જરથોસ્તી ધર્મ પ્રમાણે માનવીનું બંધારણ નવ તત્વોનું

બીજા ધર્મોની ફીલસુફીમાં માનવીનું બંધારણ સાત તત્વોનું બનેલું હોય છે એમ કહે છે જ્યારે જરથોસ્તી ઈલ્મે-ક્ષ્નૂમનું શિક્ષણ શીખવાડે છે કે શું હસ્તીની મીનોઈ નુરી શએ (ચીજ)ઓનું કે શું નીસ્તીની અનાસરી શએઓનું બંધારણ નવ તત્વોનું બનેલું છે. ‘ઈલ્મે-અયદાદ’ એટલે કે સંખ્યાની ફીલસુફી કે જેની અંદરજ તમામ સૃષ્ટી રચનાનો ભેદ સમાયો છે. તે બાબદમાં જોતા ગમે તેવી મોટી રકમ લઈશું તો તેની અંદર ૧ થી ૯ અને ૦ સુધીના આંકડાઓજ આવશે. જેમાનાં એકથક્ષ સાત સુધીના આંકડાઓમાં હસ્તીને લગતી ફીલસુફીનો ભેદ છે.

આંઠનો આકડો જે કચાસનો છે તે નીસ્તીનો ભેદ રાખે છે જેને નવની સર્ંપૂણ ગતિને પામવાનું છે જેથી તે દસની કમાલ્યનતને પહોંચી શકેએટલે કે તે સાહેબ અહૂ જે એકલો એક જ છે તેને પામવા માટે શુન્યની (ફ્રવષીની) હાલતમાં દરેક શુન્યને અંતે જવાનું છે. ‘ઈલ્મે-ઈન્ડીસત’ યાને ગણિતશાસ્ત્રની ‚એ જોતાં નવનાં આંકની ખાસ ખૂબી એ છે કે એને ગમે તેટલી નાની કે મોટી રકમે ગુણતાં જે જવાબ આવે છે કે જવાબના આંકડાઓને સરવાળો કરતાં પાછો નવનો જ આંકડો આવીને ઉભો રહે છે.

દાખલા તરીકે ૯ડ્ઢ૫=(૪+૫=૯)

૯ડ્ઢ૧૮૫=૧૬૬૫ (૧+૬+૬+૫=૧૮=૧+૮=૯)

આવી રીેતે જોતાં નવનો આંક સંપૂર્ણ ગતિ ધરાવનારો છે. આપણી જિંદગી નેમ પણ સંપૂર્ણતાએ પુગવાની જ હોવાથી આપણા શરીરનાં બંધારણની અંદર જુદા જુદાં નવ તત્વો કુદરત તરફથી અપાયેલા છે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 June – 16 June 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા બે અઠવાડિયા ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં તમારા અગત્યના કામો પુરા કરી લેજો. જૂના કામની ઉપર ધ્યાન આપજો. ચંદ્રની કૃપાથી ઘરમાં રહેવાનું ઓછું થશે. કામકાજને પુરા કરવા માટે ભાગદોડ કરવી પડશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરશો. ચંદ્ર તમારા મનને શાંત…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    02 July – 08 July 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજનો પારો ઉપર ચઢેલો રહેશે. નાની વાતમાં ગરમ થઈ જશો. ધન આવવાની જગ્યા ખર્ચ ખુબ વધી જશે. ઘરમાં ખોટા ખર્ચા કરવા પડશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. ભાઈ બહેન સાથે મતભેદ પડવાના ચાન્સ છે. મંગળને શાંત…

  • પ્રાર્થના કરવાની યોગ્ય રીત

    સવારની પહોરમાં ઉઠતાની સાથે અષેમ વોહુ ભણવું જોઈએ અને જમીનને પગે પડવી જોઈએ કારણ અસ્ફંદાર્મદ અમેસાસ્પંદ આપણી પૃથ્વી-ધરતીની કાળજી લે છે. એક અષેમવોહુ ભણીએ એનો અર્થ તમે એક અષેમવોહુની સરખામણીમાં દસલાખ વખત પ્રાર્થના કરો છો કારણ અશોઈની અસરથી તમે જ્યારે સવારના ઉઠો છો ત્યારે તમારૂં મન શાંત હોય છે. સરોશ યશ્ત હદોખ્ત આપણને સૂચન કરે…

  • શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

    જંજીરમાં સીકડાઈને પડેલો તે રાત દહાડો આવાં દુ:ખ કરતાં મોત માંગે છે. મારૂં દિલ તેની આ હાલતથી બહુ દુ:ખી થાય છે. માટે જો તું ઈરાન જાય તો કેશવાદના છોકરા ગોદ્રેજને એ હકીકત કહેજે. જો શાહ કએખુશરૂની દરબારમાં તું ગેવ અથવા રૂસ્તમને જોય તો તેઓને બેજનની હકીકત કહેજે, અને જણાવજે કે જો તેને છોડવવામાં ઢીલ થશે…

  • સાદગીની શિક્ષા શાસ્ત્રીજીથી લો!

    ‘અરે શાસ્ત્રી! દૂર કેમ ઉભો છે. જલ્દી હોડીમાં બેસી જા, જોતો ખરો આ નદી કેવી ગાંડીતુર બની છે. ચાલ જલ્દી ઘર ભેગા થઈ જઈએ.’ ‘નહીં તમે લોકો ઘરે જાઓ, મારે તો હજુ મેળો જોવાનો છે, હું મેળો જોઈને જ ઘરે આવીશ.’ શાસ્ત્રીએ જવાબ આપ્યો. શાસ્ત્રીના મિત્રોને એ સમયે ખબર ન હતી કે, શાસ્ત્રી પાસે હોડીમાં…

  • તમારા પરિવારનેે સમય આપો!

    મિત્રો આપણે બધા ફક્ત આપણા સપના પુરા કરવા દોડી રહ્યા છીએ. રોજ સવારે કામ પર જવાનું, રાત્રે આવવાનું. કામમાં, મુસાફરીમાં, તમારો આખો દિવસ ભાગદોડમાં પસાર થાય છે. તમારી પત્ની, તમારી માતા અથવા તમારી બહેને તમારા કામ પર જતી વખતે તમને ટીફીન બોક્ષ આપવા માટે વહેલા ઉઠવું પડે છે. તમે પરણેલા હો, બાળકો હોય તો તેમને…