જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

જો તમારો જન્મ જૂનની ૧૧મી તારીખે થયો હોય તો..

 

તમે પૈસા માટે ખૂબ જ બેદરકાર હશો. પૈસાના વ્યવહારમાં તમે બદનામ થશો. તમે તમારી બુધ્ધિથી કાર્ય કરશો. તમે તમારી જ‚રિયાત પૂરતા પૈસા મેળવવામાં જ‚ર સફળ થશો. તમે ખૂબ જ આશાવાદી હશો. તમને જાગતા સ્વપ્ન જોવાની આદત હશે. મનમાં હંમેશાં નવા વિચારો આવ્યા કરશે. તમારી કલ્પનાશક્તિ સારી હશે. બીજાને કાયમ સહાનુભૂતિ આપશો. તમે લડાઈ-ઝઘડાથી કે પોલીસ-કોર્ટ-કચેરીથી દૂર રહેવાની ઈચ્છા રાખશો.  તમે તમારી બુધ્ધિ અને વાણીથી ઝઘડાઓનો નિકાલ લાવશો. કલાત્મક અને આરામની તેમ જ સફેદ વસ્તુના ધંધાથી કમાઈ શકશો. નવી જગ્યાઓ કે સ્થળો જોવાની ઈચ્છા રાખશો. વાંચનનો શોખ વધુ રહેશે. ઐતિહાસિક સ્થળો જોવાની તેમ જ એના વિષે જાણવાની પ્રબળ ઈચ્છા થશે. કોઈ પણ એક જ ધંધામાં કે નોકરીમાં તમે તમા‚ં જીવન પસાર નહીં કરો. તમારે પેટ, લીવર, મૂત્રપિંડનું વિશેષ ધ્યાન રાખવું પડશે.

શભરંગ: લીલો, શુભનંગ: પાનું.

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૫, ૧૧, ૧૩, ૨૦, ૨૩, ૨૯, ૩૨, ૩૮, ૪૦, ૪૧, ૪૭, ૫૦, ૫૬, ૫૮, ૫૯, ૬૫, ૬૭.

Similar Posts

  • જીયો પારસીએ ઉપયોગી વર્કશોપ યોજ્યો

    જીયો પારસી યોજના, ડિસેમ્બર, 2013માં શરૂ થયેલી એક જીઓઆઈ પહેલ, ટીમ જીયો પારસીના સતત પ્રયત્નો દ્વારા 200થી વધુ બાળકોને સફળતાપૂર્વક ઉમેર્યા છે – જેમાં પ્રજનન સારવાર માટે નાણાકીય વળતર, બાળકોની સંભાળ અને વૃદ્ધોની સહાય માટે આર્થિક સહાય, વર્કશોપ, કાર્યક્રમો અને જાહેરાત ઝુંબેશ દ્વારા હિમાયત, જે સમાજના અંદરની જાગૃતિ અને સફળતાનો સમાવેશ કરે છે. 8મી ડિસેમ્બર,…

  • શા માટે 26મી જાન્યુઆરીને દિને ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ

    ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી 1950ના દિવસે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી. અંગ્રેજોના શાસનકાળથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો. ત્યારથી આજ સુધી દર વર્ષે રાષ્ટ્રીય તહેવારને ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. લગભગ 2 દસકા જુની આ યાત્રા હતી…

  • સુખી સ્ત્રી!

    ખરેખર સુખી એ સ્ત્રી છે, જેણે નક્કી કરી લીધું છે કે હવે મારે ખુશ રહેવું છે, મને કોઈ પ્રેમ કરે કે ના કરે, મારી ખુશી કોઈના પ્રેમ પર નિર્ભર નથી, મારી ખુશી એ મારી અંગત જવાબદારી છે અને એને હું બખૂબી નિભાવીશ! સ્ત્રી એ સુખી છે જેણે નક્કી કરી લીધું છે કે હવે હું મારાં…

  • કારણ કે જીવનની યાત્રા બહુ જ ટૂંકી છે..

    એક વૃદ્ધ મહિલા બસમાં મુસાફરી કરી રહી હતી. આગળના સ્ટોપ પર એક સુંદર મજબૂત યુવતી બસમાં ચઢી અને વૃદ્ધ મહિલાની બાજુમાં બેઠી. થોડીવાર પછી તેને બાજુમાં બેઠેલી વૃદ્ધ મહિલાને ધક્કા મારવાનું ચાલુ કર્યુ અને તેના સામાન ને પણ પગથી લાતો મારવા લાગી. યુવતીએ જોયું કે વૃદ્ધ મહિલા તેના આ ખરાબ કૃત્ય કરવા છતાં ચૂપ છે…

  • પતંગનો પર્વ એટલે ઉત્તરાયણ

    મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશીમાંથી મકર રાશીમાંસ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે 14 જાન્યુઆરીની…

  • કલકત્તાની આતશ આદરિયાનની 105મી સાલગ્રેહની ઉજવણી

    મરહુમ એરવદ ડીબી મહેતાની ઝોરાસ્ટ્રિયન અંજુમન આતશ આદરિયાનની 105મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. જશનની પવિત્ર ક્રિયા સવારે સ્ટે.ટા. 10.00 કલાકે એરવદ જિમી તારાપોરવાલા, એરવદ વિરાફ દસ્તુર, એરવદ દારાયસ કરંજીયા, એરવદ બહેરામશા કરંજીયા દ્વારા કરવામાં આવી હતી. કોલકત્તાના પારસી સમુદાયના લોકો આતશ પાદશાહના આશિર્વાદ લેવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આદરિયાનના ટ્રસ્ટીઓ નોશીર ટંકારીવાલા, યઝદેઝર્દ દસ્તુર…