જર્મન શાએર ગોએથે મુજબ જરથોસ્તી શિખવણી
ગોએથ નામનો જાણીતો જર્મન શાએર, જે ઈ.સ. 1749 થી 1832 સુધીમાં થઈ ગયો છે, તેણે જરથોસ્તી ધર્મની એ શીકવણી જણાવી છે તેણે પોતાની 65 વર્ષની પાકટ ઉંમરે વેર્સ્ટ ઈર્સ્ટન દીવાન નામની કવિતા લખી છે. કહે છે કે જાણીતા ઈરાની શાએર હાફેજની ગજલોનો જર્મન વિદ્વાન હેમરનો તરજુમો વાંચવા ઉપરથી એનું ધ્યાન પૂર્વ તરફની શાએરી ઉપર ખેંચાયું…
