ભરથાર તથા પોપટની વાર્તા
હું તને બીજુ એ કહુ છું કે તેણે મને જે સદાકાળની આપદા અને દુ:ખમાંથી છોડાવ્યો છે તેના બદલામાં મારી સઘળી દોલત તથા મારૂં સર્વે રાજપાટ તેની સાથે વહેંચી લઉ તો પણ તેણે જે મોટો ઉપકાર મારી ઉપર કીધો છે તેનો બદલો પુરો પડનાર નથી! આવી તારી ચાલનો સબબ હવે મને સમજ પડતો જાય છે. તેની…
