આપણા ભુલાઈ ગયેલા સ્વતંત્રતા સેનાનીઓ!
પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, 26 જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો. આપણા ભારત દેશને આઝાદ કરવા ખબર નહીં કેટલાય લોકોએ કુરબાની આપી હશે. આપણે સ્વતંત્રતા સૈનાનીઓમાં ગાંધી બાપુ, જવાહરલાલ નેહરૂ, શાસ્ત્રીજી, દાદાભાઈ નવરોજી, ભીખાયજી…
