Re: ‘Senior Tenants Plea For Help’ in PT dt. 16.7.16 By Rustom Irani And Friends

Re: ‘Senior Tenants Plea For Help’ in PT dt. 16.7.16 By Rustom Irani And Friends

Dear Editor, This is with ref to the above mentioned plea in last issue’s Letters To Editor. Unfortunately, the Rent Act, allowing rents to be frozen since the 1940’s has contributed to such problems. If the tenants paid the market rent, such problems would not occur. Having got accustomed to paying just a few Rupees rent,…

Re: Mrs. K. D. Oomrigar’s Letter About Worli Prayer Hall

Re: Mrs. K. D. Oomrigar’s Letter About Worli Prayer Hall

Dear Editor, In the issue of Parsi Times dated 16th July, one Mrs. Khorshed Oomrigar has expressed her views regarding the Worli Prayer Hall, which are factually incorrect. At the outset I would like to mention that during my visit to India a month back, I had attended a funeral ceremony at the said Prayer…

From The Editor’s Desk

From The Editor’s Desk

Let Go! Dear Readers, We are nature worshippers. We pray to the forces of nature and we learn from them. Being primarily fire-worshippers, our sanctum sanctorum holds fire or ‘Atash Padshah Saheb’ as we respectfully and lovingly beseech it. Fire teaches us purity, and thereby virtues like truth and goodness. And we venerate numerous water…

શું થવા બેઠું છે ખબર નથી

શું થવા બેઠું છે ખબર નથી

શરાબની લતે ચઢેલો માનવી, દીગમ્બર થઈ નાચે તો નવાઈ નહિ જુગારી સ્વ પત્નીને દાવમાં મુકે તો તાજુબ નહિ લંપટ પોતાના કુટુંબને લજવે તો અચરજ પામશે નહિ ભારતની પવિત્ર ભૂમિ, પરદેશીઓ અભડાવે તો નવાઈ નહિ પાયા વિનાની ઈમારત કયારે ભસ્મીભૂત થાય કહેવાય નહિ ઝેરીલો માણસ કયારે ઝેર ઓકશે કહેવાય નહિ સત્તાખોરના હાથમાંથી ખુરશી કયારે છટકી જશે…

જન્મ તારીખને આધારે ભવિષ્યવાણી

જન્મ તારીખને આધારે ભવિષ્યવાણી

 જો તમારો જન્મ જુલાઈની ૧૬મી તારીખે થયો હોય તો… તમારા જીવનમાં કોઈ પણ વ્યક્તિનો અચાનક મેળાપ થશે અથવા તૂટી જશે. તમને વારસાગત મિલકતનો લાભ નહીં મળે. આત્મવિશ્ર્વાસથી દરેક કાર્યો કરી શકશો. બુધ્ધિપૂર્વક દરેક કાર્યનો નિકાલ લાવશો. તમે લાગણીશીલ હશો. જીવનની શ‚આતમાં નાણાકીય સ્થિતિ ખરાબ હશે. બીજાઓને ઉપદેશ આપી શકશો. તમારે કોઈના પર આંધળો વિશ્ર્વાસ મૂકવો…

નેક ખ્યાલ

નેક ખ્યાલ

ઓ દાદગર, ઓ દાવર, ઓ પરવરદેગાર તાજીમ સાથ, આપને નમન, હજારોહજાર દાનેશમંદીમાં આપ છો, આલમમાં ઉમદા રાખો છો આપ સાથ, રહેમનો ભંડાર રાખી દૂર મારાથી બુરાઈઓ ને તમો ઈજ્જત આબ‚થી રાખજો, આપની નેગેહબાનીમાં મુજને

પાદશાહ કેરસાસ્પ

પાદશાહ કેરસાસ્પ

અવસ્તામાં કેરસાસ્પને સામના ખાનદાનનો જણાવ્યો છે. તે ઘણો જ બહાદુર અને જોરાવર બાજુનો અને લશ્કરની સામે થનાર તથા ગોર્ઝ રાખનાર જણાવ્યો છે. એ મર્દાનગીના કૌવતમાં જોરાવર માણસોમાં ઘણો જ જોરાવર ગણાતો હતો. તેમજ તેણે ખૂદાઈ ‘નૂર’ પણ મેળવ્યું હતું. એણે સોનેરી એડીવાળા ‘ગન્દરેવ’ નામના દેવને તેમજ ‘અરેજોષગ્ન’ અને ‘સ્નાવિદક’ નામના રાક્ષસ તથા બીજા અનેક લટા‚…

ન જાણ્યું જાનકી નાખે

ન જાણ્યું જાનકી નાખે

‘ચાલોને હવે આપણે અમરિકા જઈએ ‘શાહ સાહેબના પત્ની દિવ્યાબહેને પતિ સામે જોઈને માગણી મૂકી. તમે તો કહેતા હતા કે રિટાયરમેન્ટ પછી આપણે અમેરિકા બહેનના ઘરે જ રહીશું. ‘જઈશું’ શાહ સાહેબે પત્નીની માગણીને સ્મિતના થાળમાં મૂકીને પાછી વાળી, ‘પણ સમય આવે ત્યારે સમય તો આવી ગયો. દિવ્યાએ કહ્યું તમે રિટાયર્ડ થયા અને બે વરસ વીતી પણ…

લોટવાળાં  ભરેલાં શિમલા મરચાં

લોટવાળાં ભરેલાં શિમલા મરચાં

સામગ્રી: ૨ નંગ શિમલા મરચાં, ૩ ટેબલ સ્પૂન ચણાનો લોટ, ૧ નંગ લાંબો કાપેલો કાંદો, ૪ નંગ લસણની કળી, ૧ નંગ લીલું મરચું, અડધી ટી સ્પૂન હળદર, ૧ ટી સ્પૂન ધાણાજી‚ પાઉડર, ૧ ટી સ્પૂન લાલ મરચું પાઉડર, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જી‚, ચપટી હિંગ, જ‚ર મુજબ મીઠો લીમડો. બનાવવાની રીત: ચણાના લોટને શેકીને…

શિરીન

શિરીન

મંદિરની સંભાળ લેવા એક પૂજારી આગળ આવી પોતાનું દુ:ખ રડી જતાં ને વળતામાં તે સંત ઘરડો પુ‚ષ તેઓને સારી શિખામણો આપી કાંઈક અંશે તેવાનાં દુ:ખ કમી કરી વિદાય કરતો. અને ત્યારે આજે એજ મંદિરમાં શિરીન વોર્ડન એક તૂટેલા જિગર સાથ દુ:ખી જીવે ત્યાં દાખલ થઈને ગુ‚જીના પગ આગળ ફસડાઈ પડી ને અફસોસ કે એક વખતના…

Your Moonsign Janam Rashi This Week – 16 July To 22 July
|

Your Moonsign Janam Rashi This Week – 16 July To 22 July

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડીયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી તમારા મગજ ઉપર કંટ્રોલ ગુમાવતા વાર નહીં લાગે. નાની વાતમાં ઈરીટેટ થઈ જશો. ઉતરતી મંગળની દિનદશા ભાઈ-બહેનો કે મિત્રો વચ્ચે મતભેદ પાડી દેશે. તમારા વાંક-ગુના વગર તે લોકો તમારાથી નારાજ થઈ જશે. નાણાંકીય મુશ્કેલીનો સામનો…