હસો મારી સાથે

હસો મારી સાથે

જે લોકો બાઈક અને સ્કુટી નાગણની જેમ લહેરાવીને ચલાવતા હતા તેઓ સંભાળે કારણ કે ચલણ 5000 થઈ ગયું છે. *** સંભાળીને ચાલજો, હલકુ ખાજો, ભારી ચીજ ના ઉઠાવશો કારણ નવમો મહિનો (સપ્ટેમ્બર) લાગી ગયો છે. *** સમતોલ ં માટેના એક સેમીનારમાં પ્રશ્ર્ન પુછાયો… કઠોળના ફાયદા શું? પતિ: શાક સુધારવું નથી પડતું.

હસો મારી સાથે

હસો મારી સાથે

આવું પણ થાય ક્યારેક ક્યારેક.. કોલેજનો પહેલો દિવસ.. ફર્સ્ટયરના ઘણા છોકરા છોકરીઓ ગેટ પાસે જમા હતા..!! એમાં હું એકદમ દેખાવડો, રૂઆબદાર, ગેટ માંથી આવતાં એણે મને  જોયો, ખૂબ ગમી ગયો..એને એકદમ બેધડકપણે એ સીધી જ સામી આવી ગઈ.. બોલી: હાય, હું.., ફર્સ્ટયર હું બોલ્યો: ‘ના, હું તો મારા છોકરાના એડમિશન માટે આવ્યો છું. સંતુરસાબુ શું…

3 નિર્દોષ સવાલ

3 નિર્દોષ સવાલ

તપેલી ઠંડી હોય… તોય તપેલી કેમ કહેવાય…??? ** ગોળનાં ગાંગડા ગમ્મે એવા શેપમાં હોય.. ઇ ગોળ જ કેમ કેવાય..??? ** મીઠું ગમે એટલું ખારું હોય.. એને મીઠું જ કેમ કહેવાય છે?

હસો મારી સાથે

હસો મારી સાથે

ઘરમાં બાયું, બહાર વાયુ, આમાં ક્યાં જાય ભાયું!! *** મુંબઈ સુધી મેઘરાજાની સવારી આવી ચૂકી છે, માટે બહાર નીકળો ત્યારે એકાદ નાની થેલી લઈને બહાર નીકળવુ કેમકે મોબાઈલ ને થતી ‘શરદી’ જલ્દી નહી મટે. દવા અને સારવાર ખૂબ મોંઘી છે. *** હું શું કહું છુ, આપણે આ શેઠ બ્રધર્સને કહીને દરિયામાં 250-300 કિલો ‘કાયમ ચૂર્ણ’…

હસો મારી સાથે

હસો મારી સાથે

બસમાં આંખ બંધ કરીને કેમ બેઠા છો? તબિયત બરાબર નથી? તબિયત બરાબર છે પરંતુ બસમાં વૃધ્ધો અને સ્ત્રીઓને ઉભેલા હું જોઈ શકતો નથી. *** ડોકટર સાહેબ અબજારમાં મળતાં મીઠાઈ, ફરસાણ ખાવામાં કાંઈ વાંધો ખરો? ડોકટર: નારે મારા જીવનનો આધાર તો એ જ છે. *** તમે નાટકના અભિનેતા હોવા છતાં શાકાહારી રહ્યા એ નવાઈ કહેવાય! એમાં…

હસો મારી સાથે

હસો મારી સાથે

એક વખત એક ગામમાં શરત લાગી કે મગરોથી ભરેલા આ તળાવમાં જો કોઈ એક કાઠેથી તરીને બીજે કાઠે જશે તેને પચાસ લાખ ઈનામ મળશે અને જો વચ્ચે મગર ખાઈ જશે તો વારસદારને વીસ લાખ વળતર મળશે. કોઈપણ માણસ હીંમત કરવા તૈયાર ન હતો. અચાનક થોડા સમય પછી તળાવમાં ધબાંગ ધબાકો થયો પડનાર માણસ જીવ સટોસટની…

હસો મારી સાથે

હસો મારી સાથે

મધર્સ ડે સેલીબ્રેટ કર્યો ને આજે મમ્મીની બહુ યાદ આવી. હું નાનો હતો ત્યારે કોઈ પણ લેડી મારાં વખાણ કરે એટલે મમ્મી એને કહેતી ચાર દિવસ રાખી જુઓ તમારે ત્યાં, પછી ખબર પડશે. આજે વાઇફની બહેનપણી ઘરે આવી હતી મને ઘરકામ કરતો જોઇને બોલી ‘કેટલાં સારા છે તારા હસબંડ’. વાઇફ એક અક્ષર પણ મોઢામાંથી ના…

હસો મારી સાથે

હસો મારી સાથે

એક ભિખારી બપોરે એક વાગ્યો એટલે ભીખનો વાડકો ઊંધો કરીને સુઈ ગયો. કોઈકે સલાહ આપી ‘તું ભલે સુઈ જાય, આ વાડકો તો સીધો રાખ. કદાચ કોઈ અહીંથી જતા જતા વાડકામાં સિક્કા નાખતા જાય.’ ભિખારીએ આંખ અર્ધી ખોલી ને જવાબ આપ્યો ‘ના રે ના! કોઈક બે પાંચ રૂપિયાનો સિક્કો નાખી જાય ને અવાજ થાય, નકામી લાખ…

હસો મારી સાથે

હસો મારી સાથે

બસમાં યુવતી આવીને ઉભી રહી એટલે પાસેની બેઠક પરથી યુવાન ઉભો થવા ગયો. યુવતીએ કહ્યું: ‘બેસી રહો ઉઠવાની જરૂર નથી. મારે તમારો ઉપકાર નથી જોઈતો. બેસી જાવ. ‘પણ બહેન મારૂં ઉતરવાનું સ્ટોપ આવ્યું છે, મારે ઉતરવુંજ પડશે.

હસો મારી સાથે

હસો મારી સાથે

બંટીએ તેના મિત્રને કહ્યું દોસ્ત, આ સ્ત્રીઓ હમેશા ભગવાનને એવી પ્રાર્થના શા માટે કરતી હશે કે મારી આવરદા મારા પતિને આપીદો? મિત્ર બોલ્યો: તેમની પતિ તરફની નિષ્ઠા બંટીએ કહ્યું: નિષ્ઠા શું રાખ ને ધૂળ? તે તો ઈચ્છતી હોય છે કે તેમની વધતી આવરદા પતિને વળગે અને પોતે હમેશા જુવાનને જુવાન રહે. *** એક પાપાજીએ ઈલેકટ્રોનિકની…