વધુ પડતું દ્રાક્ષનું સેવન લાવે છે ગંભીર બીમારીઓ!!

વધુ પડતું દ્રાક્ષનું સેવન લાવે છે ગંભીર બીમારીઓ!!

ખાસ કરીને ઉનાળાની સીઝનમાં દરેક વ્યક્તિને દ્રાક્ષ ખાવાનું પસંદ હોય છે. આ સીઝનમાં મળતી દ્રાક્ષમાં એન્ટીઓકસીડેન્ટ, મિનરલ્સ, વિટામિન્સ, ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. કાળી દ્રાક્ષના સેવનથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે એનું એક માત્ર કારણ આ પણ છે. પરંતુ જો દ્રાક્ષનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવેતો તેની ઘણી બધી આડઅસર થઈ શકે છે. દ્રાક્ષનું વધુ પ્રમાણમાં…

થોડું ચલાવી લેતા પણ શીખો!!

થોડું ચલાવી લેતા પણ શીખો!!

હું અને સીલ્લુ પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી સાથે ભણ્યા. અમારા બંને વચ્ચે દોસ્તી પણ સારી. પણ લગ્ન પછી બંને વચ્ચે કોઈ કોન્ટેક્ટ ન રહ્યો, એનું કારણ સીલ્લુના માથે ખૂબ જવાબદારી. જોઈન્ટ ફેમિલી અને એના એકલીના માથે જવાબદારી. દિયર પોતાના લગ્ન પછી જુદો રહેવા ગયો. દીકરો પણ મોટો થઈને વહુ સાથે બીજા શહેરમાં સેટ થઈ…

શેઠ કાવસજી પટેલ અગિયારીની  242મી સાલગ્રેહની ઉજવણી

શેઠ કાવસજી પટેલ અગિયારીની 242મી સાલગ્રેહની ઉજવણી

20મી ફેબ્રુઆરી, 2022, મહારાષ્ટ્રના થાણેમાં શેઠ કાવસજી પટેલ અગિયારીના પવિત્ર આતશ પાદશાહ સાહેબની 242મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. અગિયારી બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર અને અગિયારીની અંદરની દરેક ફ્રેમ પર ફુલોની તોરણોને સુંદર રીતે શણગારવામાં આવી હતી. થાણેના જરથોસ્તી પરિવારો દ્વારા દરેક ગેહ દરમિયાન માચી અર્પણ કરવામાં આવી હતી. સાંજે 4:15 કલાકે માચીની ક્રિયા અને સાંજે 5:00…

એનસીએમના સભ્ય કેરસી દાબુ સમુદાયના મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરે છે

એનસીએમના સભ્ય કેરસી દાબુ સમુદાયના મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરે છે

સમુદાય માટે મુખ્ય ચિંતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 21મી ફેબ્રુઆરી, 2022ના રોજ, સમુદાયના આદરણીય સભ્યો ભારતમાં પારસી/ઈરાની જરથોસ્તી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નેશનલ કમિશન ફોર માઈનોરિટીઝ (એનસીએમ) ના સભ્યો કેરસી કૈખુશરૂ દાબુને મળ્યા. પ્રતિષ્ઠિત સામુદાયિક હસ્તીઓમાં એડવોકેટ બરજોર આંટીયા, એડવોકેટ નેવિલ દાબુ, દિનશા તંબોલી – ચેરમેન – ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ, એરવદ ડો. રામિયાર પરવેઝ કરંજિયા –…

મહેર અખંડિતતા સ્થાપિત કરે છે

મહેર અખંડિતતા સ્થાપિત કરે છે

આ વર્ષે, મહેરાંગન (રોજ મહેર, માહ મહેર) શેહેનશાહી કેલેન્ડર મુજબ, 27મી ફેબ્રુઆરી, 2022 ના રોજ પડે છે. આ તહેવાર અંધકારની શક્તિઓ પર પ્રકાશની અને અનિષ્ટની શક્તિઓ પર સારાની જીતની યાદમાં છે. તે દિવસ છે જ્યારે સુપ્રસિદ્ધ આધ્યાત્મિક રાજા, શાહ ફરિદુન, ઝોહક અથવા અઝી દાહક, અનિષ્ટના પ્રતીકને, ઈરાનમાં દેમાવંદ નામના તે મહાન આધ્યાત્મિક પર્વત સાથે જોડે…

