મન અને પ્રાર્થના

મન અને પ્રાર્થના

હું ભગવાન સાથે વાત કરું છું, પણ આકાશ ખાલી છે. જીવન જીવતી વખતે ઘણીવાર જીવનમાં પસાર થતા અનેક પડકારોનો સમાનો કરવો પડે છે અને કેટલીક શંકાઓ આપણા મનનાં જન્મે છે. શંકા પ્રબળ હોય છે કારણ કે તે આપણી કહેવાતી વાસ્તવિકતામાં સંપૂર્ણ રીતે સ્થાપિત છે. ખરાબ રિપોર્ટ કાર્ડ, એક કંગાળ રક્ત પરીક્ષણ, નિષ્ફળ સંબંધ, ઘરે તણાવ……

ઉદવાડામાં લૂંટ

ઉદવાડામાં લૂંટ

તા. 4થી ઓકટોબર, 2019ની વહેલી સવારના અરસામાં, ઉદવાડામાં રહેતા ભરડા પરિવારની માલિકીનું મકાન તોડીને સોનાના દાગીના, રોકડ (રૂ. 1.5 લાખ) અને અન્ય કિંમતી ચીજો લૂંટી લેવામાં આવી હતી. ઉદવાડાના સૌથી લોકપ્રિય ઈરાની બેકરીના માલિક, રોહિન્ટન જાલ ઈરાનીના સાસરાપક્ષના મકાનમાં સંપૂર્ણ તોડફોડ કરવામાં આવી હતી. ઘરેલુ મદદ દ્વારા રોહિન્ટન ઇરાનીને સવારે લૂંટની જાણ કરવામાં આવી અને…

ટીએસએમસી પારસી દોખમાના અતિક્રમણની તપાસ કરે છે

ટીએસએમસી પારસી દોખમાના અતિક્રમણની તપાસ કરે છે

ચેરમેન મોહમ્મદ કમરૂદ્દીનની આગેવાની હેઠળ તેલંગણા રાજ્ય લઘુમતી આયોગ (ટીએસએમસી) ના અધિકારીઓ તા. 4 ઓકટોબર, 2019ના રોજ નિઝામાબાદ જિલ્લાના કાંટેશ્ર્વર ગામમાં આવેલા જરથોસ્તી દોખમાની મુલાકાત લીધી હતી. ઓમિમ માણેકશા દેબારા, ટ્રસ્ટી, પારસી જરથોસ્તી અંજુમન સહિતના કમિશનના સભ્યો, પોલીસ અધિકારીઓ અને સમાજના ઘણાં સભ્યો સાથે સ્થળની મુલાકાત લીધી હતી. સમિતિએ શોધી કાઢયું હતું કે પારસી દખ્માની…

ઉરણની ઉમરીગર અગિયારીએ 115મી સાલગ્રેહની ઉજવણી કરી

ઉરણની ઉમરીગર અગિયારીએ 115મી સાલગ્રેહની ઉજવણી કરી

તા. 8મી ઓકટોબર, 2019ના દિને સુરત, મુંબઇ, નવી મુંબઇ અને થાણેના પાંચસોથી વધુ યુવા અને વૃદ્ધ જરથોસ્તીઓ ઉરણની ઉમરીગર અગિયારીની 115મી સાલગ્રેહની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. હાવનગેહમાં સવારે 7.20 કલાકે એરવદ વિરાફ પાવરીએ બોય દીધી. સાલગ્રેહના જશનની ક્રિયા સવારે 10.00 કલાકે એરવદ હોશેદાર અને એરવદ અદી ઝરોલીવાલા ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. પ્રાર્થનાના…

વિસ્પા હુમતા

વિસ્પા હુમતા

આપણે આપણી દૈનિક પ્રાર્થનાઓ ક્રમમાં વિગતવાર નજર કરીએ, તો આપણે મદદ કરી શકતા નથી પરંતુ તે પ્રાર્થઓનો ચોકકસ એક તર્ક છે. ચાલો આની તપાસ કરીએ.આપણે પહેલા આપણી કસ્તી કરીએ છીએ, જે આપણા આધ્યાત્મિક શરીરને શુદ્ધ કરે છે. તે પછી, આપણે સરોશ બાજ કરીએ છીએ, જે આપણા શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે અથવા જેને આપણે…

