વાચ્છાગાંધી દરે-મહેરની 164મી શુભ સાલગ્રેહની ઉજવણી

30મી ડિસેમ્બર, 2020ના રોજ, (સરોશ રોજ), શેઠ સોરાબજી બમનજી વાચ્છાગાંધી દરે મહેરે તેની 164મી સાલગ્રેહની ખૂબ ઉત્સાહથી ઉજવણી કરી. અગિયારીને લાઇટ અને ફૂલોથી શણગારવામાં આવી હતી. સવારે ટ્રસ્ટીઓ દ્વારા આયોજીત આભારવિધિનું જશન પંદર મોબેદો દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજનું જશન અગિયારીના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
સાંજે જશન પછી, એરવદ દારાયસ કાત્રકે રૂસ્તમ-સોરાબની ઐતિહાસિક પર્શિયન ગાથા સંભળાવી, ત્યારબાદ એરવદ અસ્પંદિયાર દાદાચાનજીએ પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું.
ઉમદા દાતા અને આર.ટી.આઈ. દ્વારા યોગદાન આપેલ ચાશની અને લાઇટ રિફ્રેશમેન્ટ લીધા પછી હમદીનો છૂટા પડયા હતા.
ચિત્ર સૌજન્ય: દોલી દિવેચા

Similar Posts

  • PARSI PRIDE BRIGADE

    [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_color_class=”otw-blue-border” border_style=”bordered” background_color=”#e5fdff”] Parsi Times congratulates and celebrates the success of our fab students and young achievers who have done achieved great success in their academic performances in Board exams across schools and colleges. We are delighted to feature our young, bright sparks who make our community proud!  Do write in to us…

  • What’s In A Word!?!

    What’s in a word? Simply this… a mélange of consonants and vowels, all put together in a pattern to form a word. Words come together to form a sentence. A senten—-oops here I go preachy, preachy. When it comes to anything to do with a language or literature, mainly English, the teacher and lecturer in…

  • મા શક્તિની કૃપા પામવાનું પર્વ એટલે નવરાત્રી

    ગરબાપ્રેમીઓ જેની રાહ જોતાં હોય છે એ નવરાત્ર-ઉત્સવ શરૂ થઈ ગયો છે. નવરાત્રીના ગરબા દુનિયામાં સૌથી જાણીતા છે. માતાના ભક્તો અને યુવાપેઢી ગરબાની તૈયારી મહિનાઓથી શરૂ કરી દે છે. તેમજ બંગાળમાં બંગાળીઓનો મોટો તહેવાર એટલે દુર્ગાત્સવ-દુર્ગાપૂજાનો તહેવાર તેમજ ઓરિસ્સામાં પણ નવરાત્રી ખૂબ ઠાઠ-માઠ અને ભક્તિભાવથી ઉજવાય છે. આસો સુદ આઠમ જે માતાજીની આઠમ તરીકે વધુ…

  • નવલી નવરાત્રી

    નવરાત્રી એટલે માતા દુર્ગાના નવ રૂપની પૂજા માતાનું પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રી હિમાલય રાજની પુત્રી છે. માતાના આ સ્વરૂપની સવારી નંદી છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. માતાનું બીજુ સ્વરૂપ એટલેે માતા બ્રહ્મચારિણીની. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે. એવી માન્યતા છે કે જ્યારે માતા પાર્વતી કુંવારા હતા…

  • પારસી થિયેટરના સૌથી કિંમતી રત્નની વિદાય: ગુડબાય રૂબી પટેલ

    11મી મે, 2020 આપણા સમુદાયના અગ્રણી, દિગ્ગજ મંચ અભિનેતા, પારસી-ગુજરાતી-અંગ્રેજી થિયેટર અને અસાધારણ પ્રતિભા ધરાવતા રૂબી પટેલનું મુંબઈમાં 87 વર્ષે દુ:ખદ અવસાન થયું છે. રૂબી અને તેના પતિ, પણ અતિ ઉત્સાહી પ્રતિભાશાળી થિયેટર અભિનેતા અને સફળ નિર્માતા, બરજોર પટેલ જે અંગ્રેજી-ગુજરાતી રંગભૂમિના ‘પ્રથમ દંપતી’ તરીકે જાણીતા છે, તેઓએ 60 ના દાયકાથી અસંખ્ય નાટકો, ખાસ કરીને…

  • ‘ચ’ ચકલીનો ‘ચ’

    મારા બાળમંદિરના (ક્ધિડરગાર્ટન) માસ્તર ચુનીલાલ કંઈ લખ્યા કરતા, જાતે ભણાવે નહીં પણ એક વડો નિશાળિયો (મોનીટર) અમને ક કમલનો ક, ખ ખડિયાનો ખ, ગ ગધેડાનો ગ, એમ બોલાવતો ત્યારે અમે એટલું બધું હસતા કે ચ ચકલીનો ચ આવે ત્યાં સુધી અમારૂં હસવાનું રોકાતું નહીં. ચાલો! ત્યારે હું તમને ચ વિશે ચર્ચા કરી તેની સાથે તમારી…