Kudos Pearl!

Kudos Pearl!

Pearl Darius Bilimoria topped Master of Computer Application (MCA) examination, NMIMS University, Mumbai held in April 2016 and was awarded a Gold medal at the convocation held on 13th August, 2016. Pearl has consistently scored above 3.5/4 grade in all the semesters of MCA, resulting in her overall grade to be 3.9/4, which is equivalent…

શિરીન

શિરીન

‘પણ…પણ ફિલ, તેમાં મારા ભાઈનો શું વાંક?’ ‘વેલ, હંમેશ એકની શિક્ષા બીજાને ખમવી પડતી હોવાથી, હું મારા પૈસાનાં જોરે તથા લાગવગથી જ‚ર જ એને પકડાવી આપી જેલમાં ધકેલી આપીશ તોજ રહીશ.’ તે ગરીબ બાળા ડચકાંઓ ખાઈ રહી. તેણીનું કોમળ જિગર જ જાણે ભાંગીને ભૂકો થઈ જતાં માલમ પડયું. હાલમાં તેણીનો વહાલો ભાઈ તેણીને હૈયે આવી…

પારસી પ્રજાનો ઉદય, પુરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

પારસી પ્રજાનો ઉદય, પુરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

દારયવુશ નામો દલેર પારસી શાહેનશાહ પારસી કીર્તિની કલ્ગીરમાં થોડા વધુ પીછાંઓ ઉમેરી તેને વધુ દીપાયમાન કરવા ઈરાનનાં તખ્ત ઉપર આવી બેઠો. તેની હેરતભરેલી ફત્તેહો અને તેની બાહોશી આજે પણ આપણી લાગણીને ઉશ્કેરી મેલી આપણને હૈરત કરે છે. તેનું હાતમ દિલ અને સખી દિલગુરદો આજે પણ આપણને એક અવાજે શાબાશીના ઉદગારો બહાર કાઢવાને ઉશ્કેરે છે. તેની…

ધ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

ધ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

મરહુમ ખોરીના ‚સ્તમ સોહરાબના ખેલને આધારે એ આખો ખેલ લખ્યો હતો, મગર તે તમામ ખેલ બેતબાજી અને ઉંચી કીસમના ગાયનોથી મઢી લીધો હતો. ઉંચી કીસમના ગાયનોનો ઉપયોગ કરવાની ફરજ એટલા માટે પડી હતી કેમ કે મરહુમ દાદાભાઈ ઠુઠીએ ઉર્દુ ઝબાનમાં અલાદીનનો ઓપેરા રચી વિકટોરિયા કલબ પાસે તે સ્ટેજ કરાવ્યો હતો, અને પોતે તેમાં અબનેઝાર-જાદુગરનો ભાગ…

પારસીઓનાં નામ કેવી રીતે પડયાં?

પારસીઓનાં નામ કેવી રીતે પડયાં?

વડવાઓનાં નામ પાડવાથી ઉત્પન્ન થતો ભક્તિભાવ આપણા પારસીઓમાં વડીલો અને પૂજ્ય વડવાઓનાં નામ રાખવાનો ચાલ સાધારણ છે અને આજ સુધી તે વડવાઓના નામ રાખ્યા કરવાથી જ નવાં નામોનો પારસીઓમાં ઉમેરો થતો નથી. સર જમશેદજીના ગુજરવા પછી તેવણના પુત્ર શેઠ ખરશેદજીને ત્યાં જે બેટાનો જન્મ થયો તેનું નામ જમશેદજી રાખવામાં આવ્યું, તે કાંઈ જમશેદ પાદશાહ ઉપરથી…

મેષ: અ.લ.ઈ.

મેષ: અ.લ.ઈ.

૨૦ મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તેથી બુધ્ધિબળ વાપરી અઘરા કામને સહેલા બનાવી દેશો. કરેલા કામમાં સંતોષ મળશે. ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મળી રહેશે. નાણાકીય વ્યવસ્થા સારી રીતે કરી શકશો. બુધની વધુ કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. ૨૭, ૨૮, ૧ ને ૨ છે. વૃષભ: બ.વ.ઉ. તમારી…

Chomp And Cheers: Paneer Tikka Masala & Ummali

Chomp And Cheers: Paneer Tikka Masala & Ummali

[otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Monsoons are here! Bezad Dadachanji brings to you special monsoon dishes… in an innovative avtar.[/otw_shortcode_info_box] Paneer Tikka Masala Ingredients: 200 gms Paneer (cottage cheese) cubed; 3 Large Onions; 3 Large Tomatoes; 1/2 medium Green Capsicum; 1/2 cup Hung yogurt; 1/2 cup Fresh cream; 1 inch piece Ginger cut into juliennes; 2 Green Chillies…

Pet Puja: All Creatures Great And Small

Pet Puja: All Creatures Great And Small

[otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Shirin Merchant checks out the new veterinary facility in Mumbai[/otw_shortcode_info_box] As a city, Mumbai has always had a dearth of good veterinary facilities. Getting an x-ray would mean sneaking your dog into a human clinic and rushing through the process with technicians who would be huddled in a corner away from the dog;…