Your Moonsign Janam Rashi This Week –16 June, 2018 – 22 June, 2018
|

Your Moonsign Janam Rashi This Week –
16 June, 2018 – 22 June, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધીમાં મનને શાંત રાખીને અગત્યના કામો કરવામાં સફળ થશો. ઉતરતી ચંદ્રની દિનદશા નાની મુસાફરીનો ચાન્સ અપાવી દેશે. મિત્રોથી કોઈબી વાત  છુપાવા કરતા મનની વાત કરી દેશો તો બોજો ઓછો થઈ જશે. ઘરની વ્યક્તિની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. બાકી 25મીથી…

અશ્રુભરી અંજલી

અશ્રુભરી અંજલી

‘રૂસ્તમ અંકલ મને મને તમારૂં પપી બહુ ગમે છે હું એને મારે ઘરે લઈ જાઉ?’ સાંજે આવેલી પડોસીની ડેઝીએ પૂછયું. ‘નહીં, એની સાથે રમવું હોય તો અહીં આવીને રમ, તારે ઘરે નહીં લઈ જવાનું ને એ મારૂં પપી નથી, એ તો મારૂં રમકડું, મારો દીકરો છે, લે આ બોલ એની સાથે રમ?’ ડેઝી થોડી નિરાશ…

રાજકુંવરના લગ્ન બંગાલની રાજકુંવરી સાથે

રાજકુંવરના લગ્ન બંગાલની રાજકુંવરી સાથે

મહારાજાના હુકમથી ભૂત કાઢવાની સર્વે તૈયારીઓ હકીમે કરી. એક ચોગાનમાં તેણે રાજકુંવરીને સારી રીતે ખવડાવી પીવડાવી, ઉત્તમ કપડાં પહેરાવી, ઉભી રાખી. પડખે પેલો ઉઠણ ઘોડો લાવી રાખ્યો. આસપાસ મોટાં કુંડાળામાં હકીમે અગ્નિ સળગાવ્યો અને તેની અંદર ખૂબ સુખડ, અગર વિગેરે નાખી ખુબ ધુમાડો વધારી દીધો. મહારાજા અને તેનો રસાલો તે અગ્નિવાળા કુંડાળાથી થોડા દૂર બહાર…

ઓસ્તાસ અને એરવદો માટેનો 17મો રેસિડેન્શીયલ તથા બેહદીન પાસબાન માટેનો 10મો રેસિડેન્સીયલ વર્કશોપ

ઓસ્તાસ અને એરવદો માટેનો 17મો રેસિડેન્શીયલ તથા બેહદીન પાસબાન માટેનો 10મો રેસિડેન્સીયલ વર્કશોપ

28મી એપ્રિલ 2018ને દિને સાંજે 5.30 કલાકે જશનની ક્રિયા એરવદ કેકી રાવજી દ્વારા કરવામાં આવી અને ચીફ ગેસ્ટ એરવદ ડો. પરવેઝ બજાં જેમણે મોબેદ, એરવદ, દસ્તુર તેમજ ‘બહેદિન પાસબાન’ માટે ઉંડાણમાં જણાવ્યું. ગ્રામવાસીના અગિયારીના ટ્રસ્ટી તેમજ પંથકી સાહેબો એપ્રીશીએશન લેટર આપી બહેદિન પાસબાન સાહેબોને જે સન્માન મળ્યું તેનાથી ખુશાલીનો પ્રસંગ સર્જાયો હતો. આ 13 દિવસના…

વડા દસ્તુરજી ડો. ફિરોઝ કોટવાલ, ખુરશેદ દસ્તુર અને સાયરસ નોશીવાન દસ્તુર દ્વારા ડેલા ટાવરમાં દાદગાહ સાહેબની સ્થાપના થઈ!

વડા દસ્તુરજી ડો. ફિરોઝ કોટવાલ, ખુરશેદ દસ્તુર અને સાયરસ નોશીવાન દસ્તુર દ્વારા ડેલા ટાવરમાં દાદગાહ સાહેબની સ્થાપના થઈ!

31મી મે, 2018ના દિને સાંજે 5.00 કલાકે અગ્રણી આર્કિટેકટ અને ઉદ્યોગપતિ જિમી મિસ્ત્રીના સીમા ચિહ્ન બિલ્ડિંગ ડેલા ટાવરમાં સાંજે 5.00 કલાકે દાદગાહ સાહેબની સ્થાપના આપણા વડા દસ્તુરજીઓ ડો. ફિરોઝ કોટવાલ, ખુરશેદ દસ્તુર અને સાયરસ નોશીવાન દસ્તુર દ્વારા કરવામાં આવી. ડેલા ટાવર, ડેલા ગ્રુપના ચેરમેન જિમી મિસ્ત્રી દ્વારા રચાયેલ પર્શિયા પ્રેરિત એક ભવ્ય બાંધકામ છે. આ…

