નવા વર્ષની સાડી

નવા વર્ષની સાડી

આ મારી ગારા સાડીનો પાલવ ખૂબ સરસ લાગે છે નહીં? શિરીને હીંચકે ઝૂલતા પતિ સોરાબને પૂછયું ને સોરાબે પણ હકારમાં ડોકું હલાવી દીધું. આજ સવારથી સાડી સંબંધિત કેટલાય સવાલ શિરીને પતિને કર્યા હતા અને સોરાબે રસ લીધા વિના ડોકું ધુણાવ્યા કીધું હતું. પરંતુ શિરીનને એની દરકાર નહોતી કરી. એ તે નાના દીકરાની વહુએ ખરીદી આપેલ…

હાઇટેક યુગમાં દાદા-દાદીની વાર્તાઓ વિસરાઇ

હાઇટેક યુગમાં દાદા-દાદીની વાર્તાઓ વિસરાઇ

‘ચાલો ચિન્ટુ બેટા ઉંઘવાનો સમય થયો હવે રમવાનું છોડો અને હાથ-પગ ધોઇ ઘરમાં આવો…’ દાદીમાનો વહાલયભર્યો અવાજ સંભળાતો અને હરખાતો, મલકાતો ચિન્ટુ ઘરમાં દોડી આવતો, હાથપગ ધોઇને પહોંચી જતો દાદીમાના ખોળામાં અને કાલી ભાષામાં કહેતો ‘દાદીમા….દા…દી..મા મને વાલતા (વાર્તા) કહો ને ?” અને દાદીમા ‘એક હતો ચકો અને એક હતી ચકી’ કહી વાર્તાનું કથન કરતા…

જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ

જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ

ગમેતેમ કરીને ખુશરૂ ઓફિસે પહોંચ્યો. આજ તેનો ઇન્ટરવ્યુ હતો. મનોમન નકકી કર્યું હતું કે જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે. મમ્મી, પપ્પાની રોજ-બરોજની નાની વાતો જેવી કે રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો, નાહીને બહાર નીકળું તો રૂમાલ સૂકવી દે. ચાદર સરખી કરી દે, નળ બંધ કરી દે…

દુનિયાના સૌથી તાકતવર ઈન્સાન મારા પપ્પા

દુનિયાના સૌથી તાકતવર ઈન્સાન મારા પપ્પા

એક પિતા એના દીકરાના આલીશાન ઓફીસમાં જાય છે, એના દીકરાને જુએ છે અને એની પાછળ જઈ ઉભા રહી જાય છે, ફકરથી એને પૂછે છે અને એના ખભા ઉપર હાથ રાખી પૂછે છે. દીકરા તને ખબર છે ‘આ દુનિયામાં સૌથી તાકતવર માણસ કોણ છે?’ દીકરાએ ઝડપથી જવાબ આપ્યો કે નસ્ત્ર પિતાનું દિલ થોડું બેસી ગયું એક…

લેપટોપ સાથેની મારી રિલેશનશીપ

લેપટોપ સાથેની મારી રિલેશનશીપ

એક દિવસ અમારા ‘લેપટોપ બાપુ’ ટેબલ પરથી પડી ગયા. પણ પડતા વેત જ ડાઈરેક્ટ ઉભા થઇ ધૂળ ખંખેરી ચાલવા માંડ્યા. મતલબ કે રીસ્ટાર્ટ થઇ ને પાછું જેમ હતું એમ ચાલવા માંડ્યું. રાતે શટડાઉન કરીને સુઈ ગયો. માણસ ને જેમ મુંઢમાર લાગે અને દુખાવો સવારે થાઈ એમ લેપટોપનો દુખાવો પણ સવારે દેખાણો. સવારે ‘હાર્ડ ડિસ્ક રીડ…

સગપણ એટલે સંસારનો તાલમેળ

સગપણ એટલે સંસારનો તાલમેળ

મારો અદી છેે તો બહુ પ્રેમાળ. અમારાં લગ્નને દસ વર્ષ થયાં. અમારો ઘરસંસાર સરસ ચાલે છે. પણ દરેક માણસના સ્વભાવની કેટલીક ખાસિયત હોય છે. તે ખાસિયત પકડીને તેને એડજેસ્ટ થઈ જઈએ તો ગાડી સરખી ચાલે અને આપણું સગપણ ટકી રહે. લગ્ન બાદ થોડા વખતના સહવાસે મેં જોયું કે અદીને સ્વચ્છતાનો, વ્યવસ્થિતતાનો બહુ જ આગ્રહ છે….

