મોબાઈલમાં આધાર કાર્ડ રજૂ કરતું ‘એમઆધાર એપ’

મોબાઈલમાં આધાર કાર્ડ રજૂ કરતું ‘એમઆધાર એપ’

‘ધ યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (યુઆઈડીએઆઈ)એ નવું ‘એમઆધાર એપ’ લોન્ચ કર્યુ છે. જે તમારા ઓળખ કાર્ડની સોફટ કોપી તમારા મોબાઈલ ફોન પર દર્શાવે છે. જેના લીધે તમારા આધાર કાર્ડની ભૌતિક નકલ હવે તમને સાથે રાખવાની જરૂર નથી. ફકત એન્ડ્રોઈડ ફોન રાખનાર જ ‘એમઆધાર એપ’ની સુવિધા ભોગવી શકશે. આ એપ ડાઉનલોડ કરવાથી આધારકાર્ડ તમારે તમારી…

પરોપકાર હાવભાવના પ્રકારનું ‘હાસ્ય’ એકવાર ફરી!

પરોપકાર હાવભાવના પ્રકારનું ‘હાસ્ય’ એકવાર ફરી!

 ‘ધ નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોમિન્ગ આર્ટસ’ (એનસીપીએ) અને વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુઝેડઓ) ટ્રસ્ટ, નાટકના પ્રોડ્યુસરો અને દિગ્દર્શકો સાથે ‘લાફટર ઈન ધ હાઉસ-2’એ નકકી કર્યુ છે કે આપણા સમુદાયના સભ્યો જે થિયેટરના ઉત્સાહી છે પરંતુ નિયમિત દરે ટિકીટો ખરીદવા માટે અસમર્થ છે. તેમને 400થી વધુ ટિકીટો મફત આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રસિધ્ધ કલાકાર અદી મર્ઝબાનની…

‘જીયો પારસી’ તબકકા-બેની ઝુંબેશ જાહેરાતનો પ્રારંભ

‘જીયો પારસી’ તબકકા-બેની ઝુંબેશ જાહેરાતનો પ્રારંભ

 ‘જીયો પારસી’ ઝુંબેશ જાહેરાતનો અસરકારક રીતે પ્રથમ તબકકો પૂર્ણ થયો છે. ભારત સરકાર પારસી વસતી વધારા માટે 29મી જુલાઈ 2017ને દિને બીજો તબકકો શરૂ કરી રહી છે. જેનું ઉદ્ઘાટન લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર, અબ્બાસ નકવી દ્વારા કરવામાં આવશે. જાહેરાતનો બીજો તબકકો મડિસન વર્લ્ડના સામ બલસારા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેઓ કાઉન્સેલિંગ અને લોકોમાં જાગૃતતા…

મેરવાનજીના માયજી

મેરવાનજીના માયજી

માયજી મેગેઝિન વાંચે છે અને એમાં ફ્રેન્ડશીની જાહેરાત છે તે વાંચતા વાંચતા માયજી: ગુલાબ, બાપરે કેટલું મોટું ગુલાબ આય તો મારી આંખમાંજ ઘુસી ગીયું, બીચારી એકલી છે મારી જેમ એને પન કોઈ દોસ્ત જોઈએ છે. નંબરપન આપ્યોચ લાવ ઉતારી લેવ. એટલે તો મેરવાનજી માયજી માટે આદુ, ફુદીનાની ચાય લઈને આવે છે. માયજી: મંચી, મેરવાનજી: તું…

શિરીન

શિરીન

દિલ્લા ફ્રેઝરે ચેસ્તા સાથ જણાવી નાખ્યું કે મોલી કામા વિકરાળ બની જઈ ધસારાબંધ ફિરોઝ ફ્રેઝરની ઓફીસમાં પુગી ગઈ. પછી પોતાનાં બન્ને હાથોમાં માથું નાખી દઈ તેણીએ એક બાળક મીશાલ રડી પડી ગોધ્યારૂં કરી મૂકયું. ‘ફિરોઝ તમારી… તમારી બેન મને કેટલું બધું ઈનસ્લટ કરેછ, ને…ને બોલેચ કે હું એક નીચ કાપડ વેચવાવાળાની છોકરી થાવું ને તમો……

