દોલી દોટીવાલાને શ્રધ્ધાંજલિ

દોલી દોટીવાલાને શ્રધ્ધાંજલિ

ઓ મારી વહાલી માયાળુ દોલત, તારા વગર સુનુ થઈ ગયુ મારૂં જગત. આપણે જ્યાં જતા હતા ત્યાં સાથેને સાથે, હવે કોણ આવશે મારી સંગાથે. તું તો ગઈ છોડી મારો સાથ, હવે કોણ પકડશે મારો હાથ. તારૂં હસતું મુખડું ગોરૂ તન, તારી તસ્વીર જોઈને કરૂં છું હું વંદન. ગરોથમાન બહેસ્તમાં તને ખુબ શાંતિ મળે એજ ખુદાને…

માનસિક તાણ

માનસિક તાણ

ઘણાંને માનસિક તાણ રહેતી હોય છે. માનસિક તાણ ઉભી થવાના અનેક કારણો હોય છે. ઘણે ભાગે, વ્યક્તિના વર્તમાન સંજોગોને લીધે માનસિક તાણ ઉભી થતી હોય છે. ડોકટરો પાસે જઈને જાતજાતની દવાઓનું સેવન કરતા માનસિક તાણના ફરિયાદીઓએ એક સાવ સરળ ઉપાય કરી જોવા જેવો છે. દરરોજ સવારમાં ફકત પંદર મિનિટ વિવિધ મનફાવે તેવી કસરતો કરી લેવી!…

હસો મારી સાથે

હસો મારી સાથે

કાલે એક મિત્ર ના ઘેર ગયો..બિચારો માથું પકડી ને બેઠો હતો.. મેં પૂછયું શુ થયું યાર? મને કહે બાપા એ બદલો લીધો.. હું સ્કૂલમાં હતો ત્યારે એ ફી ના પૈસા આપતા એમાંથી હું ફીલ્મ જોવા ભાગી જતો… આજે મેં એમને ચારધામ યાત્રા કરવા માટે પૈસા આપ્યા તો એ બેંગકોક ભાગી ગયા.

ઈશ્ર્વર પર ભરોસો

ઈશ્ર્વર પર ભરોસો

એક હોડી તોફાનમાં ફસાઈ એથી એમાં બેઠેલી એક યુવતી થરથર ધ્રૂજવા લાગી ત્યારે… એક આસ્થાવાન યુવકનાં લગ્ન થયાં. લગ્ન પછી થોડા દિવસો બાદ તેની પત્નીને પિયરની યાદ આવી. તેણે કહ્યું કે મારે થોડા દિવસ માટે મારે પિયર જવું છે. યુવાને કહ્યું, ‘ખુશીથી જા. હું તને કાલે તારે પિયર મૂકી જઈશ.’ બીજે દિવસે બન્ને ઘરેથી નીકળ્યાં….

કરામતી ઘોડો અને તેની વિચિત્ર કિંમત

કરામતી ઘોડો અને તેની વિચિત્ર કિંમત

પૂર્વ કાળમાં ઈરાનના એક પાદશાહનો એવો રિવાજ હતો કે તેના જન્મ દિવસે તે એક મોટો દરબાર દર વર્ષે ભરતો હતો. ત્યાં એક વર્ષમાં જે જે નવી નવી શોધો કોઈએ કરી હોય કે જે જે નવું કાંઈ કોઈએ પોતાની અકકલ હોશિયારીથી બનાવ્યું હોય તે બધાની તપાસ તે દિવસે તે દરબારીઓની વચ્ચે લેતો હતો. પછી બધા બુધ્ધિશાળી…

પારસી પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ

પારસી પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ

પ્રાર્થના અને ધાર્મિક માન્યતા એ છે કે ધર્મ માત્ર તત્વજ્ઞાનથી અલગ પડે છે.  પ્રાર્થના અને ધાર્મિક વિધિઓથી આધ્યાત્મિક  ઉત્સવનો અનુભવ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓનો હેતુ સભાન જાગૃતતા પેદા કરવાનો છે, જે બદલામાં, આધ્યાત્મિક વિદ્યાનું સમજણ અને સમજૂતી જાણવા મળે છે. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ પણ એક માધ્યમ પૂરું પાડે છે,…