દેવલાલી અગિયારીની 103જી શુભ સાલગ્રેહની ઉજવણી

દેવલાલી અગિયારીની 103જી શુભ સાલગ્રેહની ઉજવણી

દેવલાલીની બાઈ રતનબાઈ જમશેદજી એદલજી ચીનોઈ અગિયારીની 103જી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. જશનની પવિત્ર ક્રિયા સાંજે 5.00 કલાકે કરવામાં આવી હતી. 16 વર્ષના એરવદ રૂઈન્ટન મહેન્તી સાથે તેમના પિતા એરવદ નોઝર (અગિયારીના પંથકી), એરવદ ફ્રેડી દસ્તુર અને એરવદ નવરોઝ મીનોચહેરહોમજી આ ચાર લોકો દ્વારા જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી. એરવદ દારાયસ કાત્રક (ગેસ્ટ…

80 વર્ષની વયે 10 કિલોમીટર ઘોડસવારી કરતા નોશીર હોમાવાલા

80 વર્ષની વયે 10 કિલોમીટર ઘોડસવારી કરતા નોશીર હોમાવાલા

વડવા ગામની સીમમાં ભરૂચ જિલ્લામાં કયાંય જોવા ન મળે તેવું હોર્સફાર્મ ગામની મુલાકાતે આવનાર લોકોની નજરે ચડે છે. મૂળ રહિયાદ ખાતે રહેતા પારસી પરીવારના નોશીર મીનોચેર હોમાવાલા આજે 80 વર્ષની ઉંમરે પણ ઘોડાઓનો શોખ ધરાવે છે. વડવા ગામ તરફ જવાના માર્ગમાં એક તરફ અઢી એકર જમીનમાં ઉભું કરેલું વિશાળ હોર્સફાર્મ અને બીજી તરફ આંખે ઉડી…

નવસારી આતશબહેરામની 254મી સાલગ્રેહની ભવ્ય ઉજવણી

નવસારી આતશબહેરામની 254મી સાલગ્રેહની ભવ્ય ઉજવણી

નવસારીના પાક આતશબહેરામના આતશ પાદશાહની 254મી સાલગ્રેહ નિમિત્તે સવારે 9.30 કલાકે વડા દસ્તુરજી મહેરજી રાણા સાથે એરવદ હોમી આંટયા, એરવદ ફ્રેડી પાલ્યા, ટ્રસ્ટી અને સેક્રેટરી એરવદ ખુરશેદ હોમી દેસાઈ અને બીજા વીસ દસ્તુરો મળી જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી. માચીની ક્રિયા સવારે 7.00 કલાકે કરવામાં આવી હતી. લગભગ 200થી વધુ લોકોએ સાલગ્રેહમાં હાજરી આપી હતી….

દશેરામાં શમી પૂજનનું મહત્વ

દશેરામાં શમી પૂજનનું મહત્વ

રધુ રાજાને પણ સીમાઉલ્લંગન કરવાનો પ્રસંગ આવ્યો હતો. રધુ રાજાની પાસે વરતંતનો શિષ્ય કૌત્સ આશ્રમને માટે ગુરૂદક્ષિણાના રૂપમાં સુવર્ણની ચૌદ કરોડ મુદ્રાઓ લેવા આવ્યો હતો. બધી દક્ષિણા દાન આપી શરદના મેઘની જેમ રધુ રાજા ખાલી થઈ ગયો હતો. રધુ રાજાને લાગ્યું કે એક વેદવિધિવત સ્નાતક ગુરૂદક્ષિણા માટે આવીને ખાલી હાથે મારા આંગણેથી પાછો જાય તો…

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

તેણી પોતાના ઓરડામાં જઈ બેઠી અને એક દુખ્યારી સ્ત્રીનો અવતાર ધરી એક આખુ વર્ષ પોતાના યારના મરણને માટે શોક અને રૂદનમાં કાઢયું. તે મુદત ગુજરવા બાદ મહેલની વચ્ચોવચમાં એક કબરસ્તાન બાંધવાની મારી રજા માગી કે તેમાં તેના બાકીના દીવસો ગુજારે. મે તેણીની અરજ પણ ના પાડી નહીં. તેણીએ ત્યાં એક ભપકાદાર મહેલ બાંધ્યો તેની ઉપર…

From The Editor's Desk

From The Editor’s Desk

Dear Readers, Before all else, I simply have to thank you for the overwhelming participation we received for PT’s ‘EGGstra-Special: World Egg Day Contest’! How absolutely indispensable the unassuming ‘Eedu’ is, to our daily meals, is a given… which is why I knew this contest would draw a good number of entries, but nothing could…