નેતાજીનું ઈકોફ્રેન્ડલી સ્વપ્ન
પ્રિય વોટરો, વહાલી જનતા, હું તમારા વિભાગનો સ્વતંત્ર ઉમેદવાર ઉમેશ ખટપટીયો છું, બીજા ઉમેદવારોની જેમ હું તમારી પાસે વોેટોની ભીખ નથી માગતો કે નથી ખોટા વચનો આપતો જો અત્યારે મોટા વચનો આપુ ને નેતા થયા પછી સંજોગે પુરા ન કરી શકયો તો તમારી ઉમેદો પર પાણી ફરી જશે. એવું તો આ ઉમેશ ખટપટીયો જરાયે નહીં…
