Your Moonsign Janam Rashi This Week –22nd July, 2017 – 28th July, 2017

Your Moonsign Janam Rashi This Week –
22nd July, 2017 – 28th July, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા બે દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી આજ અને આવતી કાલ તમારે તમારા ગુસ્સા ઉપર  કંટ્રોલ રાખવો પડશે તમારી નાની ભૂલ અઠવાડિયાને ખરાબ કરશે. 24મીથી 56 દિવસ માટે બુધની દિનદશા તમારા બગડેલા કામને સુધારવા માટે સીધો રસ્તો બતાવશે. કોઈક…

શાહનામાની સુંદરીઓ

શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે મારૂં દિલ સીનદોખ્તની બેટીએ જીતી લીધું છે. તમો શું કહો છો? શું સામ એ કબૂલ કરશે? વળી જ્યારે મીનોચહેર પાદશાહ એ વાત સાંભળશે, ત્યારે તે મારા ભાગ પર એ જવાનીનો ખ્યાલ વિચારશે કે ગુનાહ વિચારશે? શું મોટાઓ કે નાનાઓ જ્યારે પોતા માટે જોડું શોધે છે, ત્યારે તેઓ દીન અને રિવાજના ફરમાવવા મુજબ…

શિરીન

શિરીન

ઘણીકવાર તે ખાતો નહીં, ને મોડી રાત વેર પોતાનાં રૂમની બહાર કોરીડોરમાં ફેરા આટા ખાયા કરી કંઈક વિચારનાં વમળમાં વીંટળાઈ જતો, અને અંતે તે બધાની અસર તેની તબિયત પર થવા લાગી. તે રૂબાબદાર પીલતન જેવું શરીર ગરાવા લાગ્યું ને તે સુંદર બ્રાઉન આખોમાં ખાડા પડી જતા માલમ પડયા. તેનો સ્વભાવ પણ ચીડીયો ને જરા જરામાં…

ગયા  જન્મે મારાં સાસુ મારી મા હશે

ગયા જન્મે મારાં સાસુ મારી મા હશે

લેબોરેટરી ટેકિનિશિયનનો કોર્સ કરેલી શીતલના લગ્ન વિભવ સાથે થયા. વિભવ અમેરિકન સિટિઝન હતો. લગ્ન પછી એકાદ અઠવાડિયામાં એ પાછો અમેરિકા ગયો. એણે જતાં પહેલા શીતલને કહ્યું ‘થોડા મહિનામાં તને વિઝા મળી જશે. અમેરિકાની ધરતી પર વિભવ એના મા-બાપનો એકનો એક દીકરો હતો. વિશેષ અભ્યાસ માટે એ અમેરિકા ગયો હતો અને પછી ત્યાં જ વસવાનો એણે…

શિરીન

શિરીન

પોતાનાં બચ્ચાને એમ રડતું જોઈ ઝરી જુહાકનું પણ દીલ પીગળી ગયું ને તેવણ ધીમે ધીમે શાંત પડી અંતે તે ઈન્જેકશનની અસરથી થોડાવારમાં ઉંઘમાં પડી ગયા. ને ત્યારે ફિરોઝ ફ્રેઝરે પણ ઉઠી પોતાનો ચહેરો રૂમાલ વડે નુછતાં શિરીન વોર્ડનને કહી સંભળાવ્યું. ‘શિરીન, જરા દિલ્લા, હિલ્લાને જણાવી દે જે કે હું આજે બપોરનાં જમનાર નહીં હોવાથી મારી…

મીસ બામજીને 100 વરસના જન્મદિનની શુભ કામનાઓ

મીસ બામજીને 100 વરસના જન્મદિનની શુભ કામનાઓ

નરગિસ કેખશરૂ બામજી ‘ધ ફ્લોરેન્સ નાઇટિંગેલે ઓફ એજ્યુકેશન’નો જન્મ તા. 2જી જુલાઇ, 1917ના રોજે થયો હતો. આવતી કાલે તેઓ તેમના 100 વરસ પૂર્ણ કરશે. તેમણે સર જેજે ફોર્ટ ગર્લ્સ હાઇ સ્કુલના પ્રિન્સિપાલ તરીકે પોતાની છોકરીઓના મનમાં જ્ઞાનના દીવા પ્રગટ કર્યા હતા, જ્યાં તેમણે ચાળીસ વર્ષથી વધારે સેવા આપી હતી. તેમણે તેમના જીવનના તમામ પાસાઓમાં સફળતા…

