ગુસ્તાસ્પની બાનુ કએતાયુન
|

ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

હવે જ્યારે લોહોરાસ્પ તખતે આવ્ો, ત્યારે તેણે કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓનો હક બાજુએ મેલી તે ગાદી ઉપર આવ્યો હતો, તેઓ તરફ મેહેરબાની દેખાડવા માંડી. તેણે ધાર્યું કે “ગાદી ઉપર ખરો હક તો તેઓનો હતો, પણ જ્યારે તે હક બાજુ મેળી કએખુશરૂએ મને રાજ આપ્યું છે, ત્યારે મારે કાંઈ નહીં તો તેઓ તરફ, પાદશાહી ખાનદાનના નબીરાઓ…

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

તેને એવી હાલતમાં નાખીને રાણી આખી રાત જ્યાં તેને ભાવે છે ત્યાં ભટકે છે. અને પોંહો ફાટે છે કે રાણી પાછી આવે છે ત્યારે તેનાં નાક આગળ કાંઈ ખુશબો લગાડે છે કે જેથી તે જાગી ઉઠે છે. આ વાતો સાભળ્યાથી મને કેટલી અચરતી લાગી હશે; તથા મારા મનમાં કેટલું દુ:ખ ઉત્પન્ન થયું હશે તે વિષે…

કાનપુરમાં મુકતાદ અને નવરોઝ

કાનપુરમાં મુકતાદ અને નવરોઝ

2019 એ સાતમું વર્ષ છે કે કાનપુરની અગિયારી – બી.એન. ઝવેરી દરેમહેરમાં એમ.એફ. કામા અથોરનાન ઈન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન સાથે જોડાયેલા બેહદીન પાસબાન દ્વારા મુકતાદની પ્રાર્થના સફળતાપૂર્વક કરવામાં આવી છે. આદરણીય એરવદ ડો. સાયરસ દસ્તુર અને બીજા મેન્ટરો દ્વારા સક્ષમ માર્ગદર્શન હેઠળ તેમને ઉત્તમ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. બેહદીન પાસબાન 2013થી ખૂબ જ કાળજી અને…

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ નવા વર્ષની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ નવા વર્ષની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ

પા2સી સમુદાયના નવા વર્ષની વધામણી ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન તા.2પ-8-2019 2વિવા2ના 2ોજ સાંજે પ-30 કલાકે જમશેદ બાગ, મલેસ2, નવસા2ી મુકામે ક2વામાં આવેલ હતું. જે કાર્યક્રમમાં નવસા2ીના નાના ભૂલકાઓથી માંડી મોટી ઉંમ2ના વ્યક્તિઓને મનો2ંજન મળી 2હે તે હેતુથી ફેન્સી ડ્રેસ, ગેઈમ્સ, હાઉઝી તેમજ કે2ીઓકે સાઉન્ડ ટ્રેક પ2 ગીતોની 2મઝટ તેમજ જમવાનું આયોજન…

એશિયાટિક સોસાયટીના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયેલા વિસ્પી બાલાપોરિયા

એશિયાટિક સોસાયટીના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયેલા વિસ્પી બાલાપોરિયા

31 મી ઓગ્સ્ટ, 2019 ના રોજ, મુંબઈની 215 વર્ષ જુની એશિયાટીક સોસાયટીને તેની પહેલી મહિલા પ્રમુખ મળી હતી, ત્યારબાદ 78 વર્ષીય પ્રોફેસર વિસ્પી બાલાપોરિયાએ 163માંથી 107 મત મેળવીને આ પદ માટેની ચૂંટણી જીતી લીધી હતી. સમાજની બે સદી જુના ઇતિહાસમાં આ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે, જેમાં અત્યાર સુધીમાં મહિલાઓ પદાધિકારીઓ, ઉપ-પ્રમુખ અને માનદ સચિવો ધરાવે…

ભગવાન આવી વહુ દરેકને આપજો

ભગવાન આવી વહુ દરેકને આપજો

રોશન એક પૈસાવાળા કુટુંબની દીકરી હતી તેના લગ્ન પણ પૈસાવાલા સાથે જ થયા હતા તેને તેના પૈસાનો ઘમંડ તો હતો સાથે તેણે કોઈ દિવસ ગરીબી નહોતી જોઈ એટલે તેને પૈસાની કિંમત નહોતી. પરંતુ તેનો દીકરો રોહિન્ટન એક મધ્યમવર્ગી પારસી સુંદર. દેખાવડી પરવીનના પ્રેમમાં પડયો અને પોતાની મમ્મીના ખીલાફ જઈ તેણે પરવીન સાથે લગ્ન કર્યા રોશન…

