દવિએર પારસી જરથોસ્તી અનજુમને ગુમાવેલો એક પ્રતિષ્ઠીત પારસી કમીટી મેમ્બર – પરસી જમશેદ દવિએરવાલા

દવિએર પારસી જરથોસ્તી અનજુમને ગુમાવેલો એક પ્રતિષ્ઠીત પારસી કમીટી મેમ્બર – પરસી જમશેદ દવિએરવાલા

રોજ દીન, માહ અરદીબહેસ્તને તા. 9મી ઓકટોબર, 2019ને દિવસે હમારી અનજુમનના એકટીવ કમીટી મેમ્બર શેઠ પરસી જમશેદ દવિએરવાલાના અચાનક અવસાનના દુ:ખદ સમાચાર મળતા અનજુમનના સર્વે ટ્રસ્ટીઓ અને દવિએરવાસીઓ શોકની લાગર અનુભવી હતી. એમના ધણીયાણી અને કુટુંબીઓ ઉપર આવી પડેલી આ અણધારેલી આફતમાં અમે સર્વે સહભાગી થતાં દુવા કરીએ છીએ કે એ અમારા દવિએર ગામ અને…

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

મહેલો, મંદીરો, મસ્જીદો, જાહેર મકાનો તથા બજારો એ સંધાને પાયમાલ કરી નાખી ત્યાં એક સરોવર ઉત્પન્ન કરી મેલ્યું છે. અને તમે જોયું હશે કે આ દેાને એક બિયાબાન જંગલ કરી નાખ્યું છે. તમે તે તળાવમાં જે ચાર જુદા જુદા રંગના માછલા જોયા તે ચાર જુદા જુદા ધર્મ પાળનારા લોકોની પ્રજા હતી તે પ્રજામાંથી મુસલમાન લોકોને…

દિવાળી સ્પેશિયલ

દિવાળી સ્પેશિયલ

(બેસન) ચણાની દાળના લોટની સેવ સામગ્રી: ચણાની દાળનો ઝીણો લોટ 500 ગ્રામ, એક વાટકી તેલ, એક વાટકી પાણી, એક નાની ચમચી ખાવાનો સોડા, એક ચમચી અજમો, લીંબુનો રસ, મરી પાવડર બે ચમચી, મીઠું, સફેદ મરચું સ્વાદ મુજબ. બનાવવાની રીત: તેલ અને પાણીને મિક્સ કરી હાથથી ફીણો અથવા મિક્સરમાં ફેરવી લો, આ પાણી એકદમ સફેદ થવુ…

Your Moonsign Janam Rashi This Week – 19th  October, 2019 – 25th October, 2019
|

Your Moonsign Janam Rashi This Week –
19th October, 2019 – 25th October, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા દસ દિવસજ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ખાવાપીવા પર ધ્યાન આપજો. તમારી નાની ભૂલ પહાડ જેવી બનાવશો. સરકારી કામો કરતા નહીં. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવતા નહીં. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ આવશે. કોઈ સાથે બોલાચાલીમાં નહીં પડતા. દરરોજ ‘મોટી હપ્તન…

દાહોદના પિતા અને બે પુત્રીએ 8 ગોલ્ડ સહિત 15 મેડલ જીત્યાં

દાહોદના પિતા અને બે પુત્રીએ 8 ગોલ્ડ સહિત 15 મેડલ જીત્યાં

વડોદરાના સાવલીમાં હાલમાં યોજાયેલી ત્રીજી વડોદરા શોર્ટગન શુટિંગ અને પ્રથમ સાવલી ઓપન શુટિંગ ચેમ્પિયનશીપમાં દાહોદ શહેરના હાફીઝ યઝદી કોન્ટ્રાકટર અને તેમની બે પુત્રી યશાયા અને જોયશાએ ભાગ લીધો હતો. જુનિયર અને સિનિયર ટ્રેપ, ડબલ સ્ટેપ અને સ્કીટ મળીને આ સ્પર્ધામાં ત્રણ કેટેગરી હતી. જેમાં ટ્રેપ એટલે કે સીંગલ રાયફલ શુટિંગ અને ડબલ ટ્રેપ એટલે કે…

ગુશ્તાસ્પની બાનુ કેટાયુન

ગુશ્તાસ્પની બાનુ કેટાયુન

ગુશ્તાસ્પે પોતાના બાપ લોહોરાસ્પ પાસે તખ્ત માંગવુ બાપની શીખામણના આ શબ્દોથી ગુસ્સે થઈ ગુશ્તાસ્પ દરબાર છોડી ચાલી ગયો. ત્યાંથી તે થોડાક સેપાહોને સાથે લઈ હીન્દુસ્તાન તરફ નીકળી ગયો. લોહરાસ્પને એ બાબે ખબર પડી ત્યારે તે ઘણો દલગીર થયો અને પોતાના બીજા બેટા જરીરને તેની પાછળ મોકલી ગુશ્તાસ્પને પાછો તેડાવ્યો. વળી થોડા વખતમાં ઉપલાજ ખ્યાલથી ગુસ્સે…

