દુનિયામાં રહીને ઈશ્ર્વરી યા મીનોઈ જીંદગી
ત્યારે આપણ સર્વએ ફકત સાત નેકીઓ જ નહીં પણ ચપળ નેકીઓ પણ અખત્યાર કરવાની છે. એમ કરી આપણે ઉપર કહેલા આપણા સર્વ સંબંધો જાળવવાના છે. આપણ સર્વ બે દુનિયા યા બે જીંદગી માટે બોલીએ છીએ. એક માટે કહીએ છીએ કે આ દુનિયા અથવા આ જીંદગી બીજી માટે બોલીએ છીએ કે બીજી દુનિયા અથવા બીજી જીંદગી…
