દુનીયા વધુ સુંદર જીવવા લાયક સ્થળ બને
જ્યારે ટાઈટેનીક ડૂબ્યુ ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં. એકનું નામ ’સેમ્પસન’ હતું જે ટાઈટેનીકથી 7 માઈલ જ દૂર હતું. તેઓએ ટાઈટેનીકમાંથી આવતાં સફેદ ધૂમાડાની ખતરાની નિશાની જોઈ પણ તે જહાજનો ક્રૂ ત્યાં ગેરકાયદેસર સીલ માછલીનો શિકાર કરતો હતો આથી તે ટાઈટેનીક પાસે જવાને બદલે વિરુદ્ધ દિશામાં જતું રહ્યું. આ જહાંજ દર્શાવે છે કે આપણામાંના…
