હયુજીસ રોડની વાચ્છાગાંધી અગિયારીની 161મી સાલગ્રેહની ઉજવણી

હયુજીસ રોડની વાચ્છાગાંધી અગિયારીની 161મી સાલગ્રેહની ઉજવણી

તા. 31મી ડિસેમ્બર, સરોષ રોજના દિવસે વાચ્છા ગાંધી અગિયારીની સાલગ્રેહનો શુભ પ્રસંગ ઉજવાયો હતો. સવારે હાવનગેહમાં માચી બાદ 9.30 કલાકે ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુજારીના જશનની ક્રિયા પંથકી અસ્ફંદીયાર રૂ. દાદાચાન્જી અને બેટા હોરમઝદની આગેવાની હેઠળ 11 મોબેદોની હમશરીકીથી થયું હતું. ઘણી સારી સંખ્યામાં હમદીનો અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. જશનબાદ સર્વેએ હમ-બદંગી કરી હતી. સાંજે…

બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ (પ્રાથમિક વિભાગ) સ્કુલનો દ્રિતીય વખતનો ‘ફન ફેર’

બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ (પ્રાથમિક વિભાગ) સ્કુલનો દ્રિતીય વખતનો ‘ફન ફેર’

બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ (પ્રાથમિક વિભાગ) સ્કુલનો દ્રિતીય વખતનો ‘ફન ફેર’ ઉત્સાહ પૂર્વક ઉજવાયો અને પાંચ હજાર વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. તા. 22/12/17ના શુક્રવારના રોજ સુરત પારસી પંચાયત સંચાલિત બાઈ પી.એમ.પટેલ ગર્લ્સ પ્રાયમરી વિભાગના ધોરણ 5 થી ધોરણ 8માં  ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઉત્સાહી આચાર્યા શ્રીમતી ફરનાઝ હરવેસ્પ સંજાણા તેમજ સ્ટાફ મિત્રો સંગાથે…

ઈરાનશા ઉદવાડા ઉત્સવ 2017

ઈરાનશા ઉદવાડા ઉત્સવ 2017

આઇયુયુ 2017 એ જે વચન આપ્યું હતું તે પૂરૂં કરીને બતાવ્યું… અને પછી કેટલાક!! તમામ સ્થાનોના ભારતીય પારસી સમુદાયના સૌથી પવિત્ર સ્થાન ઈરાનશા ઉદવાડામાં એકઠા થયા અને આપણો ઈતિહાસ, આપણી સંસ્કૃતિ, અને મહાન જરથોસ્તીઓને ઉદ્દેશીને, 2017માં આઇયુયુના બીજા અધ્યાયની થયેલી ઉજવણી ખરેખર સમુદાય માટે સન્માન લાયક હતી. આઇયુયુ 2017 જે આપણા ભવ્ય વારસાને અંજલિ આપે…

ઈરાનશા ઉદવાડા ઉત્સવ- 2017

ઈરાનશા ઉદવાડા ઉત્સવ- 2017

‘પારસી સમુદાયના સભ્યો માત્ર બિઝનેસ અને એન્ટરપ્રાઈઝમાં જ નહીં પરંતુ અણુ ઊર્જા, ઉદ્યોગ, સંરક્ષણ સેવાઓ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કાનૂની વ્યવસાય જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. પારસી સમુદાયે રાષ્ટ્ર નિર્માણમાં પ્રચંડ યોગદાન આપ્યું છે અને તેની સંસ્કૃતિ, નેતૃત્વ, સંગઠન અને સમાજને સમર્પણ કરીને આપણા રાષ્ટ્રીય જીવનને સમૃદ્ધ કર્યું છે. હું આયોજકો, સહભાગીઓ…

હેપી ન્યુ ઈઅર

હેપી ન્યુ ઈઅર

હેપી ન્યુ ઈઅર, રહેજો સુખી તનમનધનથી પી-ખાય, હરજો ફરજો ખૂબ અમનચમનથી ન્યુ વર્ષની ફેલાઈ સર્વત્ર ખુશીભરી હવા ઈચ્છા, બધી તમારી ફળે એવી દુવે અધુરા કામ તમારા, પૂરા કરજો તમામ રહેજો હળીમળી સૌ રાખજો ભલાઈના કામ

અમે સુધરી ગયા છીએ નહીં ??

અમે સુધરી ગયા છીએ નહીં ??

