મીસ બામજીને 100 વરસના જન્મદિનની શુભ કામનાઓ
નરગિસ કેખશરૂ બામજી ‘ધ ફ્લોરેન્સ નાઇટિંગેલે ઓફ એજ્યુકેશન’નો જન્મ તા. 2જી જુલાઇ, 1917ના રોજે થયો હતો. આવતી કાલે તેઓ તેમના 100 વરસ પૂર્ણ કરશે. તેમણે સર જેજે ફોર્ટ ગર્લ્સ હાઇ સ્કુલના પ્રિન્સિપાલ તરીકે પોતાની છોકરીઓના મનમાં જ્ઞાનના દીવા પ્રગટ કર્યા હતા, જ્યાં તેમણે ચાળીસ વર્ષથી વધારે સેવા આપી હતી. તેમણે તેમના જીવનના તમામ પાસાઓમાં સફળતા…
