નવસારી તરફથી વડા દસ્તુરજીને અપાયેલી મુબારકબાદી

જમશેદબાગમાં 17મી જૂન 2017ને દિને નવસારી સમસ્ત પારસી ઝોરાસ્ટ્રિયન જનરલ ફંડ, નવસારી ભાગરસાથ અંજુમન અને નવસારી મલેસર બહેદીન અંજુમને સાથે મળી રજૂ કરેલો કાર્યક્રમ જેમાં વડા દસ્તુરજી ખુરશેદ કૈકોબાદ દસ્તુરજી જેમની ‘નેશનલ કમીશન ફોર માઈનોરીટી’ના પારસી સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે તે બદલ તેમને મુબારકબાદી આપવામાં આવી હતી.

Similar Posts

  • ધ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

    મરહુમ ખોરીના ‚સ્તમ સોહરાબના ખેલને આધારે એ આખો ખેલ લખ્યો હતો, મગર તે તમામ ખેલ બેતબાજી અને ઉંચી કીસમના ગાયનોથી મઢી લીધો હતો. ઉંચી કીસમના ગાયનોનો ઉપયોગ કરવાની ફરજ એટલા માટે પડી હતી કેમ કે મરહુમ દાદાભાઈ ઠુઠીએ ઉર્દુ ઝબાનમાં અલાદીનનો ઓપેરા રચી વિકટોરિયા કલબ પાસે તે સ્ટેજ કરાવ્યો હતો, અને પોતે તેમાં અબનેઝાર-જાદુગરનો ભાગ…

  • પરણીયત  નાર તો એક પરી નીકળી આવીે!

    તમો દરેકને હું એક હજાર અશરફી આપવા માંગુ છું અને એક હજાર મારી પાસે રાખું છું અને બાકીની ત્રણ હજાર અશરફી મારા ઘરના એક ખુણામાં છુપાવી રાખું છું. એમ તેઓને કહી અમે માલ ખરીદ કીધો અને એક બારકસ આખુ તોલે માંડી તેમાં અમારો માલ ચઢાવ્યો. અમો એક માસની અંદર એક બંદરે સલામત જઈ પહોંચ્યા જ્યાં…

  • ભગવાને રાખી ભકતની લાજ

    એકવાર શિવાજી મહારાજ ભકત તુકારામના ભજન-કીર્તન સાંભળવા બેઠા હતા. તે આ પ્રસંગે ઔરંગઝેબ ત્યાં તેમને પકડવા પહોંચી ગયો કીર્તન મંડળીમાં પ્રવેશવાની તો તેનામાં શક્તિ ન હતી. જેથી બહાર ઉભા રહીને ઘેરો ઘાલ્યો અને શિવાજીના નીકળવાની વાટ જોતો ઉભો રહ્યો. સંત તુકારામ મહારાજે તેને ઉભેલો જોયો. તેમણે પ્રાર્થના કરી કે હે પ્રભુ આ વખતે શિવાજી પકડાય…

  • શિરીન

     ‘પણ હું તને એ બેમાંથી એક પણ રીતે લઈ જવા માંગતો નથી, શિરીન.’ ‘ત્યારે કેવી રીતે, ફિલ?’ ‘મારી વાઈફ તરીકે.’ ને ત્યારે ખુશાલીથી પોતાના બન્ને કોમળ કરો તે જવાનની ગરદન આસપાસ વીંટળાવી તેણી તે વહાલાના પાસામાં સુખથી થોડોક વાર પડી જ રહી, કે શિરીન વોર્ડનને બીજું કસાનું ભાન રહ્યું જ નહીં. જો તે જ તક…

  • હસો મારી સાથે

    શિક્ષક: ઈગ્લીંશ સ્કુલમાં ચિંટુ, મને વોટરનો કેમિકલ ફોર્મ્યુલા કહે. ચિંટુ: એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ… શિક્ષક: આ શું બકે છે? ચિંટુ: સાહેબ, ગઈ કાલે તો તમે જ કહ્યું હતું ‘એચટુઓ’.

  • Your Moonsign Janam Rashi This Week –
    04th November, 2017 – 10 November, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. તમારા રાશિના માલિક મંગળના મિત્ર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 25મી ડિસેમ્બર સુધી તમારા હાથથી સારા કામ થતા રહેશે. જે મિત્રો તમારાથી દૂર ભાગતા હતા તે મિત્રો તમને મદદ કરવા માટે તૈયાર થઈ જશે. નવા કામ કરવાની ઈચ્છા થાય તો નવા કામ શોધી…