બટર સ્પોન્જ વેનિલા કેક

બટર સ્પોન્જ વેનિલા કેક

સામગ્રી: 2 કપ લોટ, 2-3 કપ દૂધ, 1 કપ મીઠા વગરનું બટર, 1 ચમચી બેકિંગ પાઉડર, 2 કપ સાકર, 2 ચમચી વેનિલા એસેન્સ, બદામ અને કાજુ. રીત: અવનને 350 ડિગ્રી ફેરનહિટ ગરમ કરો. હવે એક બાઉલમાં સાકર અને બટર નરમ પડે ત્યાં સુધી મિક્સ કરો. હવે આ મિશ્રણમાં લોટ અને દૂધ ઉમેરો અને વ્યવસ્થિત મિક્સ…

હસો મારી સાથે

હસો મારી સાથે

એક વખત એક ગામમાં શરત લાગી કે મગરોથી ભરેલા આ તળાવમાં જો કોઈ એક કાઠેથી તરીને બીજે કાઠે જશે તેને પચાસ લાખ ઈનામ મળશે અને જો વચ્ચે મગર ખાઈ જશે તો વારસદારને વીસ લાખ વળતર મળશે. કોઈપણ માણસ હીંમત કરવા તૈયાર ન હતો. અચાનક થોડા સમય પછી તળાવમાં ધબાંગ ધબાકો થયો પડનાર માણસ જીવ સટોસટની…

નિવૃત્ત પિતા

નિવૃત્ત પિતા

ઘણી વખત પુત્ર કે પુત્રવધુના મોઢે ઘરના વડીલો માટે સાંભળીએ છે કે, આ ઉંમરે પણ એમને ખાવાના બહુ ચટાકા છે. વડીલો માટે ખુબ સંભળાતું આ વાક્ય છે. ભણાવીને વિચારશીલ બનાવેલ દિકરો એવું વિચારે છે કે, હવે પિતાની પાચન શક્તિ મંદ પડી ગઈ છે અને એમણે દરેક વસ્તુ ન ખાવી જોઈએ, દિકરાની દલીલ એવી હોય છે…

કોઢ સાજો થઈ ગયો!

કોઢ સાજો થઈ ગયો!

દુબાન હકીમ પોતાને ઘર આવ્યો. તેણે દડો રમવાનો એક દાંડો બનાવી તૈયાર કીધો અને તેનો હાથો પોકળ રાખ્યો અને જે દવા તેણે ધારેલી હતી તે તેમાં બરાબર ભરી. એટલું બનાવ્યા પછી તેણે એક દડો પણ બનાવ્યો બીજે દિવસે તે પાદશાહની હજુરમાં ગયો અને તેના પગ પર પોતાનું માથું નાખીને તેની આગળની જમીનને બોસ્સા દીધા. દુબાન…

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડનો વાર્ષિક સમર કેમ્પ

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડનો વાર્ષિક સમર કેમ્પ

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસે નવમો વાર્ષિક સમર કેમ્પ રજૂ કર્યો હતો. આ કેમ્પમાં નવસારી અને નજીકનાં ગામોમાંથી 9 થી લઈને 14 વર્ષની વયના જરથોસ્તી બાળકોએ ભાગ લીધો હતો. આ કેમ્પ તા. 4થી મે થી 8મી મે 2019 સુધી હતી. નવસારીના વાસંદા તાલુકાના સાઉથ દાંગના વન વિભાગે વિકસાવેલા કિલાડ કેમ્પ સાઈટ પર આ શિબર ગોઠવવામાં આવ્યું હતું….

અવેસ્તા અને પહલવીનો કોર્સ

અવેસ્તા અને પહલવીનો કોર્સ

અવેસ્તા અને પહલવી શીખો ધાર્મિક વિદ્વાન, એરવદ ડો. પરવેઝ બજાંના સક્ષમ માર્ગદર્શન હેઠળ. આપણી પરંપરા અને પરંપરાગત ભાષાઓને જીવંત રાખવાના ઉદ્દેશથી, આ અભ્યાસક્રમો છેલ્લા 155 વર્ષથી ચાલે છે. અવેસ્તાન ભાષા ઉપરાંત, વિદ્યાર્થીઓને અન્ય પ્રાચીન ભાષાઓ – પહલવી (મધ્ય પર્સિયન), પાઝાંદ અને ક્યુનિફોર્મ ભાષા પણ શીખવવામાં આવે છે – જૂના જમાનાના સામ્રાજ્યના ખડક શિલાલેખોની ભાષા, જે…

