અશોય દાંતરાએ વર્લ્ડ ટીન સુપર મોડેલ પેજન્ટ તરીકેફીજીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

અશોય દાંતરાએ વર્લ્ડ ટીન સુપર મોડેલ પેજન્ટ તરીકેફીજીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

પારસી ટાઇમ્સ 18 વર્ષીય, અશોય દાંતરાના વર્લ્ડ ટીન સુપરમોડેલ પેજન્ટ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ એ સમાચાર વાંચકો સાથે શેર કરતા આનંદ અનુભવે છે. ફિજિમાં ‘વર્લ્ડ સુપરમોડેલ પ્રોડક્શન એન્ડ ઇન્ટરનેશનલ ફેશન વીક’ સ્પર્ધા હેઠળ, દૈનિક વૈશ્વિક પ્લેટફોર્મ (31 માર્ચથી 7 એપ્રિલ, 2019). 16-19 વર્ષ (ટીન કેટેગરી) અને 20 થી 30 વર્ષ (પુખ્ત કેટેગરી) વચ્ચેના મોડલ્સ માટે…

ગુજરાત રાજ્ય દાહોદની બે પારસી યુવતીઓએ મેડલ પ્રાપ્ત કર્યા

ગુજરાત રાજ્ય દાહોદની બે પારસી યુવતીઓએ મેડલ પ્રાપ્ત કર્યા

દાહોદ, ગાંધીનગર ખાતે યોજાયેલી ગુજરાત રાજ્યની 38મી ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશીપમાં દાહોદની બે યુવતીઓએ રાજ્યકક્ષાએ ઉમદા પરફોર્મન્સ કરીને દાહોદનું નામ રાજ્યમાં રોશન કર્યુ છે. ગાંધીનગરની ક્રાઉન શૂટિંગ એન્ડ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 228 શુટરોએ ભાગ લીધો હતો. જે પૈકી દાહોદની 17 વર્ષીય ઝોયશા હાફિઝ કોન્ટ્રાકટરે સિંગલ ટ્રેપમાં ઈન્ડિવિઝયુઅલ સ્પર્ધક તરીકે ગોલ્ડ મેડલ અને ટીમ…

ઝાલાવારના પારસી ઓપેરા થિયેટરને મળે છે નવું રૂપ

ઝાલાવારના પારસી ઓપેરા થિયેટરને મળે છે નવું રૂપ

ઝલાવાર(રાજસ્થાન)ના મહારાજા ભવાનીસિંહ દ્વારા ગઢ પેલેસ,  ભવાની નાટ્યશાળાની નજીક પારસી ઓપેરા થિયેટરની સ્થાપના કરવામાં આવી હતી. રાજસ્થાનના પુરાતત્વ અને મ્યુઝિયમ વિભાગ દ્વારા અંદાજે પાંચ કરોડ રૂપિયાના બજેટમાં પારસી ઓપેરા થિયેટરની પુન:સ્થાપના કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર 2018માં પારસી ઓપેરા થિયેટરનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું જેનું લગભગ 45% કામ પૂરૂં થઈ ગયું છે અને જે…

બોમન મોરાડિયન ‘પ્રોફેસર ઓફ ધ યર’

બોમન મોરાડિયન ‘પ્રોફેસર ઓફ ધ યર’

મુંબઈના જાણીતા જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જેબીઆઈએમએસ) ના બોમન મોરાડિયન ‘પ્રોફેસર ઓફ ધ યર’ તરીકે માર્ચ 2019માં મેજોરીટીમાં મત મેળવ્યા હતા. ઇનસાઇડઆઇઆઈએમ.કોમ મુજબ પ્રોફેસર મોરાડિયનને વારંવાર ‘ઓપરેશન ઓફ ગોડ’ તરીકે ઓળખવામાં આવે છે. અને તેમની પ્રશંસા કરવામાં આવે છે કે ‘તેઓ માત્ર સિદ્ધાંતવાદી વ્યક્તિ નથી પરંતુ તેમના વિદ્યાર્થીઓમાં પણ તે મૂલ્યો સામેલ કરે…

એક જીન નીકળી આવ્યો

એક જીન નીકળી આવ્યો

હું મારે ઘરથી ઉદરપોષણ શોધવા આવ્યો ત્યારે તું મને ગરદન મારે છે! કોઈ બીજો ધંધો મને માલમ નથી કે જેથી હું મારૂં ગુજરાન કરી શકું. અને આખો દિવસ ભારી મહેનત લેતાં હું એટલું પણ પેદા કરી શકતો નથી કે જેથી મારા કુટુંબની ઘણીજ અગત્યની હાજતો પણ પાર પડી શકે! પણ જે કિસમત ભલા લોકોને ભમતાં…

