ફ્રવરદેગાન યાને મુકતાદના પહેલા દસ દિવસોપરનું ભણતર તેમજ લાખનું ભણતર
સ્પેન્દારમદ મહીનાના આશ્તાદ રોજથી અનેરાન રોજ સુધી 5 દિવસપર રોજ ફામ્રઓતનો યજશ્નેનો 20મો હા ભણવો અને પછીના જે ગાથાના 5 દિવસો આવે છે. તે પર પાંચ ગાથા, પહેલે દિવસે પહેલો ગાથા, બીજે દિવસે બીજો ગાથા એમ પાંચ ગાથા ભણવા. પછી જો લાખનું ઉત્તમ ભણતર ભણવું હોય તો ઉપલા ફ્રવરદેગાનના દસ દિવસોપર રોજના 570 યઝા અહુ…
