ઔષધ નો રાજા હરડે : હમેશાં ઘરમાં રાખો જે તમારા નાના મોટા રોગો ભગાડવામાં મદદરૂપ છે
કોઈ વ્યક્તિ એવી નથી કે જેને કોઈ તકલીફ ન હોય. ઘણા લોકોને ઇમ્યુનિટી પાવર મજબૂત હોય તો તેમનું શરીર ઓછા રોગનો ભોગ બને છે, જ્યારે ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તેમનું શરીર વધારે રોગનો ભોગ બનતું હોય છે. વળી દરેકને નાની મોટી કોમન શારીરિક તકલીફ તો સતાવતી જ રહેતી હોય છે. આ કોમન…