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

તે જવાન બોલ્યો કે “મારે તમને પેહેલેથી વાકેફ કરવા જોઈએ કે મારો પિતા જેનું નામ મેહમુદ હતું. તે આ મુલકનો પાદશાહ હતો. એ મુલકનું નામ કાળા ટાપુઓનું રાજ્ય કહેવાય છે. આ મુલકની પડોસમાં ચાર નાના પર્વતો જે હતા તે પાછળથી બેટો થઈ ગયા. તે ઉપરથી એ નામ આપ્યું છે; અને જે જગ્યા ઉપર પેલી તરફ…

વરિષ્ઠ મોબેદો અને વરિષ્ઠ મોબેદોની વિધવાઓના વૈશ્ર્વિક કાર્યકારી જૂથ નવીકરણની સહાય અને કલ્યાણ યોજના

વરિષ્ઠ મોબેદો અને વરિષ્ઠ મોબેદોની વિધવાઓના વૈશ્ર્વિક કાર્યકારી જૂથ નવીકરણની સહાય અને કલ્યાણ યોજના

સમુદાયના સભ્યો જાગૃત છે કે ગ્લોબલ વર્કિંગ ગ્રુપ (જીડબ્લ્યુજી) – જેમાં ચૂંટાયેલા પારસી ઈરાની ઝોરાસ્ટ્રિયન ફેડરેશન્સનો સમાવેશ છે, એવા દેશોમાં સંગઠનો કે જેમની પાસે ફેડરેશન્સ નથી અને કેટલાક અગ્રણી ઝોરાસ્ટ્રિયનો છે – 60 વર્ષથી ઉપરના મોબેદો (ધર્મગુરૂઓ) અને મોબેદોની વિધવા મહિલાઓના આર્થિક પડકારોને ધ્યાનમાં રાખીને, જીડબ્લ્યુજી પ્રમુખ, નેવિલે શ્રોફની પહેલ અને પ્રયત્નોને લીધે, વર્ષ 2019…

7 બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ના ટ્રસ્ટીઓની સર્વસંમતિથી  16-સદસ્ય સલાહકાર સમિતિની નિમણૂક

7 બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ના ટ્રસ્ટીઓની સર્વસંમતિથી  16-સદસ્ય સલાહકાર સમિતિની નિમણૂક

પારસી સમુદાયને એક સાથે લાવવા અને તેના પડકારોનો સામનો કરવાના લક્ષ્યમાં એક નવીન પગલામાં બોમ્બે પારસી પંચાયતના ટ્રસ્ટીઓએ સર્વસંમતિથી નિષ્ણાંત કૌશલ્ય સમૂહ સાથે જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણી પારસી સમાવિષ્ટ 16 સદસ્યની સલાહકાર સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. આવી સલાહકાર સમિતિની રચના કરવાનો ઉદ્દેશ છે: 1) સમાજની સંપત્તિ અને સમુદાયના કલ્યાણને લગતા કેટલાક લાંબા સમયથી…

ચીકુની બરફી

ચીકુની બરફી

  સામગ્રી: ચીકુ પાકા કડક એક કિલો, માવો 300 ગ્રામ, દૂધ અડધો લીટર, ખાંડ 200 ગ્રામ, ઘી બે ટેબલ સ્પૂન, જરૂર મુજબ ચાંદીનો વરખ, કાજુ, બદામ, ચેરી. રીત: સૌ પ્રથમ ચીકુને છોલી બારીક સમારી લેવા. એક પેણીમાં ઘી મૂકી ચીકુને સાંતળી લેવા, ત્યાર બાદ તેમાં દૂધ અને ખાંડ નાખી થવા દેવું. લચકા પડતું તૈયાર થાય…

કોઈના વિશે જજમેન્ટ લેતા પહેલા સો વાર વિચારો 

કોઈના વિશે જજમેન્ટ લેતા પહેલા સો વાર વિચારો 

એક સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. સંતે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે. થોડીવારમાં સમુદ્રમાંથી…