હોશમંદ ઈલાવિયાએ ઈન્ડીકાટીંગ ચેમ્પિયનનો તાજ પહેર્યો

મુંબઈના ગોદરેજ બાગના રહેવાસી હોશમંદ ઈલાવિયાએ ઈન્ડીકાર્ટિંગ પ્રો રેસની પ્રો જુનિયર કેટેગરીમાં ઓવરઓલ ટાઇટલ જીતીને સમુદાયને ગૌરવ અપાવ્યું હતું. 15 વર્ષીય ખેલાડીએ કુલ 98 પોઈન્ટ સાથે ચાર રાઉન્ડ પૂરા કરવાનું પ્રભુત્વ હાંસિલ કર્યુ હતું.
હોશમંદ ચારેય ઇવેન્ટમાં વિજેતા સાબિત થયા હતા. હું આ ટાઇટલ જીતવા માટે રોમાંચિત છું. ઘણા મહિનાઓથી કરવામાં આવેલી તમામ મહેનતનું ફળ મળ્યું છે. હું ઈન્ડીકાર્ટિંગના સમગ્ર ક્રુ અને અલબત્ત, મારા માતા-પિતાનો આભાર માનવા માંગુ છું, મેં 8 વર્ષની ઉંમરે કાર્ટિંગ કરવાનું શરૂ કર્યું ત્યારથી મારા માતા પિતા મારા સૌથી મોટા સમર્થકો રહ્યા છે, હોશમંદે
શેર કર્યું.
ઈન્ડીકાર્ટિંગ એ ભારતભરમાંથી પ્રવેશો જોયા અને ત્યાં અન્ય પારસીઓ પણ હતા જેમણે પણ સિઝન દરમિયાન છાપ પાડી. ઝેફાન અરદેશીરે પ્રો કેડેટમાં એક વિજય અને ડબલ રનર અપ કર્યું હતું, જ્યારે કૈઝર બધનીવાલાએ અનુક્રમે પ્રો સિનિયર, ત્રીજી અને ચોથી ઇવેન્ટમાં વિજય મેળવ્યો હતો. કોવિડ પછીની પ્રથમ સિઝન સારી રહી છે, જેમાં એન્ટ્રીઓમાં વધારો થયો છે. હોશમંદનું બિરુદ યોગ્ય છે કારણ કે તેણે ખૂબ જ પ્રયત્નો કર્યા છે. તેનું ચોક્કસપણે ઉજ્જવળ ભવિષ્ય છે! કાર્ટિંગ અને ફોર્મ્યુલા રેસિંગમાં 8 વખતના નેશનલ ચેમ્પિયન અને ઈન્ડીકાર્ટિંગના સ્થાપક રયોમંદ બનાજીએ જણાવ્યું. આગામી ઈન્ડીકાર્ટિંગ સીઝન આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે.

Similar Posts

  • Caption This – 14th May

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 18th May 2022. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • From the Editors Desk

    It’s Not The Gun, It’s The Hand That Holds It… Dear Readers, As if most of us weren’t already over-dosing on various Social Media and Messaging Platforms (SMMPs), these digital services have assumed an even greater significance since the outbreak of the pandemic. And with good reason…  these cater to one of our most innate…

  • દાદાભાઈ નવરોજીનું પુણ્યસ્મરણ

    30મી જૂન, 2020 ના રોજ, લંડન પોસ્ટે પ્રકાશિત કર્યું હતું કે લંડન ઈંગ્લેન્ડની પોલીટીકલ પાર્ટી એ દાદાભાઈ નવરોજી એમપીનું સન્માન કરવું જોઈએ. ગુજરાતમાં જન્મેલા અને મુંબઇમાં શિક્ષિત, નવરોજી 1892માં સેન્ટ્રલ ફિન્સબરી મત વિસ્તાર (જેમાં મુસવેલ હિલનો સમાવેશ થાય છે) માટે લિબરલ સાંસદ તરીકે ચૂંટવામાં આવ્યા હતા, તેમ છતાં તત્કાલિન ક્ધઝર્વેટિવ વડા પ્રધાન લોર્ડ સેલિસબરીએ જાહેર…

  • લોભિયા અસલાજી

    હું જ્યારે નાનો હતો ત્યારે બાપદાદાઓ પાસે સાંભળેલી વાર્તામાંથી તમને લોભિયા અસલાજીની વાત અહીં રજૂ કરૂં છું. તમને વાંચવી જરૂર ગમશે. એક હતો લોભિયો નામ હતું અસલાજી. નારગોલમાં રહેનાર અસલી, પાકા ને ખરેખર લોભિયા હતા આપણા અસલાજી. એક દિવસ અસલાજીને લીલું કોપરૂં ખાવાનું મન થયું. કહે: ‘લાવ, બજારમાં જાઉં ને ભાવ તો પૂછું?’ ‘અલ્યા નાળિયેરવાળા!…

  • શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

    જંજીરમાં સીકડાઈને પડેલો તે રાત દહાડો આવાં દુ:ખ કરતાં મોત માંગે છે. મારૂં દિલ તેની આ હાલતથી બહુ દુ:ખી થાય છે. માટે જો તું ઈરાન જાય તો કેશવાદના છોકરા ગોદ્રેજને એ હકીકત કહેજે. જો શાહ કએખુશરૂની દરબારમાં તું ગેવ અથવા રૂસ્તમને જોય તો તેઓને બેજનની હકીકત કહેજે, અને જણાવજે કે જો તેને છોડવવામાં ઢીલ થશે…