શિરીન
‘શું જી?’ અજાયબી પામતાં તે બાલાએ પૂછી દીધું કે ઝરી જુહાકનાં નેનજ ફરી ગયા. ‘લે તું ને નથી ખબર કે પેલા ધોધ જોવા જવાની કંઈ પાર્ટી ઉભી કીધીછ તે હું તો સમજી કે પરણ્યા પછી હવે સુધરશે, તેને બદલે પાટી ને પાર્ટી ચાલુ જ છે હજી.’ ‘જી, તેની તો હજી વાત ચાલેછ ને..ને..’ પછી શિરીન…
