મહિલા દિવસની શુભેચ્છાઓ!

મહિલા દિવસની શુભેચ્છાઓ!

દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્ર્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે એક એવો દિવસ છે જ્યારે દરેક વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે પ્રશંસા, પ્રેમ અને આદર દર્શાવે છે. વિશ્ર્વભરમાં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ચળવળ અથવા કૂચ સહિત વિવિધ કાર્યક્રમો થાય છે. સ્ત્રી એ ભગવાનની સુંદર રચના કહેવાય છે! એ હકીકત છે કે તમામ મહાન…

એસઆઈઆઈ હૈદરાબાદમાં ચેપી રોગો અને રોગચાળાની તૈયારીમાં સીઓઈ સેટ કરશે

એસઆઈઆઈ હૈદરાબાદમાં ચેપી રોગો અને રોગચાળાની તૈયારીમાં સીઓઈ સેટ કરશે

વિશ્ર્વની સૌથી મોટી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેની રસીઓ વિશ્ર્વભરમાં 170 દેશોમાં વપરાય છે, 19મી ફેબ્રુઆરી, 2023ના રોજ હૈદરાબાદ ખાતે ડો. સાયરસ પુનાવાલા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ઇન્ફેકિયસ ડિસીઝ એન્ડ પેન્ડેમિક પ્રિપેરડનેસની સ્થાપનાની જાહેરાત કરી હતી. એસઆઈઆઈના સીઈઓ આદર પુનાવાલાની વર્ચ્યુઅલ મીટીંગ કે.ટી. રામારાવ સાથે થઈ હતી તે જાહેરાત પોસ્ટમાં આવી હતી. આ કેન્દ્ર…

હૈદરાબાદની ચિનોય અગિયારી અઠવાડિક હમબંદગીના  17 વર્ષની ઉજવણી કરે છે

હૈદરાબાદની ચિનોય અગિયારી અઠવાડિક હમબંદગીના 17 વર્ષની ઉજવણી કરે છે

20મી ફેબ્રુઆરી, 2023 ના રોજ, હૈદરાબાદની બાઈ માણેકબાઈ એન. ચિનોય અગિયારીના હમબંદગી ગ્રુપે, અગિયારી પરિસરમાં, દર સોમવારે સાંજે 7:00 કલાકે સાપ્તાહિક હમબંદગીનું સંચાલન કરવાના 17 વર્ષ પૂર્ણ કર્યા હતા. હમબંદગીનું નેતૃત્વ હેડ પ્રિસ્ટ – એરવદ મહેરનોશ ભરૂચા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે ધાર્મિક પ્રવચન આપ્યું હતું. 17 વર્ષ પૂર્ણ કરવાના પ્રસંગે, હમબંદગી ગ્રુપે એક…

થાણેની શેઠ કાવસજી પટેલ અગિયારીએ 243મી સાલગ્રેહની ઉજવણી કરી

થાણેની શેઠ કાવસજી પટેલ અગિયારીએ 243મી સાલગ્રેહની ઉજવણી કરી

20મી ફેબ્રુઆરી, 2023ને દિને થાણે સ્થિત શેઠ કાવસજી પટેલ અગિયારીની 243મી સાલગ્રેહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાંજના કાર્યક્રમની શરૂઆત માચી અપર્ણ સાથે થઈ અને ત્યારબાદ સાલગ્રેહનુ જશન સાંજે 5:30 કલાકે કરવામાં આવ્યું ત્યારબાદ અગિયારી મેદાનમાં કાર્યક્રમ ચાલુ રહ્યો. સામૂહિક હમબંદગી કર્યા પછી, થાણા અગિયારી ફંડના ચેરમેન હોમી તલાટીએ સ્વાગત પ્રવચન આપ્યું, ત્યારબાદ મોબેદો અને…

Your Moonsign Janam Rashi This Week –   04 March – 10 March 2023
|

Your Moonsign Janam Rashi This Week –
04 March – 10 March 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજશોખ ઘટવાની જગ્યાએ વધતા જશે. ખર્ચ પર કાબુ મુકવામાં સફળ નહીં થાવ. નાની મુસાફરીનો ચાન્સ મળે તો જવા દેતા નહીં. ચાલુ કામની અંદર પ્રમોશન અથવા નાણાકીય ફાયદો થશે. મનગમતી વ્યક્તિને સામેથી મલવા જજો. દરરોજ ‘બહેરામ…

આપણા ધાર્મિક સિદ્ધાંતોના પાસાઓને સમજવું

આપણા ધાર્મિક સિદ્ધાંતોના પાસાઓને સમજવું

પારસી લોકો આતશના ઉપાસક છે. દંતકથા મુજબ, શાહ હોશંગ દ્વારા પ્રાગૈતિહાસિક સમયમાં આગની શોધ કરવામાં આવી હતી. તેથી, જ્યારે પારસી લોકો આતશ પાસે પ્રાર્થના કરે છે, ત્યારે તેઓ અહુરા મઝદાની આતશ તરીકે પૂજા કરે છે. પારસી દ્રષ્ટિકોણથી, આતશ એ – પ્રકાશ આપનાર અને જીવન આપનાર બન્ને છે. આપણે આતશની પ્રાર્થના કરીએ છીએ કારણ આતશ પરમાત્માની…