Your Moonsign Janam Rashi This Week –09 June, 2018 – 15 June, 2018
|

Your Moonsign Janam Rashi This Week –
09 June, 2018 – 15 June, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા કોઈ કામમાં મુશ્કેલી નહીં આવે. મનને શાંત રાખીને કામ કરવામાં આનંદ આવશે. હાલમાં લીધેલા ડીસીઝન  ખરાબ સમયમાં સારૂં ફળ આપીને રહેશે. ઘરવાળાની વાત  ઈશારાથી સમજી લેશો. બીજાની ભલાઈનું કામ કરી દુવા મેળવશો. મુસાફરીનું આયોજન…

હસો મારી સાથે

હસો મારી સાથે

માઈક અને વાઈફ બન્ને સરખા છે. કારણ બન્ને ગમે ત્યારે બગડે પણ એ બન્ને વચ્ચે તફાવત ત્રણ છે. માઈકને બંધ કરવાની સ્વીચ આવે. માઈક સામે પુરૂષ છાતી કાઢીને બોલી શકે તથા માઈકને ભંગારમાં આપો તો એનું કંઈ ઉપજે છે. **** શુ ખાવાથી પેટ ભરાતું નથી? બગાસા ખાવાથી.. એમ તો ખાસી અને છીંક પણ ઉભેરી શકાય…

સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

હવે જીંદગી દરમ્યાન સરોશ યઝદ એક અશોઈને માર્ગે ચાલનાર ઉરવાનનો દરૂજી (ખરાબ શક્તિ) સામે ચાલુ બચાવ કરે છે. તમામ જાતની 21 દરૂજીઓ જેમાંની ઘણીક દરૂજીના નામો જુદી જુદી યશ્તોમાં મળી આવે છે, તે બધી દરૂજી (અસરે-તારીકી’ યાને નાશને લગતી છે. પતેત પશેમાનીમાં જણાવેલી ‘દજી-એ-હઈર’ યાને ‘દરૂજી એ હીખ્ર’ જે બાલ, નખ, થુક, લોહી, પરૂ, ઓક,…

હું મર્ઝબાન એરચશા વાડીયા (ઉમરગામવાલા) દવિએર પારસી જરથોસ્તી અંજુમનના પ્રેસિડન્ટને નાતે મારો પર્સનલ મત આપું છું.

હું મર્ઝબાન એરચશા વાડીયા (ઉમરગામવાલા) દવિએર પારસી જરથોસ્તી અંજુમનના પ્રેસિડન્ટને નાતે મારો પર્સનલ મત આપું છું.

હું વરસોથી અનાહીતા અને યઝદી દેસાઈને પારસી ઈરાની સમાજ માટે દિલોજાનથી પ્રજાપ્રિય, ધર્મપ્રિય સામાજીક કાર્યો કરતા જોયા છે. અનાહીતા યઝદી દેસાઈએ જ્યારે પણ દવિએર અગિયારીને ફાઈનાન્સીયલી જરૂર પડી ત્યારે 2004થી આજ 2018 સુધી મદદ કરી છે. જે માટે ખરાં જીગરથી આભાર વ્યકત કરૂં છું. 2004થી જ્યાં જ્યાં પારસી ઈરાની ગંભાર થતા હોય, અગિયારીનું વરસની ઉજવણી…

ઝોરાસ્ટ્રિયનોએ ફ્રીઓનાની નવજોત કરી

ઝોરાસ્ટ્રિયનોએ ફ્રીઓનાની નવજોત કરી

છેલ્લા અઠવાડિયે, પારસી ટાઇમ્સે ઝોરાસ્ટ્રિન વોટ્સ અપ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. સમુદાયના સેવાના ઉદ્દેશથી એક વોટસઅપ જૂથ રચવામાં આવ્યું હતું. પોતાની દીકરીની નવજોત કરવા એક પારિવારીક માતાપિતા નાણાકીય બાબતમાં અસમર્થ હતું. ઝિનોબીયા અને ઝુબિન પટેલની દીકરી ફ્રીઓના પટેલ જે બાઈ આવાંબાઈ પીટીટ હાઈસ્કુલની વિદ્યાર્થીની છે. બાઈ આવાંબાઈ પીટીટ ગર્લ્સ…

આતશ બહેરામોની નીચેથી પસાર થતી મેટ્રો 3ની વિરૂધ્ધમાં હાઈકોર્ટમાં આપેલી રીટ પેટીશનને સહકાર આપતા બીપીપીના ટ્રસ્ટીઓ એફીડેવીટ ફાઈલ કરશે

આતશ બહેરામોની નીચેથી પસાર થતી મેટ્રો 3ની વિરૂધ્ધમાં હાઈકોર્ટમાં આપેલી રીટ પેટીશનને સહકાર આપતા બીપીપીના ટ્રસ્ટીઓ એફીડેવીટ ફાઈલ કરશે

બોમ્બે પારસી પંચાયતના સાતે ટ્રસ્ટીઓ મળીને મેટ્રો3ની વિરૂધ્ધમાં હાઈકોર્ટમાં આપેલી રીટ પેટીશનને સહકાર આપતા એફીડેવીટ ફાઈલ કરશે. ટ્રસ્ટીઓ મેટ્રો3 ટનલ, પવિત્ર અંજુમન આતશ બહેરામ અને વાડિયાજી આતશ બહેરામ નીચેથી પસાર ન થાય તેવી ગુજારીશ કરે છે.