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

આ ભાષણ કરતા વારંવાર તે રડતી અને ડચકાં ખાતી હતી તે જોઈ મારેથી વધારે વાર ખમાયું નહીં તેથી હું તેની આગળ ગયો અને બોલ્યો કે ‘બાનુ! હવે તમે પુષ્કળ રડયા છો. હવે જે દુ:ખના રૂદન કરવાથી તમે તમારો મરતબો મારી સાથે શી રીતે જાળવી રાખવો તે બીલકુલ ભુલી જાવો છો!’ તેણીએ જવાબ દીધો જે ‘સાહેબ!…

મન અને પ્રાર્થના

મન અને પ્રાર્થના

હું ભગવાન સાથે વાત કરું છું, પણ આકાશ ખાલી છે. જીવન જીવતી વખતે ઘણીવાર જીવનમાં પસાર થતા અનેક પડકારોનો સમાનો કરવો પડે છે અને કેટલીક શંકાઓ આપણા મનનાં જન્મે છે. શંકા પ્રબળ હોય છે કારણ કે તે આપણી કહેવાતી વાસ્તવિકતામાં સંપૂર્ણ રીતે સ્થાપિત છે. ખરાબ રિપોર્ટ કાર્ડ, એક કંગાળ રક્ત પરીક્ષણ, નિષ્ફળ સંબંધ, ઘરે તણાવ……

ઉદવાડામાં લૂંટ

ઉદવાડામાં લૂંટ

તા. 4થી ઓકટોબર, 2019ની વહેલી સવારના અરસામાં, ઉદવાડામાં રહેતા ભરડા પરિવારની માલિકીનું મકાન તોડીને સોનાના દાગીના, રોકડ (રૂ. 1.5 લાખ) અને અન્ય કિંમતી ચીજો લૂંટી લેવામાં આવી હતી. ઉદવાડાના સૌથી લોકપ્રિય ઈરાની બેકરીના માલિક, રોહિન્ટન જાલ ઈરાનીના સાસરાપક્ષના મકાનમાં સંપૂર્ણ તોડફોડ કરવામાં આવી હતી. ઘરેલુ મદદ દ્વારા રોહિન્ટન ઇરાનીને સવારે લૂંટની જાણ કરવામાં આવી અને…

ટીએસએમસી પારસી દોખમાના અતિક્રમણની તપાસ કરે છે

ટીએસએમસી પારસી દોખમાના અતિક્રમણની તપાસ કરે છે

ચેરમેન મોહમ્મદ કમરૂદ્દીનની આગેવાની હેઠળ તેલંગણા રાજ્ય લઘુમતી આયોગ (ટીએસએમસી) ના અધિકારીઓ તા. 4 ઓકટોબર, 2019ના રોજ નિઝામાબાદ જિલ્લાના કાંટેશ્ર્વર ગામમાં આવેલા જરથોસ્તી દોખમાની મુલાકાત લીધી હતી. ઓમિમ માણેકશા દેબારા, ટ્રસ્ટી, પારસી જરથોસ્તી અંજુમન સહિતના કમિશનના સભ્યો, પોલીસ અધિકારીઓ અને સમાજના ઘણાં સભ્યો સાથે સ્થળની મુલાકાત લીધી હતી. સમિતિએ શોધી કાઢયું હતું કે પારસી દખ્માની…

ઉરણની ઉમરીગર અગિયારીએ 115મી સાલગ્રેહની ઉજવણી કરી

ઉરણની ઉમરીગર અગિયારીએ 115મી સાલગ્રેહની ઉજવણી કરી

તા. 8મી ઓકટોબર, 2019ના દિને સુરત, મુંબઇ, નવી મુંબઇ અને થાણેના પાંચસોથી વધુ યુવા અને વૃદ્ધ જરથોસ્તીઓ ઉરણની ઉમરીગર અગિયારીની 115મી સાલગ્રેહની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. હાવનગેહમાં સવારે 7.20 કલાકે એરવદ વિરાફ પાવરીએ બોય દીધી. સાલગ્રેહના જશનની ક્રિયા સવારે 10.00 કલાકે એરવદ હોશેદાર અને એરવદ અદી ઝરોલીવાલા ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. પ્રાર્થનાના…