હસો મારી સાથે

હસો મારી સાથે

બા: મેં આજે ટોકીઝ માં પા પિકચર જોયું ..

બાપુ: ડોબી ગઈ હતી તો આખું જોવું તું ને પા કેમ જોયું?

***

ગણિત શિક્ષક: બેમાંથી બે જાય તો કેટલા રહે?

ચિન્ટુ: સર, સમજણ નથી પડતી. કોઈ ઉદાહરણ આપીને સમજાવોને .

ગણિત શિક્ષક: ધારો કે, તારી પાસે બે રોટલી છે, તું બંને રોટલી ખાઈ જાય તો પછી તારી પાસે શું વધે ?

ચિન્ટુ: સર, શાક.

***

પ્રશ્ર્ન: પત્નીને બેગમ કેમ કહેવાય છે?

જવાબ: કેમ કે લગ્ન પછી તેના બધા ગમ તેને પતિના ભાગે ચાલ્યા જાય છે એટલે પત્ની બની જાય છે બેગમ.

***

પિતા: રાજુ, તું દરેક વખતે ઈતિહાસમાં શા માટે નાપાસ થઇ જાય છે?

રાજુ: કારણ કે આ વિષય ના બધા પ્રશ્ર્નો તે સમયના હોય છે જ્યારે મારો જન્મ પણ નહોતો થયો.

Similar Posts

  • કાચી કેરીનું ખાટુ અથાણું

    સામગ્રી: 1 કિલો કાચી કેરી, 370 ગ્રામ ટાટાનું મીઠું, 75 ગ્રામ હળદર, 220 ગ્રામ વરીયાળી, 100 ગ્રામ મેથી, 60 ગ્રામ સુંઠ, 30 ગ્રામ મરી, 220 ગ્રામ રાઈની દાળ, 10 ગ્રામ હીંગ, 800 ગ્રામ સરસરીયાનું તેલ. રીત: કેરીને ધોઈ કોરી કરી તેના નાના એક સરખા કકડા કરવા તેને એક તપેલામાં નાખી ઉપરનો બધો મસાલો નાખવો બરાબર…

  • Rustom Patel Continues Winning Spree In All-India Biking Event

    On 17th April, 2022, 44-year-old veteran Dirt-Bike racing champ, Rustom K Patel, once again stole the show at the All-India ‘DIRT HAVEN MX CROSS’ biking event by winning 2 Golds and 2 Silvers across the 4 categories he participated in, displaying his excellent and smooth riding skills to the younger generation racing there. The event…

  • The Virus And Hollywood

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]PT Film Critic, Hoshang Katrak takes a look at some films, which had a ‘virus’ as the central theme![/otw_shortcode_info_box] As the continents (Antarctica excluded) of our planet grapple with the lethal and unseen enemy, one’s thoughts dwell on Hollywood’s fascination for the unknown… While the perils of viral annihilation has been the subject…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    19 June – 25 June, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. લીધેલા ડીસીઝન ચેન્જ કરતા નહીં તમારા ડીસીઝન તમારા ખરાબ સમયમાં મદદગાર થશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે આ અઠવાડિયામાં વધુ મહેનત કરી શકશો. દરરોજ 34મુ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    12 March – 18 March 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. તમારો ખર્ચ વધવા છતાં તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. ખાવા પીવા તથા મોજશોખ પાછળ ખર્ચ થતો રહેશે. અપોજીટ સેકસનું એટ્રેકશન વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી…