સોરાબ ચશ્માના નંબર કઢાવવા ગયાં….

ઓપ્ટિશિયને બંન્ને આંખ સામે ફ્રેમમાં 3.5 નંબરના લેન્સ મૂકી કહ્યું: સામે લખ્યું છે તે વાંચો…
સોરાબ: જૂની. પુ…રા..ની… પત્ની…. આપો…….ને…મ…ન…મો..હક…..લૈલા…લઇ જા…ઓ
ઓપ્ટિશિયને લેન્સ બદલાવી 4 નંબરના મૂક્યાં અને ફરીથી વાંચવા કહ્યું.
સોરાબ: જૂની પુરાની પસ્તી આપો ને, મનમોહક થેલા લઇ જાઓ.
ઓપ્ટિશિયન : કયુ સારું…?
સોરાબ :પહેલાં વાળુ….

Similar Posts

  • પારસીઓના નામો કઈ રીતે પડયા?

    અંધ્યા‚ અને બહેદીન નામોમાં ફરક   ઈતિહાસને તપાસતા નજરે પડે છે કે ઘણે ભાગે અંધ્યા‚ં નામ ઈરાની હોય છે, જ્યારે બહેદીનોના નામો હિંદુ સાહી હોય છે. આ સિધ્ધાંત કાંઈ બધાને જ એક સરખી રીતે લાગુ પડતો નથી; તેના ઘણા અપવાદો છે. પણ તવારીખ એ વાતની સાબિતી પૂરી પાડે છે. અંધ્યા‚ લેખેની ૨૮ પેઢીની વંશાવળી કહુ:…

  • TechKnow With Tantra

    A very simple Video Recording tool, Cam-Recorder helps create videos online or offline. Just click on the Record button to start. It uses your microphone and webcam after requesting your permission for access. The recording takes place locally and you can save it on your local hard disk after it’s done, after which you can share with recipients…

  • બટર સ્પોન્જ વેનિલા કેક

    સામગ્રી: 2 કપ લોટ, 2-3 કપ દૂધ, 1 કપ મીઠા વગરનું બટર, 1 ચમચી બેકિંગ પાઉડર, 2 કપ સાકર, 2 ચમચી વેનિલા એસેન્સ, બદામ અને કાજુ. રીત: અવનને 350 ડિગ્રી ફેરનહિટ ગરમ કરો. હવે એક બાઉલમાં સાકર અને બટર નરમ પડે ત્યાં સુધી મિક્સ કરો. હવે આ મિશ્રણમાં લોટ અને દૂધ ઉમેરો અને વ્યવસ્થિત મિક્સ…

  • હસો મારી સાથે

    એક વખત એક ગામમાં શરત લાગી કે મગરોથી ભરેલા આ તળાવમાં જો કોઈ એક કાઠેથી તરીને બીજે કાઠે જશે તેને પચાસ લાખ ઈનામ મળશે અને જો વચ્ચે મગર ખાઈ જશે તો વારસદારને વીસ લાખ વળતર મળશે. કોઈપણ માણસ હીંમત કરવા તૈયાર ન હતો. અચાનક થોડા સમય પછી તળાવમાં ધબાંગ ધબાકો થયો પડનાર માણસ જીવ સટોસટની…