the book, the publisher said, “Waiting for Jonathan Koshy is a brilliant story for readers, not only because it is dramatic enough,…