આપણા મોબેદો – આપણા સમાજની જીવાદો2ી
સૌ પ્રથમ આપણા શહેનશાહી નવા વ2સ (ય.ઝ.1389) ની ઉજવણીના શુભ પ્રસંગે આપણા સમાજના બધા સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવાની તક લઉ છું. પા2સી ટાઈમ્સના સંપાદક કુ. અનાહિતા સુબેદા2ે આપણા સમાજના ધર્મગુરૂઓ વિશે પા2સી ટાઈમ્સના નવા વ2સના વિશિષ્ટ વિશેષાંકમાં મને થોડા શબ્દો લખવા માટે વિનંતી ક2વા બદલ હું તેમનો ખુબ આભા2ી છું. કોઈપણ સમુદાયની સમૃધ્ધતા અથવા તે…
