પીર-એ-સબ્ઝ તીર્થયાત્રાનું યઝદમાં અવલોકન

પીર-એ-સબ્ઝ તીર્થયાત્રાનું યઝદમાં અવલોકન

પીર-એ-સબ્ઝ અથવા ચક-ચક, જે ઇરાન અને વિશ્ર્વના બીજા સ્થાનોથી આવેલા જરથોસ્તીઓની વાર્ષિક તીર્થ યાત્રા છે. જ્યાં પર્વતમાં છીછરી ગુફામાં આવેલ ફાયર ટેમ્પલમાં શાશ્ર્વત જ્યોત જીવંત રાખવામાં આવેલ છે જેની ઉજવણી 14મી જૂનથી 18મી જૂન સુધી કરવામાં આવે છે. જ્યાં પીર શબ્દનો અર્થ મંદિર થાય છે, સબ્ઝ શબ્દનો અર્થ લીલો થાય છે અને તેનું વૈકલ્પિક નામ…

સારા વિચારો – વોહુમનો

સારા વિચારો – વોહુમનો

જરથુષ્ટ્રે ભગવાનને સર્વશક્તિમાન તરીકે જોતા નથી, કેમકે તેમણે તેમના સ્તોત્રોમાં જાહેર કર્યું છે કે, માણસના સારા વિચારો, શબ્દો અને કાર્યોની સંચિત શક્તિ દ્વારા ભગવાન વધે છે. બહમન અમેશાસ્પંદ બધા ગોશપન્દ (પશુ)ઓના દેવદૂત છે અને સારા વિચારો ઉપર વડપણ કરનાર દેવ છે (વોહુમનો). આજે આપણા વિચારો આપણી વાસ્તવિકતા કેવી રીતે બનશે તેનો સામનો આપણે કરવાનો હોય…

બીપીપી ગુમાવેલા ધાર્મિક મરહુમ સમર્થકોને શ્રદ્ધાંજલિ આપે છે

બીપીપી ગુમાવેલા ધાર્મિક મરહુમ સમર્થકોને શ્રદ્ધાંજલિ આપે છે

18મી જૂન, 2019ને દિને બોમ્બે પારસી પંચાયતના ચેરમેન અને ટ્રસ્ટીઓ દ્વારા અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી માનનીય વડા દસ્તુરજી ડો. કૈખુશરૂ મીનોચેરજી જામાસ્પઆસા તથા નવસારીના ભાગરસાથ અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી, માનનીય વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોઝ દસ્તુર મહેરજીરાણાની યાદમાં શ્રધ્ધાંજલિ આપવા એક બેઠક બોલાવી હતી. બીપીપી ચેરમેન યઝદી દેસાઈ, તેમના ધર્મપત્ની અનાહિતા દેસાઈ, બીપીપીના બધાજ…

નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે

નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે

એક 62 વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવાનુ શરૂં થયું. ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી. તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપોર્ટ આવ્યા. હવે તેઓ તે આંખથી જીવનભર જોઈ નહિ શકે આવું કહેવામાં આવ્યું. તો મિત્રો આપણુ શરીર એ પરમાત્માની…

3 નિર્દોષ સવાલ

3 નિર્દોષ સવાલ

તપેલી ઠંડી હોય… તોય તપેલી કેમ કહેવાય…??? ** ગોળનાં ગાંગડા ગમ્મે એવા શેપમાં હોય.. ઇ ગોળ જ કેમ કેવાય..??? ** મીઠું ગમે એટલું ખારું હોય.. એને મીઠું જ કેમ કહેવાય છે?

એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

એક ફળવંત શેહેરમાં એક રાજા રાજ્ય ચલાવતો હતો. આ રાજાને એક શાહજાદો હતો. તે શિકાર કરવાનો ઘણોજ શોખ રાખતો હતો. તેથી તે ગમતમાં તે ચાહે એટલો લાડ તેનો બાપ લડાવતો હતો. પણ તેણે તે સાથે પોતાના વડા વજીરને તાકીદથી હુકમ કીધો હતો કે શાહજાદો જ્યારે શિકારે જાય ત્યારે હંમેશ તેની સાથે રહેવું અને તેને નજર…

બેજનની બાનુ મનીજેહ

બેજનની બાનુ મનીજેહ

તેનું માથું કાન અને પુછડી બેજનના શબરંગ ઘોડા જેવી હતી. તેની ગર્દન સિંહના જેવી હતી અને તેની દોડવાની ઝડપ પવનના જેવી હતી. તું કહેશે કે રખશની ઓલાદનું તે જાનવર હતું. તે ગુરખર બીજનની સામે આવ્યું અને બેજનને તેને પકડવા તેની ઉપર કમન્દ નાખી. કમન્દ નાખતા તે ગુરખર નાસવા લાગ્યું અને બેજન તેની પછવાડે દોડયો તે…

Film Review – The Extraordinary Journey Of The Fakir
|

Film Review – The Extraordinary Journey Of The Fakir

The major advantage of watching an international production (in this case French/Indian/Belgian) is that it’s shot in a variety of locations – in this regard the film scores. The inherent drawback is that the film tides over a multitude of subplots too briskly for comfort. At a mere 101 minutes, the film packs in a…

My Friend Arni

My Friend Arni

My friend of several decades, Arnavaz Rusi Tata, also known as the ‘Twinkle-toes Arni’ is a young lady of eighty years, or as the invitation to her 80th Birthday bash mentioned, ‘Arni is 18 with 62 years of experience!’ Arni confirms the adage that aging is a must for all, but growing old is a…