જવ કેટલા ઉપયોગી છે?

જવ એક પ્રકારનું ધાન્ય છે જેનો ઉપયોગ  રોજિંદા આહારમાં હવે લગભગ નામશેષ થઈ રહ્યો છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ જવનો ઉપયોગ કરતી હશે! જવ આજના જમાનામાં બિયર બનાવવા માટે કે પશુઓના ખોરાક બનાવવા માટે વપરાય છે. કદાચ, કોઈ વિરલ વ્યક્તિ ઔષધના દ્રષ્ટિકોણથી કવચિત જવનો ઉપયોગ કરતી હશે. બાકી ઘઉં કરતા જવ પચવામાં સરળ હોવાથી માંદી વ્યક્તિ માટે વધુ સારા! જવ મેદહર હોવાથી જાડી વ્યક્તિ માટે પણ લાભપ્રદ રહે છે! મધુપ્રમેહ ડાયાબિટીસમાં જવ ગુણકારી ગણાય. ચામડીના સઘળા રોગોમાં જવ લાભ પહોંચાડે છે. જવ મૂત્રલ હોવાથી મૂત્રજનન માર્ગ વિષયક રોગો તેમજ શરીર પરના પાણીના સોજામાં ખૂબ ઉપયોગી સિધ્ધ થાય છે. કફ અને પિત્તની ફરિયાદોમાં અકસીર ઔષધ જેવા જવના રોજિંદા આહારમાં પ્રયોગ-ઉપયોગ તરફ આપણે કેમ ધ્યાન નથી આપતાં?

Similar Posts

  • સ્ટેજ ઉપર નૃત્યકળાની શઆત કરનાર

    જવાનીની શ‚આતમાં સ્ત્રીના પાર્ટ કરવામાં જમશેદજી માદન ઘણા જ વિખ્યાત હતા. જવાનીમાં તેવણ અતિ ‚પાળા અને ચેહરેનુમન હતા. તમાશબીન આલમ હમેશા મરહુમને ‘જમશેદ માદન’ને લાડકા નામે ઓળખતી હતી. ગાયન કરવામાં, જાણીતા દાદી વર્કિંગબોક્ષવાળા નામના એક કાબેલ ગાયક એ મંડળને હાથ લાગી જવાથી, મરહુમને સંગીતની અચ્છી તાલિમ મળી ગઈ હતી. અલાઉદ્દીનના ખેલમાં, જે કઠણ પ્રકારના ગાયનો…

  • કપ્પાવાલા આદરિયાને 161મી સાલગ્રેહની ઉજવણી કરી

    રોજ સરોશ, માહ અર્દીબહેસ્તના દિને તારદેવના શેઠ શાપુરજી સોરાબજી કપ્પાવાલા આદરિયાને 161મી સાલગ્રેહની ઉજવણી કરી. આ પ્રસંગે હાવનગેહની માચી અને બે જશનો પંથકી સાહેબ એરવદ જમશેદજી ભેસાડિયા, અન્ય મોબેદો, ટ્રસ્ટી સાહેબો મહેરજી મકતીની હાજરીમાં કરવામાં આવ્યા હતા. સાંજનું જશન એરવદ ભેસાડિયા અન્ય મોબેદો તથા શેઠ શાપુરજી સોરાબજી કપ્પાવાલા ચેરિટી ટ્રસ્ટવતી, ટ્રસ્ટી અસ્પી ડ્રાઈવર, પરવેઝ ડ્રાઈવર,…

  • મા નવદુર્ગાના નવસ્વ‚પ એટલે નવરાત્રીના નવદિવસ

    નવરાત્રી આદ્યશક્તિ મા જગદંબાની પૂજાનું મંગલમયં પર્વ છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં આસો નવરાત્રિનું મહત્વ અધિક ફળદાયી મનાયું છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ નવલા દિવસોમાં શ્રદ્ધાપૂર્વક ઘટ સ્થાપન સહિત માતાજીની પૂજા થાય છે. ઘરમાં પણ ઘટસ્થાપના કરવામાં આવે છે અને…

  • દિવાળીની ઉજવણી એટલે પ્રકાશનો તહેવાર

    દિવાળી અથવા રોશનીનો તહેવાર ભગવાન રામના જીવન સાથે સંકળાયેલો છે – હકીકતમાં, રામનું અયોધ્યા પરત ફરવું. આ દૈવી રાજા અને તેમના પત્ની સીતાના 14 વર્ષના વનવાસ (જંગલમાં વનવાસ) પછી આખું અયોધ્યા દીવાઓ અને મશાલોથી ઝગમગી ઉઠ્યું હતું. તે નવા વર્ષની શરૂઆત પણ કરે છે અને નવું ઘર ખરીદવા અથવા નવો વ્યવસાય શરૂ કરવા માટેનો શુભ…

  •   મેષ: અ.લ.ઈ આ વરસની શ‚આતમાં તમારી રાશિથી પાંચમે સૂર્ય, બુધ, શુક્ર, રાહુ, છઠ્ઠે ગુ‚, આઠમે શનિ અને મંગળ અને અગિયારમે કેતુ છે. આ વરસની અંદર ૨૬મી જાન્યુઆરીથી શનિ રાશિ બદલે છે. બીજા બે ગ્રહોમાં કોઈ ચેન્જીસ નથી આવતા જેમ કે રાહુ તેથી જાન્યુઆરીમાં તમે નાની પનોતીમાંથી મુક્ત થશો. આ વરસમાં નાણાકીય બાબદ માટે મોટા…

  • કર્મના નિયમો

    શ્રીમોટા આ યુગના એક મહાન સંત થઇ ગયા. શ્રીમોટા કોઈને જાણ ન થાય એ રીતે પોતાની સાધના કરતાં હતા. તે આમ તો હરિજન સેવાનું કામ પણ કરતાં હતા. એમાં જરાયે કચાશ આવવા દેતા ન હતા. દર વરસે એક મહિનો શ્રીમોટા રજા લેતા.  શ્રીમોટા કોઈ એકાંત સ્થળે એકલા જતા. ત્યાં ગુરુ મહારાજના આદેશ પ્રમાણે સાધના કરતાં….