તમારી સ્પાઈનનું (કરોડરજ્જુ) રક્ષણ

તમારી સ્પાઈન કેટલી સુરક્ષિત છે? સ્પાઈનનું રક્ષણ કરવું અત્યંત મહત્વનું છે કારણ કે તે સીધી મગજ સાથે જોડાય છે અને તમારા શરીરના અન્ય ભાગોને સંકેત આપવાનું કામ મગજ કરે છે. તમારી કરોડરજ્જુની દેખરેખ કઈ રીતે લેશો તે જાણો:

*યોગ્ય મુદ્રામાં બેસવું અત્યંત જ‚રી છે.

*તમા‚ં ગળું, ખભા ને પીઠના ભાગને જેમ બને તેમ સરળ રાખવાની કોશિશ કરો. તેમજ તમારા માથાને જેમ બને તેમ ઉંચું રાખવાની કોશિશ કરો.

* નીચે પડેલી વસ્તુ ઉચકવા તમે તમારા ઘૂંટણને વાળીને બેસીને વસ્તુ ઉપાડી શકો છો પરંતુ સીધા નીચે વળવું નુકસાનકારક છે.

* તમારી પીઠને જેટલી સ્ટ્રેચ કરી શકો એેટલી કરો.

* દરરોજ કસરત કરો

* સ્નાયુઓને લગતી યોગ્ય કસરત કરવાથી તમારી કરોડરજ્જુ એક જ જગ્યાએ રહેશે.

* હમેશા પીઠના ભાગે અથવા સાઈડ બાજુના ભાગ પર સુવાનું રાખો તમારા પેટ પર સુવાનું રાખો નહીં અને ફકત એક તકિયાને લઈને સુવાની આદત રાખો.

* પૌષ્ટિક આહાર ખાવાનું રાખો.

* ખાવામાં ઓમેગા-૩, વિટામીન ડી અને પ્રોટીનનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરો.

Similar Posts

  • આજની વાનગી

    ખીમા સમોસા સામગ્રી: 250 મટન/ચીકન ખીમો, 6-7 ઝીણા સમારેલા કાંદા, 5 થી 6 લીલાં મરચાં પીસેલા, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો 1 ચમચી ચીકન મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી હળદર, ઝીણા સમારેલી કોથમીર અને ફુદીનો. સમોસાની પટ્ટીનું પેકેટ રીત: ખીમા ને સાફ કરી બાફી લો. એક વાસણમાં થોડું તેલ મૂકી…

  • 7 બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ના ટ્રસ્ટીઓની સર્વસંમતિથી  16-સદસ્ય સલાહકાર સમિતિની નિમણૂક

    પારસી સમુદાયને એક સાથે લાવવા અને તેના પડકારોનો સામનો કરવાના લક્ષ્યમાં એક નવીન પગલામાં બોમ્બે પારસી પંચાયતના ટ્રસ્ટીઓએ સર્વસંમતિથી નિષ્ણાંત કૌશલ્ય સમૂહ સાથે જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણી પારસી સમાવિષ્ટ 16 સદસ્યની સલાહકાર સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. આવી સલાહકાર સમિતિની રચના કરવાનો ઉદ્દેશ છે: 1) સમાજની સંપત્તિ અને સમુદાયના કલ્યાણને લગતા કેટલાક લાંબા સમયથી…

  • સુખી સ્ત્રી!

    ખરેખર સુખી એ સ્ત્રી છે, જેણે નક્કી કરી લીધું છે કે હવે મારે ખુશ રહેવું છે, મને કોઈ પ્રેમ કરે કે ના કરે, મારી ખુશી કોઈના પ્રેમ પર નિર્ભર નથી, મારી ખુશી એ મારી અંગત જવાબદારી છે અને એને હું બખૂબી નિભાવીશ! સ્ત્રી એ સુખી છે જેણે નક્કી કરી લીધું છે કે હવે હું મારાં…

  • અમર ઈરાન

    કાયદાને માન આપી ડેનિયલના સઘળા શત્રુઓ સાવચેતીમાં રહ્યા, પરંતુ તે ધાર્મિષ્ઠ ધર્મગુરૂ તો પોતાના રાબેતા મુજબ, તેઓ સન્મુખ પોતાના પેદા કરનારની પ્રાર્થના કરવા લાગ્યો. આથી તેના શત્રુઓ દારયવુશ આગળ જઈ ફરિયાદ કરવા લાગ્યા કે તેણે શાહાનશાહનું પોતાના પેદા કરનારની પ્રાર્થના કરવા લાગ્યો. આથી તેના શત્રુઓ દારયવુશ આગળ જઈ ફરિયાદ કરવા લાગ્યા કે તેણે શાહાનશાહનું ફરમાન…

  • ભરથાર તથા પોપટની વાર્તા

    હું તને બીજુ એ કહુ છું કે તેણે મને જે સદાકાળની આપદા અને દુ:ખમાંથી છોડાવ્યો છે તેના બદલામાં મારી સઘળી દોલત તથા મારૂં સર્વે રાજપાટ તેની સાથે વહેંચી લઉ તો પણ તેણે જે મોટો ઉપકાર મારી ઉપર કીધો છે તેનો બદલો પુરો પડનાર નથી! આવી તારી ચાલનો સબબ હવે મને સમજ પડતો જાય છે. તેની…

  • ઝાલાવારના પારસી ઓપેરા થિયેટરને મળે છે નવું રૂપ

    ઝલાવાર(રાજસ્થાન)ના મહારાજા ભવાનીસિંહ દ્વારા ગઢ પેલેસ,  ભવાની નાટ્યશાળાની નજીક પારસી ઓપેરા થિયેટરની સ્થાપના કરવામાં આવી હતી. રાજસ્થાનના પુરાતત્વ અને મ્યુઝિયમ વિભાગ દ્વારા અંદાજે પાંચ કરોડ રૂપિયાના બજેટમાં પારસી ઓપેરા થિયેટરની પુન:સ્થાપના કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર 2018માં પારસી ઓપેરા થિયેટરનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું જેનું લગભગ 45% કામ પૂરૂં થઈ ગયું છે અને જે…