સકારાત્મક રહો! ખુશ રહો!

અમેરીકામાં એક કેદીને જ્યારે ફાંસીની સજા સંભળાવી, ત્યારે ત્યાંના થોડાં વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે આ કેદી પર કંઈક પ્રયોગ કરવામાં આવે.
ત્યારે તે કેદીને કહેવામાં આવ્યું કે તને ફાંસી દ્વારા મોતની સજા આપી દેવાની છે! ફાંસીમાં તો તું તડપી તડપી ને મરીશ, આમ પણ તારે મરવાનું તો છેજ,પણ આપડા દેશનાં વિજ્ઞાનિકો તારા પર એક પ્રયોગ કરવા માંગે છે, જેમાં તને એકદમ ઝેરીલો કોબ્રા સાપ ના ઝેરથી મારીશું ! જે તને માત્ર એકજ ડંખ મારશે ને તું તરતજ મરી જઇસ ને તડપવું નહીં પડે ને તારી મોત દેશ માટે ઉપયોગી બની જસે! ને તને એક શહીદ નો દરજ્જો આપવામાં આવશે ને તારું નામ ઇતિહાસમાં રહી જશે તો તે કેદી તૈયાર થઈ ગયો.
કેદી સામે એક મોટો વિષધર સાંપ લાવવામાં આવ્યો અને કેદીની આંખો પર પટ્ટી બાંધીને ખુરશી પર બાંધી દેવામાં આવ્યો.
તેને સાંપથી ન ડસાવતાં, એક સેફ્ટી પિન ટોચવામાં આવી.
આશ્ર્ચચર્ય કે કેદીનું 2 સેકંડમાં મોત થઈ ગયું.
પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં કેદીના શરીરમાં, વિષ મળ્યું. આ વિષ ક્યાંથી આવ્યું જેનાંથી કેદીનું મૃત્યુ થયું?
આ વિષ કેદીના શરીરમાં માનનસિક ધક્કાના કારણથી તેણે જ ઉત્પન્ન કર્યું હતું.
તાત્પર્ય એ છે કે આપણી માનસિક સ્થિતિના અનુસાર પોજીટીવ નેગેટીવ એનર્જી ઉત્પન્ન થાય છે તદઅનુસાર જ આપણાં શરીરમાં હોર્મોન્સ પેદા થાય છે.
90% બીમારીનું મુળ કારણ…, નકારાત્મક વિચાર ઉર્જાનું ઉત્પન્ન થવાનું છે. આજ મનુષ્ય ખોટા વિચારોનો ભસ્માસુર બનીને પોતાનો વિનાશ કરી રહ્યો છે.
મારાં મતાનુસાર કરોનાને મનથી કાઢી નાખો, 5 વર્ષથી લઈને 100 વર્ષ સુધીના લોકો પણ ઠીક થઈ ગયા છે.
આંકડા પર જાવ, અડધાથી વધારે લોકો વ્યવસ્થિત છે.
મૃત્યુ પામવા વાળા કેવળ કરોનાના કારણે નહીં પણ તેમને અન્ય બીમારીઓ પણ હતી, જેનો તેઓ મુકાબલો ન કરી શક્યા.
એ યાદ રાખો! કરોનાના કારણથી કોઈ ઘર પર નથી મર્યા. બધાનું મૃત્યુ હોસ્પીટલમાં જ થયું, 10 લાખ કરોના દર્દીમાં થી મોત 30000 લોકોનું થયું છે. મતલબ 3% બાકી બધા ઠીક થઈ રહ્યાં છે, મોતનું કારણ હોસ્પીટલનું વાતાવરણ અને મનનો ભય !
પોતાના વિચારો સકારાત્મક રાખો અને આનંદથી રહો.
કરોનાથી જોડાયેલી બધી સાવધાનીઓનો ખ્યાલ રાખો, સારું તાજુ ભોજન ખાવ, વ્યાયામ કરો, સમય પર સૂવો અને વિચાર કરો કે કેવા પ્રકારે આપણે બધાએ આવેલી જીવલેણ મહામારીથી મુકાબલો કરવો છે અને આ સંકટમાંથી આપણને જલદી જ મુક્તિ મળશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *