જો તમારો જન્મ જૂનની ૨૫મી તારીખે થયો હોય તો…

તમને ધન મેળવવા માટે ખૂબ જ તકલીફ સહન કરવી પડશે. કોઈ પણ વસ્તુ સહેલાઈથી પ્રાપ્ત નહીં થાય. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. બીજાની વાત તમે સહેલાઈથી માની લેશો. તમારા વિચારો ખૂબ  જ નાજુક હશે. તમે વારસાગત કામ કરી શકશો. તમે સાહિત્યના શોખીન હશો તેમ જ ગૂઢવિદ્યા અને ભૂતપ્રેતની વાતોમાં વિશેષ રસ રહેશે. લાંબા પ્રવાસનો શોખ વધુ રહેશે. તમે પાણીની આજુબાજુ રહેવાનું વધુ પસંદ કરશો. સ્વભાવે તમે ડરપોક પણ હશો. કૌટુંબિક જીવનમાં મતભેદ પડશે. અન્ય વ્યક્તિઓને તમારી સાથે ગેરસમજ વધારે થશે. તમારે બચત કરવી જ‚રી છે. તમારે વૃધ્ધાવસ્થા માટે પૈસાનો વિચાર કરી યોજના કરવી પડશે. તમે સામી વ્યક્તિ પર ઝડપથી વિશ્ર્વાસ નહીં મૂકો. તમારી સાથે જો કોઈ નિખાલસભાવે વાત કરશે તો તે તમને વધુ પસંદ પડશે. જૂની વસ્તુનો સંગ્રહ કરવાનો શોખ હશે. તમને ખોટા વિચારો વધારે આવશે. અંગત વ્યક્તિ જ તમને બદનામ કરશે. તમે ઘણીવાર ખૂબ જ ચિંતા કરશો. પેટના દુખાવાથી, લોહીના દબાણથી, હાઈપ્રેશરથી સંભાળવું પડશે.

શુભરંગ: દૂધિયો, શુભ નંગ: પાંચુ

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૭, ૧૧, ૨૦, ૨૫, ૨૯, ૩૪, ૪૩, ૪૭, ૫૨, ૫૬, ૬૧, ૬૫, ૭૦.

– નુપુર

Similar Posts

  • ભાભા સેનેટોરિયમના લોકોના અસ્તિત્વનો પ્રશ્ર્ન

    વસ્તુસ્થિતિ કયારે બદલાશે? સમુદાયના લોકોના જીવન કરતા શું ટ્રસ્ટીઓના ઈગો વધુ મહત્વના છે? પૃષ્ઠભૂમિ: વરસો પહેલા મુંબઈમાં પારસીઓ માટે બે સેનેટોરિયમ હતા. પિટીટ સેનેટોરિયમ જે કેમ્પસ કોર્નર અને ભાભા સેનેટોરિયમ, બેન્ડ સ્ટેન્ડ બાન્દરામાં આવેલું છે. દર થોડા મહિને સુમદાયના ઘર વગરના લોકો આ સેનેટોરિયમમાં અદલાબદલી કરી રહેતા હતા. એક દિવસ પિટીટ સેનેટોરિયમે પોતાના દરવાજા બંધ…

  • Sports Round-up

    CRICKET Anil Kumble Is Team India’s New Coach Anil Kumble has been appointed as the coach of Team India. “It’s a great honour to be back in the Indian dressing room in a different role!” says Kumble. India Win The T20 Series Against Zimbabwe The final game of the shortest format turned into a thrilling…

  • શિરીન

    ‘હું ઓરત છું તે છતાં પણ તમો મને મારી શકોછ ફિલ, કારણ તમારા પૈસાએ જ ખરીદેલી હું એક ગુલામડી છું. ખ‚ંની?’ ‘હા, વાત તદ્દન ખરી છે, શિરીન પણ તે છતાં હું એક જેન્ટલમેન હોવાથી કદી નબળી જાતિ પર હાથ ઉચકતો નથી. ‘એ તમારા ગૃહસ્થપણાને માટે હું થેન્કસ માનું છું.’ ‘ને તેથી જ શિરીન આજે સવારના…

  • જીયો પારસી દ્વારા સમુદાયમાં 233 નવા પારસી બાળકોનું આગમન

    6ઠ્ઠી ફેબ્રુઆરી, 2020ના રોજ, કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રી, મુખ્તાર અબ્બાસ નકવીએ, ‘જીયો પારસી’ યોજના અંતર્ગત, ભારતના પારસી યુગલોમાં જન્મેલા 233 બાળકો વિશે, લોકસભાને માહિતી આપી હતી, જેનો હેતુ પારસી સમુદાયમાં ઘટતી સંખ્યાને પકડવાના પગલાઓને અમલમાં મૂકવાનો હતો. નકવીના જણાવ્યા અનુસાર, આ યોજના પર અત્યાર સુધીમાં 14 કરોડનો ખર્ચ થયો છે. ટીએમસીની માલા રોયના એક પ્રશ્ર્નના…

  • મેરવાનજીના માયજી

    માયજી મેગેઝિન વાંચે છે અને એમાં ફ્રેન્ડશીની જાહેરાત છે તે વાંચતા વાંચતા માયજી: ગુલાબ, બાપરે કેટલું મોટું ગુલાબ આય તો મારી આંખમાંજ ઘુસી ગીયું, બીચારી એકલી છે મારી જેમ એને પન કોઈ દોસ્ત જોઈએ છે. નંબરપન આપ્યોચ લાવ ઉતારી લેવ. એટલે તો મેરવાનજી માયજી માટે આદુ, ફુદીનાની ચાય લઈને આવે છે. માયજી: મંચી, મેરવાનજી: તું…

  • હસો મારી સાથે

    રમલો: હું 63 વર્ષનો છું અને તમે…??? નવી પડોશણ : હું પણ 60 વર્ષની છું…!! રમલો : તો પછી ચાલો ! પડોશણ : (શરમાઈને) આ ઉંમરે.. હવે.. ક્યાં…??? રમલો : ત્રીજો બુસ્ટર ડોઝ લગાવવા…! *** વાઈફે તેના હસબન્ડને મેસેજ કર્યો: ઓફિસેથી પાછા આવતા શાક લેતા આવજો અને પાડોસણે તમને હેલો કહ્યું છે. હસબન્ડ : કઈ…