હસો મારી સાથે
વિમાન ઉપડતા પહેલા એર હોસ્ટેસે પ્રવાસીઓને માહિતી આપી કે આપણા વિમાનને કુલ છ દ્વાર છે. બે દ્વાર આગળ છે બે દ્વાર વચ્ચે અને બે દ્વાર પાછળ છે અને આકાશમાં ગયા પછી વિમાનને કાંઈ થાય તો છેલ્લે હરિદ્વાર છે. **** પત્ની: બારીને પડદાં નખાવી દો, પાડોશી મારા સામે જ જુએ છે. પતિ: ગાંડી થઈ ગઈ છે?…