પારસી જનરલ હોસ્પિટલ બહારના દર્દીઓ માટે ઓફર કરે છે ડાયાલિસિસ યુનિટ

પારસી જનરલ હોસ્પિટલ બહારના દર્દીઓ માટે ઓફર કરે છે ડાયાલિસિસ યુનિટ

10મી ફેબ્રુઆરી, 2022 ના રોજ, ઉદાર દાતા – નેવિલ સરકારી દ્વારા મુંબઈની બી ડી પીટીટ પારસી જનરલ હોસ્પિટલમાં તેમની સ્વર્ગસ્થ માતા – હોમાઈ સરકારીની સ્મૃતિમાં એક નવા ડાયાલિસિસ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી, હોસ્પિટલ પાસે આઈસીયુમાં ડાયાલિસિસ મશીન હતું, જેનો ઉપયોગ માત્ર કિડની નિષ્ફળતાવાળા દર્દીઓની સારવાર માટે જ થતો હતો. બે ડાયાલિસિસ મશીનો…

ચિનોય અગિયારીના હમબંદગી ગ્રુપે કરેલી સોળ વર્ષની ઉજવણી

ચિનોય અગિયારીના હમબંદગી ગ્રુપે કરેલી સોળ વર્ષની ઉજવણી

14મી ફેબ્રુઆરી, 2022ના રોજ, હૈદરાબાદમાં બાઈ માણેકબાઈ એન. ચિનોય અગિયારીના હમબંદગી જૂથે, દર સોમવારે અગિયારી ખાતે સાપ્તાહિક હમબંદગીનું આયોજન કરવાના ભવ્ય 16 વર્ષ પૂરા કર્યા હતા. હમબંદગીનું નેતૃત્વ મુખ્ય ધર્મગુરૂ, એરવદ મહેરનોશ ભરૂચા દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ તેમના દ્વારા ધાર્મિક વિષયો પર ટૂંકુ પ્રવચન કરવામાં આવે છે. રોગચાળા અને લોકડાઉન દરમિયાન પણ આ…

ધાર્મિક માથાબાનાનું મહત્વ:  જરથોસ્તીઓનું માથાબાના

ધાર્મિક માથાબાનાનું મહત્વ: જરથોસ્તીઓનું માથાબાના

માથાબાના – જરથોસ્તીઓનું માથાબાનુ: માથબાના અથવા સફેદ મલમલનું હેડસ્કાર્ફ પહેરવા એ પારસી ધાર્મિક પરંપરાનો આવશ્યક ભાગ છે. જ્યાં સુધી શહેરીકરણ અને પશ્ચિમી શિક્ષણે કબજો જમાવ્યો ત્યાં સુધી માથાબાના દરેક પારસી મહિલાના રોજિંદા પોશાકનો એક ભાગ હતો. મહિલા અમીર છે કે ગરીબ, શહેરી છે કે ગ્રામીણ છે તેનાથી કોઈ ફરક પડતો નહોતો. મસ્લિન હેડસ્કાર્ફ ગર્વ સાથે…

મટર કબાબ

મટર કબાબ

સામગ્રી: 1 સમારેલી પાલકની ઝુડી, પાંચસો ગ્રામ વટાણા બાફેલા, બે લીલા મરચા સમારેલા, એક ચમચો આદુ સમારેલુ, મીઠુ સ્વાદ મુજબ, પા ચમચી મરી પાઉડર, ચાટ મસાલો, 4 બ્રેડ સ્લાઈસ, સાકર, લીંબુ, તેલ, રવો અથવા ચોખાનો લોટ. રીત: મિક્સર જારમાં પાલક, આદુ, લીલા મરચા, બ્રેડ ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો. વટાણાને અધકચરા ગ્રાઈન્ડ કરો. આ મિશ્રણમાં મીઠુ,…

હસો મારી સાથે

હસો મારી સાથે

મે મારા મિત્ર જીગા ને ફોન કર્યો : ભાઈ તારી મેરેજ એનીવરસરી ક્યારે છે? જીગો : ઉભો રે, વાસણ જ ધોઉ છું, લોટા પર તારીખ લખી હશે, જોઇ ને કહું. **** પોતા માટે સમય કાઢો. જીવનમાં શાંતિ આવશે !! પત્નીએ કીધું, એકલા પોતા માટે શું કામ? વાસણ, કપડાં,અને કચરા માટે પણ સમય કાઢો! **** એક…

ટાઇમ બેન્ક

ટાઇમ બેન્ક

જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ 67 વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યાં હતાં. સ્વિત્ઝર્લેન્ડમાં પેન્શનની સુવિધા ઘણી સારી છે. ક્રિસ્ટિનાને પણ ઘણું સારું પેન્શન મળતું હતું અને તેને જીવન નિર્વાહની કોઈ ચિંતા નહોતી. છતાં તેણે…