From The Editor's Desk
|

તંત્રીની કલમે

વહાલા વાંચકો, આ વરસે અમે ફરીવાર વિશેષાધિકાર લઈ તમારી સામે પારસી નવું વરસ વિશેષાંક રજૂ કરી રહ્યા છે. આપણા જીવનનો એક મુખ્ય પાસાનો આનંદ છે આપણા સંબંધો.. જે આપણા સુખ અને શાંતિને સુરક્ષિત કરવા માટે સૌથી મોટો ભાગ ભજવે છે, સબંધો જે કુટુંબ અને મિત્રો સાથે છે, અહુરા મઝદા સાથે, આપણા શિક્ષકો તથા ડોકટરો સાથેના…

Don’t Miss ‘IISTOO’ By Nozzer Pardiwala

Don’t Miss ‘IISTOO’ By Nozzer Pardiwala

Mostly when Parsi cuisine is talked about, it’s the Patra-ni-macchi or the Dhansak that is known. ‘IISTOO’ remains the lesser known but frequently eaten delicacy. So are our emotions frequently felt but less visited and lesser spoken about. ‘IISTOO’ is the short film of a functional family whose unique members, like the ingredients of the…

એમએમઆરસીએલ વી/એસ આતશ બહેરામ માટેની ચળવળની માહિતી બોમ્બે હાઈકોર્ટે સ્વતંત્ર સર્વેક્ષણ કરવા માટે વીજેટીઆઈની નિમણૂંક કરી

એમએમઆરસીએલ વી/એસ આતશ બહેરામ માટેની ચળવળની માહિતી બોમ્બે હાઈકોર્ટે સ્વતંત્ર સર્વેક્ષણ કરવા માટે વીજેટીઆઈની નિમણૂંક કરી

બુધવાર તા. 25મી ઓગસ્ટ 2018ના રોજ બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ ઓકા અને ચાગલાએ વીજેટીઆઈને અંજુમન અને વાડિયાજી આતશ બહેરામની સ્વતંત્ર તપાસ કરવા આદેશ આપ્યો. દસ દિવસની અંદર વીજેટીઆઈ દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવશે. કોર્ટ મેં ના વચગાળામાં મંજૂર કરવામાં આવેલી રાહતને સમર્થન આપ્યું અને 8મી ઓગસ્ટ 2018 સુધી તેને વિસ્તૃત કરવામાં આવ્યું છે. 24મી જુલાઈએ…

સ્પ્રાઉટેડ બીન્સ સલાડ

સ્પ્રાઉટેડ બીન્સ સલાડ

સામગ્રી: ત્રણસો ગ્રામ કોબીજ, સો ગ્રામ ફણગાવેલા મગ, સો ગ્રામ ફણગાવેલા મઠ, એક ચમચો ઝીણી સમારેલી ડુંગળી, એક ચમચો ઝીણા સમારેલા ટામેટાં, એક ચમચી મરચાના પીસ, અડધી વાટકી કોથમીર સમારેલી, પચાસ ગ્રામ ફણગાવેલા સોયાબીન, પચાસ ગ્રામ બાફેલી મકાઇના દાણા, બે ચમચી લીંબુનો રસ, મીઠું સ્વાદાનુસાર, મરચું, જીરૂં. રીત: સૌ પ્રથમ ફણગાવેલા મગ, મઠ અને સોયાબીનને…

હસો મારી સાથે

હસો મારી સાથે

પત્ની પતિને: તમે મને કેટલો પ્રેમ કરો છો? પતિ: ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં, વિશ્ર્વાસ ન હોય તો અજમાવી જો. *** આજની તારીખમાં કોહિનૂર પછી ભારતની બીજી કોઈ મોંઘી ચીજ અંગ્રેજોના કબજામાં હોય તો એ છે….વિજય માલ્યા નવહજાર કરોડનો દાગીનો છે. *** કૃષ્ણને 16,108 રાણી છતાય પોતાના મિત્ર સુદામાને નહોતા…