Your Moonsign Janam Rashi This Week –22nd July, 2017 – 28th July, 2017

Your Moonsign Janam Rashi This Week –
22nd July, 2017 – 28th July, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા બે દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી આજ અને આવતી કાલ તમારે તમારા ગુસ્સા ઉપર  કંટ્રોલ રાખવો પડશે તમારી નાની ભૂલ અઠવાડિયાને ખરાબ કરશે. 24મીથી 56 દિવસ માટે બુધની દિનદશા તમારા બગડેલા કામને સુધારવા માટે સીધો રસ્તો બતાવશે. કોઈક…

શાહનામાની સુંદરીઓ

શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે મારૂં દિલ સીનદોખ્તની બેટીએ જીતી લીધું છે. તમો શું કહો છો? શું સામ એ કબૂલ કરશે? વળી જ્યારે મીનોચહેર પાદશાહ એ વાત સાંભળશે, ત્યારે તે મારા ભાગ પર એ જવાનીનો ખ્યાલ વિચારશે કે ગુનાહ વિચારશે? શું મોટાઓ કે નાનાઓ જ્યારે પોતા માટે જોડું શોધે છે, ત્યારે તેઓ દીન અને રિવાજના ફરમાવવા મુજબ…

શિરીન

શિરીન

ઘણીકવાર તે ખાતો નહીં, ને મોડી રાત વેર પોતાનાં રૂમની બહાર કોરીડોરમાં ફેરા આટા ખાયા કરી કંઈક વિચારનાં વમળમાં વીંટળાઈ જતો, અને અંતે તે બધાની અસર તેની તબિયત પર થવા લાગી. તે રૂબાબદાર પીલતન જેવું શરીર ગરાવા લાગ્યું ને તે સુંદર બ્રાઉન આખોમાં ખાડા પડી જતા માલમ પડયા. તેનો સ્વભાવ પણ ચીડીયો ને જરા જરામાં…

ગયા  જન્મે મારાં સાસુ મારી મા હશે

ગયા જન્મે મારાં સાસુ મારી મા હશે

લેબોરેટરી ટેકિનિશિયનનો કોર્સ કરેલી શીતલના લગ્ન વિભવ સાથે થયા. વિભવ અમેરિકન સિટિઝન હતો. લગ્ન પછી એકાદ અઠવાડિયામાં એ પાછો અમેરિકા ગયો. એણે જતાં પહેલા શીતલને કહ્યું ‘થોડા મહિનામાં તને વિઝા મળી જશે. અમેરિકાની ધરતી પર વિભવ એના મા-બાપનો એકનો એક દીકરો હતો. વિશેષ અભ્યાસ માટે એ અમેરિકા ગયો હતો અને પછી ત્યાં જ વસવાનો એણે…

કદમી અથવા પ્રાચીન નવું વર્ષ

કદમી અથવા પ્રાચીન નવું વર્ષ

પારસી ટાઈમ્સ તેના બધા વાંચકોને નવા વર્ષની હૃદયપૂર્વક સાલ મુબારક પાઠવે છે. આ નવું વર્ષ કોમમાં એકતા, શાંતિ, સમૃધ્ધિ અને સુખ લાવીને દરેકના ચહેરા પર સ્મિત કાયમ માટે લાવે તેવી શુભેચ્છા. એક કોમ તરીકે આપણી સંખ્યા ઓછી છે પરંતુ આપણે હમેશા તહેવારની ઉજવણી મોટા પાયે કરીને ‘સાચા બ્લુ બાવાજી’ બનીએ છીએ. આપણા માટે તો દરરોજ…

અસ્ફંદાર્મદ ધાર્મિકતા અને સમર્પણનો સમન્વય

અસ્ફંદાર્મદ ધાર્મિકતા અને સમર્પણનો સમન્વય

‘પારસી ટાઈમ્સ દ્વારા દર મહિને મહિનાના પવિત્ર દિવસ (જ્યારે માહ (મહિનો) અને રોજ (દિવસ) બન્ને સાથે હોય છે) પરબની ઉંડી સમજ લેખક નોશીર દાદરાવાલા તરફથી આપવામાં આવે છે. આ વેળાએ 17 જુલાઈ 2017ના દિવસે પરબ છે. અસ્ફંદાર્મદ રોજ અને અસ્ફંદાર્મદ મહિનો એ ઝોરાસ્ટ્રિન કેલેન્ડરને છેલ્લે મહિને છે. તે સ્પેન્તા આરમઈતી ને સમર્પિત છે જે વસુંધરા…