ઉરણ અગિયારીએ 113મી સાલગ્રેહની ઉજવણી કરી

8મી ઓકટોબર 2017ને દિને ઉરણની ઉમરીગર અગિયારીએ 113મી સાલગ્રેહની ઉજવણી કરી. લગભગ મુંબઈથી 500 જેટલા જરથોસ્તીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એરવદ હોરમઝ દાદાચાનજી, એરવદ પોરસ કાત્રક, એરવદ કૈવાન કાત્રક, એરવદ અર્દાફ્રઓશ ઝરોલીવાલા અને હોશેદાર ઝરોલીવાલા દ્વારા ખુશાલીના જશનની ક્રિયા સવારે સ્ટે.ટા. 10.00 કલાકે તથા ત્યારબાદ હમબંદગી કરવામાં આવી હતી. એરવદ વિરાફ પાવરી ઉરણની અગિયારીમાં તેમના ગુરૂ એરવદ કૈકોબાદ રાંદેરિયા (ઉરણ અગિયારીના એકસ પંથક)ની યાદમાં બોય આપવાની ક્રિયા માટે છેલ્લા 6 વર્ષથી આવી

રહ્યા છે.

ઉરણ અગિયારીના કેર ટેકર કેરસી સુઈના જણાવ્યા પ્રમાણે આતશ પાદશાહને ઝળહળતા રાખવા માટે ડોનેશનની જરૂરત છે. પીટી વાંચકો આગળ આવી આ ઉમદા કામ માટે ફાળો આપે તેવી અપીલ. વધુ જાણકારી માટે (022) 27230047 પર કેરસી સુઈને કોન્ટેકટર કરે.

Similar Posts

  • જો તમારો જન્મ જૂનની ૦૪થી તારીખે થયો હોય તો

    તમારી નાણાકીય સ્થિતિ અસ્થિર રહેશે. તમારી પાસે આવેલા પૈસાને વાપરવામાં જરાય ચિંતા નહીં કરો. અચાનક ધન મળતાં અને ગુમાવતાં વાર નહીં લાગે. તમારા વિચારો હમેશા પ્રગતિશીલ હશે. તમે હમેશા નવી નવી યોજનાઓ ઘડશો. તમારા માટે એન્જિનિયરિંગ કે આર્કિટેકચરની લાઈન વધુ યોગ્ય રહેશે. તમે ન ધારેલા બનાવો બનશે, તમા‚ં વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હશે, નવી નવી…

  • બીકણ સસલી

    બીકણ સસલીને માથે ચણીબોર પડયું અને એ ગભરાઈને ‘દોડો! દોડો!’ આકાશ તૂટી પડયું એમ બોલી ઝડપથી દોડવા લાગી અને એને જોઈ બીજાં પ્રાણીઓ પણ દોડવા લાગ્યા એવી જરીપુરાણી વાર્તા લખી હું મારા પ્રિય વાંચકોને બોર કરવા માગતો નથી. તમારી સમક્ષ એવી ‘સસલી’ની વાત કરવા માંગુ છું કે જે ઉસ્તાદો કા ઉસ્તાદ પહોંચેલ માયા અને ભલભલાંને…

  • Caption This – 1st January

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 5th January 2022. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • The Mobedjis At The Bombay Marathon

    Er. Jehangirji Mobedji, the Panthaky (Head Priest) of Dadysett Agiary (Fountain, Mumbai) for over 50 years now, and his son, Yazad, have been regular participants at the Bombay Marathon, partaking of the Marathon in 2007 and 2011, respectively. The father-son duo recently completed the 2023 edition of the Bombay Marathon, reiterating their steely determination towards…

  • Popular Parsi Myths – Part II

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Parsi Times brings you the continuation of yet another interesting series titled, ‘Popular Parsi Myths’, written by our Community luminary, Zoroastrian scholar and visionary, and a writer par excellence – Noshir H. Dadrawala. The object of this series is to shed the light of truth on myths and fables and sift the…

  • Tata To Supply 300 Tons Oxygen Daily For Covid Patients

    With the second wave of the pandemic wreaking havoc with lakhs of lives, a shortage of health facilities and equipment is the main dilemma in the nation today. Many states, including Maharashtra, are seeking help from the central government due to shortage of oxygen. Tata Steel has stepped in to help out with this fatal…