ગ્લોબલ વર્કિંગ ગ્રુપ (જીડબલ્યુજી)હવે મોબેદો માટે ભંડોળ ઉભું કરવાનો લક્ષ્યાંક ધરાવે છે

ગ્લોબલ વર્કિંગ ગ્રુપ (જીડબલ્યુજી)હવે મોબેદો માટે ભંડોળ ઉભું કરવાનો લક્ષ્યાંક ધરાવે છે

05મે, 2019ના ઓર્લાન્ડો, યુએસએ ખાતે યોજાયેલી (જીડબલ્યુજી)ની તાજેતરની બેઠકમાં, ચર્ચામાં લેવાયેલા મુદ્વાઓ પૈકીના એકમાં, મોબેદીના વ્યવસાયને આર્થિક રીતે વ્યવહારૂ વ્યવસાય બનાવવો. જેથી આપણા માનનીય મોબેદો આરામદાયક જીવન જીવવા અને આપણા સમુદાયના અસ્તિત્વને ટકાવી રાખવા સક્ષમ બનાવી શકાય. આ સંદર્ભમાં, ફૂલ ટાઈમ પ્રેક્ટિસિંગ મોબેદને નાણાકીય ટેકો વધારવાનું જરૂરી લાગ્યું હતું. ફૂલ ટાઈમ પ્રેક્ટિસિંગ મોબેદ જે 60…

બેજનની બાનુ મનીજેહ

બેજનની બાનુ મનીજેહ

બેજનનો અ વિલાપ અને જારી ખોદાતાલાએ સાંભળી તેની ઉપર મેહર કીધી. પીરાન વજીરનું તે જગ્યાએ આવવું થયું. તેણે કોઈને ફાંસી ચઢાવવાની તૈયારી જોઈ પુછયું કે ‘પાદશાહની ઈતરાજી કોણ પર ઉતરી છે? કસરેવજે જવાબ આપ્યો કે ‘આ બેજન છે, કે જે તુરાનના શાહનો દુશ્મન છે.’ એ સાંભળી પીરાને ઘોડાને એડ મારી અને તુરત બેજન આગળ આવ્યો,…

હસો મારી સાથે

હસો મારી સાથે

મધર્સ ડે સેલીબ્રેટ કર્યો ને આજે મમ્મીની બહુ યાદ આવી. હું નાનો હતો ત્યારે કોઈ પણ લેડી મારાં વખાણ કરે એટલે મમ્મી એને કહેતી ચાર દિવસ રાખી જુઓ તમારે ત્યાં, પછી ખબર પડશે. આજે વાઇફની બહેનપણી ઘરે આવી હતી મને ઘરકામ કરતો જોઇને બોલી ‘કેટલાં સારા છે તારા હસબંડ’. વાઇફ એક અક્ષર પણ મોઢામાંથી ના…

યુનાની પાદશાહ તથા દુબાન હકીમની તવારિખ

યુનાની પાદશાહ તથા દુબાન હકીમની તવારિખ

તે જીને તે માછીનું દિલ પિગળાવવાને અનેક પ્રકારની તકરાર લીધી પણ તે સર્વે વ્યર્થ ગઈ. તે જીન બોલ્યો કે ‘રે માછી! હું તને વિનંતી કરૂં છું કે તું આ વાસણ ઉઘાડ! તું જો મને મારૂં છુટાપણું પાછું આપશે તો તેનો જે બદલો હું વાળી આપીશ તેથી તું એટલો તો સંતોષ પામીશ કે તને ફરિયાદ કરવાનું…

દરાજ મટાડવાના સરળ ઉપાયો

દરાજ મટાડવાના સરળ ઉપાયો

શરીરના સાંધાવાળા ભાગો પર તથા ખાસ કરીને ગુપ્તાંગની આસપાસના ભાગો પર દરાજ થઈ શકે છે. આ દરાજનું એક મુખ્ય કારણ ગંદકી છે અને બીજું ખાસ કારણ ચેપ છે! ગમે તે પ્રકારે દરાજ થાય ત્યારે તે ભાગે ખંજવાળ આવે છે અને સહેવાતું નથી. ખંજવાળવાથી દરાજ વધતી રહે છે. શુધ્ધ સરકામાં રાઈ લસોટી તેનો દરાજ પર લેપ…