શિરીન

શિરીન

તે બેટો પોતાની નજર નીચે જમીન પર રાખી, પોતાના હાથની અદબવાળી કશું જ બોલી શકયો નહીં કે ફરી તે માતાએજ ઝનુનથી બોલવા માંડ્યું. ‘દીકરાના આવા બાદશાહી મહેલ કરતા મારા ગરીબડા ધણીની ઝુપડીમાં હું ઘણી સુખી હતી, કારણ ત્યાં માન ને ઈજ્જત હતા.’ ને પછી તે માતા વધુ બોલી શકીજ નહીં. એકદમ હાર્ટમાં દુખાવો થઈ આવી…

શાહનામાની સુંદરીઓ

શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે છુપામાંથી તેણે ગુપચુપ રીતે એમ જાહેર રીતે પેદા કર્યુ છે. બુલંદ આસમાનમાંથી તું આ સખુનનો વિચાર કરશે, તો જોશે કે એજ રીતે દુનિયાની પેદાયશ છે. જમાનો માણસ જાતથી આરાસ્તે થયો અને સઘળી ચીજો તેનાથી કિમતી બની. અગર જો જહાનમાં જોડું ન હતે તો શક્તિ છૂપી પડી રહેતે. વળી જોડાં વગર એક જવાન…

નવસારી તરફથી વડા દસ્તુરજીને અપાયેલી મુબારકબાદી

નવસારી તરફથી વડા દસ્તુરજીને અપાયેલી મુબારકબાદી

જમશેદબાગમાં 17મી જૂન 2017ને દિને નવસારી સમસ્ત પારસી ઝોરાસ્ટ્રિયન જનરલ ફંડ, નવસારી ભાગરસાથ અંજુમન અને નવસારી મલેસર બહેદીન અંજુમને સાથે મળી રજૂ કરેલો કાર્યક્રમ જેમાં વડા દસ્તુરજી ખુરશેદ કૈકોબાદ દસ્તુરજી જેમની ‘નેશનલ કમીશન ફોર માઈનોરીટી’ના પારસી સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે તે બદલ તેમને મુબારકબાદી આપવામાં આવી હતી.

પારસી નાટક તખ્તાની ત્વારીખ

પારસી નાટક તખ્તાની ત્વારીખ

પણ દાદી ક્રાઈસ્ટ જેનું નામ! તે ફરામજીના સ્વભાવથી બરોબર જાણીતો હતો. તેણે ફરામજીની નાડી સાબુત પકડી અને તેને સમજાવી લઈ વળાવી લીધો હતો અને નવા ઉર્દુ ખેલમાં ફરામજી દલાલનેજ એક નાનો જેવો પાર્ટ આપી તે નવો ઓપેરા એસપ્લેનેડ નાટકશાળામાં સ્ટેજ કરાવ્યો હતો. આ મામલા દરમ્યાન, દાદી ઠુંઠીએ જબરી ચાતુરી વાપરી હતી! હું ભાર મૂકી લખું…

શાહનામાની સુંદરીઓ

શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે જાલે પોતાની કમન્દ લઈ તે મહેલના કંગ્રા ઉપર નાખી અને તેની મદદથી તે ઉપર ચઢી ગયો. રોદાબે બેઉ એકમેકનો ચહેરો જોઈ ખુશી થયાં અને બેઉએ એકમેક સાથે શાદીના ગાંઠમાં જોડાવાને કબૂલ કીધું. જાલેજરે રોદાબેને કહ્યું કે, ‘એ રૂપેરી છાતીની અને કસ્તુરીની ખુશબુની સર્વ જેવી સિધ્ધીબાનુ! જ્યારે મીનોચહેર આ બાબત જાણશે ત્યારે તે…