ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે આવી રીતે કરો નારંગીની છાલના પાવડરનો ઉપયોગ
ચહેરાને ગ્લોઈંગ બનાવવા માટે વિટામીન સી ખૂબ જ જરૂરી છે. જો તમે ઇન્સ્ટન્ટ ગ્લોની સાથે સ્કિનના પણ ઘણા પ્રોબ્લેમથી છુટકારો મેળવવા માંગો છો તો તમે વિટામિન સીથી ભરપૂર નારંગીની છાલનો પાવડર લગાવી શકો છો. નારંગીની છાલનો પાવડર વિટામિન સી થી ભરપૂર હોય છે. નારંગીની છાલમાં ઘણા એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટિઝ હોય છે તેથી ચહેરા પર બનતા એક્નેના…