હસો મારી સાથે

હસો મારી સાથે

એક ભિખારી બપોરે એક વાગ્યો એટલે ભીખનો વાડકો ઊંધો કરીને સુઈ ગયો. કોઈકે સલાહ આપી ‘તું ભલે સુઈ જાય, આ વાડકો તો સીધો રાખ. કદાચ કોઈ અહીંથી જતા જતા વાડકામાં સિક્કા નાખતા જાય.’ ભિખારીએ આંખ અર્ધી ખોલી ને જવાબ આપ્યો ‘ના રે ના! કોઈક બે પાંચ રૂપિયાનો સિક્કો નાખી જાય ને અવાજ થાય, નકામી લાખ…

ડાયાબિટીસમાં આદુ નુકસાનકારક

ડાયાબિટીસમાં આદુ નુકસાનકારક

ડાયાબીટીસ અથવા મધુપ્રમેહ રોગ થયો હોય ત્યારે ઔષધિઓ કરતા આહાર-વિહારનું મહત્વ વિશેષ હોય છે. આ રોગ મટી જાય તેવી કોઈ દવા હજુ સુધી શોધાઈ નથી પરંતુ રોગને કાબુમાં લેવા માટે ઘણી દવા પ્રચલિત છે. આદુ એક તીખી અને સ્વાદિષ્ટ વનસ્પતિ છે, જેનો આહારમાં સ્વાદ તરીકે વપરાશ થાય છે. મોટે ભાગે આદુ લોકોમાં પ્રિય છે. પરંતુ…

Your Moonsign Janam Rashi This Week –13 April, 2019 – 19 April, 2019
|

Your Moonsign Janam Rashi This Week –
13 April, 2019 – 19 April, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમને આજથી સુર્યની દિનદશા શરૂ થયેલી છે 4થી મે સુધી તમારા કામમાં મુશ્કેલીઓ આવતી રહેશે. તમને ગુસ્સસો જલદી આવી જશે. તમારા ઉપરીવર્ગ તમારાથી નાની બાબતમાં નારાજ થઈ તમારી ઈનસલ્ટ કરી નાખશે. તમારા સારા કામોની ક્રેડિટ કોઈ બીજું લઈ જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા…

જમશેદ ભગવાગરે શ્રીલંકામાં ગ્લોબલ યુથ ફેસ્ટિવલ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

જમશેદ ભગવાગરે શ્રીલંકામાં ગ્લોબલ યુથ ફેસ્ટિવલ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

સમુદાય અને દેશને ગોરવવંતો બનાવનાર બરોડાનો પચીસ વર્ષીય યુવાન જમશેદ ભગવાગરને શ્રીલંકાની સરકાર દ્વારા ઈન્ટરનેશનલ યુથ કોન્ફરન્સમાં તા. 25મી માર્ચ, 2019 થી તા. 3જી એપ્રિલ, 2019 સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરવા યૌવન પુરા – યુવાનોની સીટી શ્રીલંકાના હમબનતોતા શહેરમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિશ્ર્વભરના સાત હજાર યુવાનો અને મહાનુભાવોની હાજરીમાં જમશેદ ભારત સરકાર દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા…

ઝેડટીએફઆઈ નવરોઝ સ્પેશિયલ ‘ફીડ-એ-ફેમીલી’ કાર્યક્રમની ઉજવણી કરી

ઝેડટીએફઆઈ નવરોઝ સ્પેશિયલ ‘ફીડ-એ-ફેમીલી’ કાર્યક્રમની ઉજવણી કરી

9મી માર્ચ, 2019ને દિને કામા બાગમાં ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ ઈન્ડિયા (ઝેડટીએફઆઈ)એ નવરોઝ સ્પેશિયલ ‘ફીડ-એ-ફેમીલી’ કાર્યક્રમની રજૂઆત કરી. તે એક આનંદદાયક સાંજ હતી જેમાં અસંખ્ય રમતો રમાઈ હતી તથા તે સાંજ મનોરંજનથી ભરપુર હતી વિજેતાઓને ભેટો આપી ચારો તરફ આનંદનું વાતાવરણ હતું. અને તે યોગ્ય છે કેમ કે નવરોઝ એ આનંદ ફેલાવવાનો મોસમ છે. યાસ્મીન…

સુરતે નવરોઝની ઉજવણી પુલવામાના શહીદોને શ્રધ્ધાંજલિ આપી કરી

સુરતે નવરોઝની ઉજવણી પુલવામાના શહીદોને શ્રધ્ધાંજલિ આપી કરી

તા. 21મી માર્ચ, 2019ને દિને સુરતના ધ જમશેદી નવરોઝ ફંડ કમીટી, પારસી પ્રગતી મંડળ અને ઝોરાસ્ટ્રિયન વુમન્સ એસોસીએશન સુરતના પારસી સમુદાયને સાથે લાવી જમશેદી નવરોઝની ઉજવણી સાથે પુલવામાના (17મી માર્ચ, 2019) શહીદોને શ્રધ્ધાંજલિ પણ આપી હતી. ત્રીસ વર્ષ સુધીના સહભાગીઓ મળીને દેશભક્તિના થીમ સાથે પ્રતિભા સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત હમબંદગી સાથે કરવામાં આવી…