લોનાવાલા ખંડાલા પારસી જરથોસ્તી અંજુમન વાર્ષિક કાર્યક્રમ યોજે છે

લોનાવાલા ખંડાલા પારસી જરથોસ્તી અંજુમન વાર્ષિક કાર્યક્રમ યોજે છે

તાજેતરમાં, લોનાવાલા ખંડાલા પારસી જરથોસ્તી અંજુમને રોગચાળાને કારણે, ત્રણ વર્ષના અંતરાલ પછી, એડનવાલા અગિયારી કમ્પાઉન્ડમાં તેનાં વાર્ષિક મેળાવડાનું આયોજન કર્યું હતું. એડનવાલા અગિયારી કમ્પાઉન્ડને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું – ડાન્સ ફ્લોર અને લાઇવ બેન્ડ સાથે 200 મહેમાનોને સમાવવા માટે રંગીન રોશની કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત તમામ મહેમાનો માટે આકર્ષક રોકડ ઈનામો સાથે હાઉસીની…

યંગ રથેસ્ટાર્સ ગ્રામીણ ગુજરાતના પારસીઓ  માટે રાહત લાવે છે

યંગ રથેસ્ટાર્સ ગ્રામીણ ગુજરાતના પારસીઓ માટે રાહત લાવે છે

યંગ રથેસ્ટાર્સનો ગુજરાત ગરીબી રાહત પ્રોજેકટ – દાદર પારસી કોલોનીમાંથી આપણા સમુદાયના અગ્રણી સામાજિક કલ્યાણ સંઘે – 1 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી, 2023 દરમિયાન અન્ય એક સફળ વાર્ષિક ખાદ્ય વિતરણ શિબિરનું આયોજન કર્યું હતું. યંગ રથેસ્ટાર્સના દિગ્ગજ – અરનવાઝ મિસ્ત્રી, હોમિયાર ડોક્ટર, શિરાઝ ગાર્ડ અને અસ્પી એલાવ્યા – આપણા સમુદાયના વંચિત સભ્યોના ભરણપોષણ માટેના પુરવઠા સાથે…

Your Moonsign Janam Rashi This Week –  25 February – 03 March 2023
|

Your Moonsign Janam Rashi This Week –
25 February – 03 March 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે સમયનો સદઉપયોગ કરી શકશો. ગામ પરગામ અવારનવાર જવું પડશે. તમારી સાથે કામ કરનારનું દિલ જીતી લેશો. અપોજીટ સેકસ સાથે મળીને તમારા કામ સહેલાઈથી પૂરાં કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી કરવા દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો. શુકનવંતી તા….

માગી – ઝોરાસ્ટ્રિયન જાદુગરોે

માગી – ઝોરાસ્ટ્રિયન જાદુગરોે

અભિવ્યક્તિ તરીકે મેજિક શબ્દના મૂળ માગીમાં છે. માગી અથવા મેગસ એ ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં મેડીસ તરીકે ઓળખાતા આદિજાતિના પ્રાચીન ઝોરાસ્ટ્રિયન ધર્મગુરૂઓ હતા. ડેરિયસ ધ ગ્રેટ ઈરાનમાં આધુનિક કરમાનશા નજીક બેહિસ્તુન પર્વત પરના તેમના ઐતિહાસિક શિલાલેખમાં પણ ગૌમાતા નામના ચોક્કસ મગુસ વિશે વાત કરે છે. પશ્ચિમી વિશ્વમાં, માગી શબ્દ સામાન્ય રીતે થ્રી માગી અથવા પૂર્વના ત્રણ જ્ઞાની…

ભોપાલની પ્રથમ  પારસી આરામગાહનો ઇતિહાસ

ભોપાલની પ્રથમ પારસી આરામગાહનો ઇતિહાસ

બીએચઈએલ (ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ)ના કર્મચારી તરીકે હું ખુબ સુંદર એવાં ભોપાલ શહેરમાં આવી ત્યારે અહીં ઘણા પારસી પરિવારો રહેતા હતા. તેમાંના કેટલાક અગ્રણી હોદ્દા પર હતા, જેમ કે કે.એફ. રૂસ્તમજી – આઈજીપી, જેઓ પછી બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેકટર બન્યા; સામ ભરૂચા, શ્રી મારફતિયા – કોટન મિલના વડા, શ્રી દિવેત્રી – સેન્ટ્રલ બેંકના પ્રાદેશિક જનરલ…