હોમમેડ ચીઝ સ્પ્રેડ
સામગ્રી: એક લીટર દૂધ, સ્વાદમુજબ મીઠું, એક વાટકી મોળું દહીં. (ચીલી ફ્લેકસ અથવા પીસેલી રાઈ, અથવા ગાર્લીક ઓપશન્લ) રીત: એક લીટર દૂધ લેવું તેમાં થોડું મીઠું નાખવું અને લીંબુ અથવા વીનેગર નાખી દૂધને ફાડી લેવું. તેને એક કપડામાં બાંધી લેવું. બધુ પાણી નીતરાઈ જાય પછી તેને કાઢી લેવું તેમાં ચીઝના બ્રે ક્યુબ અને એક વાટકી…
