જરથોસ્તી ધર્મ પ્રમાણે માનવીનું બંધારણ નવ તત્વોનું
બીજા ધર્મોની ફીલસુફીમાં માનવીનું બંધારણ સાત તત્વોનું બનેલું હોય છે એમ કહે છે જ્યારે જરથોસ્તી ઈલ્મે-ક્ષ્નૂમનું શિક્ષણ શીખવાડે છે કે શું હસ્તીની મીનોઈ નુરી શએ (ચીજ)ઓનું કે શું નીસ્તીની અનાસરી શએઓનું બંધારણ નવ તત્વોનું બનેલું છે. ‘ઈલ્મે-અયદાદ’ એટલે કે સંખ્યાની ફીલસુફી કે જેની અંદરજ તમામ સૃષ્ટી રચનાનો ભેદ સમાયો છે. તે બાબદમાં જોતા ગમે તેવી…
