શરીરમાં કાર્ય કરતી જાનની શક્તિનો પ્રભાવ

આપણા અઝદ શરીરની અંદર બે જાતની ગરીમીઓના દોરો થયા કરે છે. એક ગરમી કે જે શરીરને ખરી સજીવન શક્તિ આપનારી છે તે ઈલ્મીયતમાં ‘હરારતે-ગેરેઝીયા’ કહે છે, બીજી ગરમી જે બદ જુસ્સાઓને લગતી છે તેને ‘હરારતે-ગેરેબીયા’ કહે છે. આ બન્ને ગરમીઓનાં દોરનાં સાથે મળવાથી એક વર્તુળ ઉભું થાય છે, જેમાં અંદર ઉશ્તાન-આપમાંની કુદરત ‘વને-ઝીવત-બીશ’(જીવનનું ઝાડ)નું આબે હયાત આવવાથી જાનની શક્તિ ઉભી થાય છે. ઈન્સાનનો દરેક ભોગવટો અને બલિહારી આ જાન અને તેની છ શક્તિઓથી જ છે, જેનું વર્ણન આપણાં બુલંદ પાજંદ ભણતર ‘દુવા નામ સેતાયશ્ન’માં મળે છે. ત્યાં આપણે ભણીયે છીએ કે ‘અવીજેહ દારમ ખુદી આસ્નીદેહ-કુનશ્ન પાહરીજશ્ન, પાક શશ જોરાન-ઈ જાન-કુનશ્ન, ગવશ્ના, મીનશ્ન વ વીર, વ હોશ, વ ખેરદ’ એટલે કે ‘ખુદીની જાતિ કરણીથી તથા પરહેજીથી જાન (યાને ઉશ્તાન)ની પવિત્ર છ શક્તિઓ કરણી, વાચા, મીથ્ર (વિચાર) પાયદારી, ભાન, તથા ડહાપણ ને ખાલેસ રાખુ છુ.’

ત્યારે એક ઈન્સાનને આપણે જીવતો જાગતો હાલતો ચાલતો પુર ભાન સહિત વિચાર-વચન અને કાર્યો કરતો જોઈએ છીએ, તે આ અઝદ શરીરમાં થતા બે જાતની ગરમીઓના દોરનાં વર્તુળમાં ઉશ્તાનનું જોડાણ થવે ઉભા થતા ‘જાન’ના પ્રભાવથી જ છે.

Similar Posts

  • 2020 ના અંત સુધીમાં એસઆઈઆઈ દ્વારા કોવિડ -19 રસી

    તાજેતરના મીડિયા ક્રિયાપ્રતિક્રિયા મુજબ, વોલ્યુમ દ્વારા રસી બનાવવાની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) ના સીઈઓ આદર પૂનાવાલાએ શેર કર્યું છે કે વર્ષના અંત સુધીમાં કોવિડ 19 ની રસી પહોંચાડી શકશે. એસઆઈઆઈએ આયુષ્માન ભારત યોજના અંતર્ગત મુખ્ય અને અગ્રતા ક્ષેત્રમાં, સરકાર દ્વારા (ફક્ત 1000 રૂપિયામાં) રસી સપ્લાય કરવાની યોજના બનાવી છે, જે…

  • મન અને પ્રાર્થના

    હું ભગવાન સાથે વાત કરું છું, પણ આકાશ ખાલી છે. જીવન જીવતી વખતે ઘણીવાર જીવનમાં પસાર થતા અનેક પડકારોનો સમાનો કરવો પડે છે અને કેટલીક શંકાઓ આપણા મનનાં જન્મે છે. શંકા પ્રબળ હોય છે કારણ કે તે આપણી કહેવાતી વાસ્તવિકતામાં સંપૂર્ણ રીતે સ્થાપિત છે. ખરાબ રિપોર્ટ કાર્ડ, એક કંગાળ રક્ત પરીક્ષણ, નિષ્ફળ સંબંધ, ઘરે તણાવ……

  • શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!

    હિન્દીવાને આ વાત તુરત જ કબૂલ કરી. તેણે શાહજાદાને દેખાડયું કે ઘોડા ઉપર બેસી અમુક કલ દાબ્યાથી ઉડાય છે. હજી તો પેલા કરામતી ઘોડાનો માલેક બીજી કલો બતાવે અને ઘોડાને કેમ દોરવવો તેની સર્વે હકીકત સમજાવે તે પહેલાંજ, શાહજાદો એટલો તો અધીરો થઈ ગયો કે તે ઘોડા ઉપર ઠેકડો મારી ચઢી બેઠો. તેણે પાવડામાં પગ…

  • કર્મ માફ નહીં કરે

    અચાનક હોસ્પિટલમાં એક એક્સીડેન્ટ કેસ આવ્યો. ડોક્ટરે સાહેબ તાત્કાલિક આઈસીયુમાં આવી એક્સીડેન્ટ કેસની જાતે તપાસ કરી. સ્ટાફને કિધુ આ વ્યક્તીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઇયે. રૂપિયાની લેવડ દેવડની વાતો તેમનાં પરિવાર સાથે કરવી નહીં. પંદર દિવસના રોકાણ પછી બિલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર આવ્યું. ડોક્ટરે બેલ મારી એકાઉન્ટ મેનેજરને કિધુ. એક રૂપિયો પણ…

  • કોટાના એકમાત્ર પારસી ફેમિલીએ કરેલી નવજોત

    અંકલેસરીયા પરિવાર એકમાત્ર પારસી કુટુંબ છે જે રાજસ્થાનના કોટામાં તેમના ભાઈ-બહેનો સાથે રહે છે. કાવસ અને પરવીન અંકલેસરીયાએ 2જી એપ્રિલ, 2021 ના રોજ કોટામાં તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન યઝદ અને સીદાસ્પ અંકલેસરીયાની નવજોતનું આયોજન કર્યું હતું. કેમ કે તેઓ એકમાત્ર પારસી પરિવાર હતા અને કોઈ પારસી ધર્મગુરૂઓ ત્યાં ઉપલબ્ધ ન હોવાથી તેઓએ એરવદ મરઝબાન પાવરીને વિનંતી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18 February – 24 February 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને કોઈપણ જાતની ચિંતા નહીં સતાવે. રોજ બરોજના કામ પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. નોકરી કરતા હશો ત્યાં ધનલાભ મલવાના ચાન્સ છે. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો. શુકનવંતી તા….