મન ભરીને જીવો, મનમાં ભરીને નહી
એક 6 વર્ષનો ભાઈ અને એની 8વર્ષની બહેન… બંને ભાઇ બહેન બજારમાં ફરવા નીકળ્યા છે…નાનો ભાઈ છટાથી આગળ ચાલે છે અને બહેન પાછળ છે. થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં. રમકડાની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે. ભાઈ નજીક આવી ને પૂછે છે, ‘કેમ, તારે…