Your Moonsign Janam Rashi This Week –17 February, 2018 – 23 February, 2018

Your Moonsign Janam Rashi This Week –
17 February, 2018 – 23 February, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ખર્ચાઓ ઓછા કરવાનો વિચાર કરશો ત્યાં ડબલ ખર્ચ થઈ જશે. તેમછતાં તમને અફસોસ નહીં થાય. ઓપોઝિટ સેકસની સહાયતાથી તમારા અટકેલા કામ પૂરા કરી શકશો. લગ્ન થઈ ગયેલા હશે તો ધણી-ધણીયાણીમાં પ્રેમ ખૂબ જ વધી જશે. રોજબરોજના…

લગ્નનાં અમુક વરસોબાદ વેલેન્ટાઈન ખોવાઈ જાય તો શોધવાની જવાબદારી બન્નેની

લગ્નનાં અમુક વરસોબાદ વેલેન્ટાઈન ખોવાઈ જાય તો શોધવાની જવાબદારી બન્નેની

પતિ-પત્ની એકબીજાને યુ આર માય વેલેન્ટાઈન કહે એ યુગલોની સંખ્યા કરતા પતિ-પત્ની ન હોય અને એકબીજાને યુ આર માય વેલેન્ટાઈન કહે અથવા કહેવા માંગતા હોય એવા યુગલોની સંખ્યા કાયમ મોટી હોય છે. લગ્ન પહેલા જેઓ પ્રેમી હતા અને જેમના લગ્ન પણ પ્રેમલગ્ન છે તેવા યુગલો અને અરેન્જડ મેરેજ કરનારા યુગલો પણ લગ્નનાં અમુક વરસો બાદ…

અજમલગઢમાં ઉજવવામાં આવનાર સૌ પ્રથમ જશન અને ગંભાર

અજમલગઢમાં ઉજવવામાં આવનાર સૌ પ્રથમ જશન અને ગંભાર

ભૂતકાળમાં કસોટીઓ અને મુશ્કેલીઓના સમયમાં, આપણા પૂર્વજોએ આપણા પવિત્ર શ્રીજી પાક ઈરાનશાહને સમયાંતરે અલગ-અલગ સ્થળોએ સ્થળાંતર કરીને સુરક્ષિત રાખ્યા હતા જેમાં સમાવેશ થાય છે, સંજાન (669 વર્ષ), બાહરોટની ગુફાઓ (12 વર્ષ: 1393 – 1405 એસી), વાંસદાના જંગલો – 14 વર્ષ: 1405 – 1418 એસી), નવસારી (313 વર્ષ: 1419 – 1732 એસી), સુરત (3 વર્ષ: 1733…

હસો મારી સાથે

હસો મારી સાથે

આ વેલેન્ટાઈન ડે પર અ્રેક હાથમાં ગુલાબ અને એક હાથમાં સકકરિયું લઈને જવાનું હા પાડે તો ગુલાબ નઈ તો સકકરિયું આપીને આવતું રેવાનું. *** પ્રેમિકા: વેલેન્ટાઈનને દિવસે.. શું તું મારા માટે ચંદ્ર તોડી લાવીશ? પ્રેમી: પછી પૃથ્વીની આજુબાજુ કોણ, તારો બાપો આંટા મારશે?? *** ચાર પાંચ મિત્રો સાથે બાપુ ચોકમાં રાતનાં બેઠા હતા… ત્યાં જીવલો…

વેલેન્ટાઈન ડે

વેલેન્ટાઈન ડે

રોશન ફેસબુક પર ફોટા જોઈ રહી હતી. સવારથી એ બેચેન તો હતી જ. એ સવારે ઊઠી ત્યારે ટી.વી. ચાલુ કરતાંની સાથે જ ટી.વી. પર રોમેન્ટિક સીન ચાલી રહ્યા હતા. એણે કેલેન્ડર બાજુ નજર કરી. તારીખ 14મી ફેબ્રુઆરી હતી. બધાં પતિ-પત્ની એ દિવસ ઊજવી રહ્યાં હતાં. એની બહેનપણીઓએ તો કેટલાય દિવસો પહેલાં વેલેન્ટાઈન ડેની તૈયારી કરી…