જીમી એન્જિનિયરે હબીબ જાલીબ પીસ પુરસ્કાર મેળવ્યો

2જી મે, 2019ના રોજ પાકિસ્તાન સ્થિત જાણીતા ચિત્રકાર, જીમી એન્જિનિયરનેે કરાંચીની આર્ટસ કાઉન્સિલમાં 13મા હબીબ જાલિબ પીસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જીમી એન્જિનિયરે એવોર્ડ કમિટિનો પુરસ્કાર બદ્દલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જાલિબ લોકોના ખૂબ પ્રિય કવિ હતા, જેમણે લોકોના અધિકારો માટે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. મુખ્ય મહેમાન – ન્યાયમૂર્તિ રશીદ રઝવીએ એવોર્ડ કમિટીને આ સન્માન માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવા બદલ પ્રશંસા કરી હતી.

Similar Posts

  • આદિલ સુમારીવાલાના નેતૃત્વ હેઠળ 7 ઓલિમ્પિક મેડલ!

    ભારતે ટોક્યો ઓલિમ્પિક્સનો રેકોર્ડ સાત મેડલ સાથે અંત કર્યો, જેમાં ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે – એથ્લેટિક્સમાં ભારત પ્રથમ, જેવરિન થ્રોમાં નીરજ ચોપરાએ જીત્યો; રવિ કુમાર દહિયા (કુસ્તી 57 કિગ્રા) અને મીરાબાઈ ચાનુ (વેઇટ લિફ્ટિંગ – 49 કિગ્રા મહિલા) દ્વારા બે સિલ્વર; અને પીવી સિંધુ (મહિલા સિંગલ્સ બેડમિન્ટન), લવલીના બોરગોહેન (મહિલા વેલ્ટરવેટ બોક્સિંગ), ભારતીય હોકી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    23 March, 2019 – 29 March, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ વધતા જશે. શુક્રની કૃપાથી ત્રણનો ખર્ચ કરતા ત્રીસનો થશે તો પણ નાણાકીય તંગી નહીં આવે. ઓપોઝીટ સેકસની નારાજગી દૂર કરી શકશો. ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. શુક્રની કૃપાથી નાની મુસાફરીનો પ્લાન બનાવી…

  • મુસાફરીની તૈયારી

    આ સાંભળીને તેજ વેળા મારી વખતાર મેં બંધ કીધી અને મારૂં સર્વે કામ એક કોરે રાખીને હમામખાનામાં તેને હું લઈ ગયો અને મારી સંદુકમાં જે સરસ કપડા હતા તે તેને પહેરાવ્યા. મેં મારો હિસાબ તપાસ્યો તે ઉપરથી માલમ પડયું કે મારૂં ભંડોળ બેવડુ થયું હતું અને મેય મારી માલ મીલકતની કીંમત બે હજાર અશરફ ગણી…

  • Surat Celebrates Navroz With Tribute To Pulwama Martyrs

    On 21st March, 2019, The Jamshedi Navroz Fund Committee, Parsee Pragati Mandal (PPM) and Zoroastrian Women’s Association, Surat, brought together Surat’s Parsi Community to celebrate Jamshedi Navroze and pay homage to the martyrs of Pulwama attack (17 March, 2019). Much more than just verbal homage, a talent competition with a patriotic theme was held for…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    19 June – 25 June, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. લીધેલા ડીસીઝન ચેન્જ કરતા નહીં તમારા ડીસીઝન તમારા ખરાબ સમયમાં મદદગાર થશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે આ અઠવાડિયામાં વધુ મહેનત કરી શકશો. દરરોજ 34મુ…