અમે સુધરી ગયા છીએ નહીં ?? અમે પહેલા, શરદી થાય તો સૂંઠ, હળદર, અજમા, તુલસી ખાતા, હવે, એન્ટિબાયોટીક ટીકડીઓ ખાઇએ છીએ!!! અમે પહેલા, મચ્છરોથી બચવા મચ્છરદાનીમાં સૂતા, હવે, જાત જાત ના કેમિકલ્સને શ્ર્વાસમાં ભરીએ છીએ!!! અમે પહેલા, ઉનાળાની રાતે અગાશીમાં સૂતા, હવે, એ.સી. રૂમમાં પૂરાઇ ને રહીએ છીએ!!! અમે પહેલા, રાત પડે ને વાળુ પતે…

રૂસ્તમની બાનુ તેહમીના

રૂસ્તમની બાનુ તેહમીના

તેહમીનાને આશાવંતી હાલતમાં આવવાને નવ માસ થયા બાદ તેણીએ એક દલેર ખુબસુરત બેટાને જન્મ આપ્યો. તેનું નામ તેણીએ સોહરાબ આપ્યું તે દસ વર્ષની ઉમરનો થયો, તેટલામાં તો એક મોટા નવજવાન પહેલવાન જેવો દેખાવા લાગ્યો. તે એક વખત પોતાની માતા આગળ આવ્યો અને કહેવા લાગ્યો કે મને કહે કે હું કોણની ઓલાદ છું. મને બીજાઓ પુછે…

શિરીન

શિરીન

‘તદ્દન જુઠી વાત છે પપ્પા મેં કયારે એમ કીધું વીકી?’ ‘ગઈ કાલેજ મેં તું ને પકડી પાડી હતી.’ ‘હું તો બપઈજીનાં રૂમમાં હતી, પપ્પા.’ તેણીએ ઓશકથી પોતાનો ચહેરો નીચે નમાવી દઈ બોલી દીધું કે વીકીનું લોહી તેના મમાવાનીજ કાની ઉકરી આયું. ‘બપઈજીનાં તો કાને ને આંખે હવે આવતું નથી પણ પપ્પા તમારી ખાત્રી કરવા મેં…

2017ના વર્ષને વિદાય અને આવનાર 2018નું હૃદયપૂર્વક સ્વાગત

2017ના વર્ષને વિદાય અને આવનાર 2018નું હૃદયપૂર્વક સ્વાગત

આ વર્ષે જીએસટીના માહોલ વચ્ચે પણ 2017ને વિદાય આપવા અને 2018ને આવકારવા મુંબઈવાસીઓ યથાશક્તિ તૈયારીઓ કરીને બેઠા છે. નવા વર્ષને આવકારવા મુંબઈના લોકો થનગની તો રહ્યા છે, પરંતુ દરેક ક્ષેત્રે જીએસટીના કારણે ઉહાપોહ જરૂર થવા પામ્યો છે પણ નવા વર્ષની ઉજવણી માટે સૌ કોઈ તૈયાર થઈ ગયા છે. શનિવાર, રવિવાર અને સોમવાર ત્રણ દિવસ સાથે…

19મી સદીમાં ચર્ચમાં સજાવેલ નાતાલ વૃક્ષને રાખીને ફાળો એકત્ર કરવામાં આવતો

19મી સદીમાં ચર્ચમાં સજાવેલ નાતાલ વૃક્ષને રાખીને ફાળો એકત્ર કરવામાં આવતો

ડિસેમ્બર મહિનો શરૂ થાય એટલે ઈશુ ખ્રિસ્તના જન્મની ખુશી દર્શાવતા નાતાલના પર્વની યાદ તાજી થાય છે. નાતાલનું મુખ્ય આકર્ષણ એટલે ‘સાન્તાકલોઝ’ અને ‘ક્રિસમસ ટ્રી’. જીવનનું પ્રતિક તેવા લાલ અને લીલા રંગની ઉજવણી દર્શાવતું પર્વ. પશ્ર્ચિમી ગ્રંથોમાં આદમ અને ઈવની સફરજનના વૃક્ષ હેઠળ બેસીને એકબીજા પ્રત્યે આકર્ષાયા. તે ડિસેમ્બર માસ હતો. વિશ્ર્વમાં 24મી ડિસેમ્બરની રાતથી નાતાલની…

હસો મારી સાથે

હસો મારી સાથે

એક મચ્છર.. એની ગર્લફ્રેન્ડને…. ડાર્લિંગ.. હું તારામાટે સિંહનો શિકાર કરી લાવીશ..! મચ્છરી: સારૂં.. સુઈજા શાંતિ થી.., મચ્છર: હું તારા માટે હાથીનું લોહી ચુસી લાવીશ…, મચ્છરી: હા બકા…! સુઇ જા શાંતિ થી…, મચ્છર: ડાર્લિંગ…, હું તને મર્સીડીઝ કારમાં પેરીસની ગલીઓમાં ફેરવીશ…!! મચ્છરી: હા બકા હા…! હવે સુઇ જા શાંતિ થી… સવારે વાત કરીશું… મચ્છર: ડાર્લિંગ.., તને…